Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો
    • Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે
    • Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»માધુરીએ લાઈમલાઈટ છોડીને વિદેશમાં સ્થાયી થવા અને તેના પુત્રોના બોલિવૂડ પ્રત્યેના દ્રષ્ટિકોણ
    મનોરંજન

    માધુરીએ લાઈમલાઈટ છોડીને વિદેશમાં સ્થાયી થવા અને તેના પુત્રોના બોલિવૂડ પ્રત્યેના દ્રષ્ટિકોણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.20

    80 અને 90ના દાયકામાં બોલિવૂડ પર રાજ કરનાર ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત આજે પણ લાખો લોકોના દિલમાં વસે છે. જોકે, જ્યારે તેનું કરિયર ટોચ પર હતું, ત્યારે જ તેણે ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કરી અમેરિકા સ્થાયી થવાનો નિર્ણય લીધો હતો. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં માધુરીએ લાઈમલાઈટ છોડીને વિદેશમાં સ્થાયી થવા અને તેના પુત્રોના બોલિવૂડ પ્રત્યેના દ્રષ્ટિકોણ વિશે ખુલીને વાત કરી છે.

    માધુરીએ વધુમાં કહ્યું કે, ‘ત્યાં બધું જ કામ જાતે કરવું પડતું હતું, પણ મને એ શાંતિ ગમતી હતી. બાળકોને કોઈના ડર વગર પાર્કમાં લઈ જવા અને તેમની સાથે સમય વિતાવવો મારા માટે ખૂબ જ ખાસ હતું.’માધુરીએ તેના બે પુત્રો – આરિન અને રયાન વિશે પણ રસપ્રદ વાતો શેર કરી. તેણે જણાવ્યું કે, ‘જ્યારે અમે અમેરિકાથી ભારત પાછા ફર્યા ત્યારે મારા બાળકોની ઉંમર 6 અને 8 વર્ષની હતી.મારા બાળકો આ ગ્લેમરની દુનિયાને એક ‘સર્કસ’ માને છે.

    આરિન આ વર્ષે મે મહિનામાં ગ્રેજ્યુએટ થયો છે અને હાલમાં જાણીતી કંપની Appleમાં કામ કરી રહ્યો છે. તે મ્યુઝિકનો શોખીન છે અને પોતાનું મ્યુઝિક પ્રોડ્યુસ કરે છે.નાનો પુત્ર રયાન અત્યારે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા(USC)માં અભ્યાસ કરે છે. તે સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ(STEM)માં ખૂબ જ તેજસ્વી છે.કામની વાત કરીએ તો, માધુરી દીક્ષિત તાજેતરમાં જ રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘મિસીસ દેશપાંડે’માં જોવા મળી રહી છે. નાગેશ કુકુનૂર દ્વારા નિર્દેશિત આ સાયકોલોજિકલ થ્રિલર 19 ડિસેમ્બરથી OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ રહી છે.

    અભિનેત્રીએ કહ્યું કે, ‘મારો નાનો દીકરો રયાન આ બધી જ ચમક-ધમકથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે આ ઇન્ડસ્ટ્રીને એક સર્કસ માને છે અને તેમાં તેને જરાય રસ નથી. જ્યારે મોટો દીકરો આરિન થોડો વધુ સોશિયલ છે, પણ તેનું ધ્યાન પણ ફિલ્મોમાં નથી.’

    ન્ટરવ્યૂમાં જ્યારે માધુરીને પૂછવામાં આવ્યું કે ભારતની ટોપ સુપરસ્ટાર હોવા છતાં એક નાના અમેરિકન શહેરમાં સામાન્ય નાગરિકની જેમ રહેવું કેવું હતું? તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘દરેકના જીવનના કેટલાક સપના હોય છે. મારું પણ સપનું હતું કે હું લગ્ન કરું, મારું પોતાનું ઘર હોય અને બાળકો હોય. જ્યારે ડૉ. નેને મારા જીવનમાં આવ્યા, ત્યારે મને લાગ્યું કે આ તે જ વ્યક્તિ છે જેની સાથે હું જીવન વિતાવવા માંગુ છું. તેથી હું વધુ વિચાર્યા વગર લગ્ન કરીને અમેરિકા શિફ્ટ થઈ ગઈ.’

    Madhuri-Dixit
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે

    April 30, 2026
    મનોરંજન

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    મનોરંજન

    Akshaykumarનો અંદાજ સાચો સાબિત થયો: ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026
    મનોરંજન

    Ranveer and Deepikaની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો

    April 29, 2026
    મનોરંજન

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallaviએ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026
    મનોરંજન

    Manoj Bajpayeeની ભુલથી Allu Arjunને મોટી શિખામણ મળી હતી

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.