Chotila,તા.12
ચોટીલા શહેરના પોપટ પરા માં રહેતા સાજડા ભાઈ બથવાર ની પત્નીએ બે દિવસ પહેલા અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું .આ અંગે પ્રાપ્ત થતી વિક્તો મુજબ ચોટીલાના પોપટપરામાં રહેતા સોમીબેન વાઈફ સાજના ભાઈ બથવાર “૫૦”એ તા,૧૧/૪ ના રોજ સવારે ૯/૩૦ નસો મારે પોતાના ઘેર અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ ચોટીલા ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા૧૨/૪ ના રોજ મોડી રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું