Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દુનિયાભરમાં `ફજેતી’ છતા પાક. PM તથા સૈન્ય વડાને નોબલ શાંતિ પુરસ્કારના અભરખા

    April 22, 2026

    5000 સૈનિકો સાથેનું વધુ એક અમેરિકી યુદ્ધ જહાજ Gulf ભણી રવાના

    April 22, 2026

    Iran ની સૈન્ય શક્તિને આંકવામાં અમેરિકાએ ભુલ કરી છે : ખુદનો મિસાઈલ સહિતનો સ્ટોક ઘટયો

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દુનિયાભરમાં `ફજેતી’ છતા પાક. PM તથા સૈન્ય વડાને નોબલ શાંતિ પુરસ્કારના અભરખા
    • 5000 સૈનિકો સાથેનું વધુ એક અમેરિકી યુદ્ધ જહાજ Gulf ભણી રવાના
    • Iran ની સૈન્ય શક્તિને આંકવામાં અમેરિકાએ ભુલ કરી છે : ખુદનો મિસાઈલ સહિતનો સ્ટોક ઘટયો
    • Pakistan હજુ ભારતીય વિમાનોને તેની એરસ્પેસ પરથી ઉડવા નહી દયે
    • પહેલગામ હુમલાની વરસીએ જ ફરી આતંકી હુમલાનુ ષડયંત્ર : સમગ્ર Kashmir માં સુરક્ષા એલર્ટ
    • આતંકવાદ સામે ભારત કયારેય નહિં ઝુકે : પહેલગામ આતંકી હુમલાની વરસી પર PM ની મૃતકોને શ્રધ્ધાંજલી
    • આકાશી અગનવર્ષા : દુનિયાનાં ટોપ-20 ગરમ શહેરોમાંથી 19 ભારતના
    • America એ યુદ્ધ વિરામ લંબાવ્યુ : ઈરાને ફગાવ્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gondal નજીક ટ્રકના વ્હીલ ફરી વળતા યુવાનનું મોત
    સૌરાષ્ટ્ર

    Gondal નજીક ટ્રકના વ્હીલ ફરી વળતા યુવાનનું મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 11, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    કાળમુખા ટ્રક તળે યુવકનું માથું-કમર ચગદાઈ ગયા, ઓળખ મેળવવા તજવીજ : ચાલક વિરુદ્ધ ગુનો
    Gondal,
    ગોંડલના અનિડા ભાલોડી ગામ પાસે ટ્રકના તોતિંગ વ્હીલ નીચે ચગદાઈ જતાં અજાણ્યાં યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જે મામલે ગોંડલ તાલુકા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
    બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં મયુરધ્વજસિંહ રાણાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે,  હાલ તેઓ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં એ-બીટ વિસ્તારના બીટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. પીએસઓને સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતેથી  ટેલીફોનથી વર્ધી લખાવેલ છે કે, મરણ જનાર એક અજાણ્યો પુરૂષ આશરે ઉ.વ. ૪૫) ને ગુંદાળા અને અનિડા ગામ વચ્ચે અકસ્માતમાં ઈજાઓ થતા મરણ જતા તેનો મૃતદેહ હોસ્પિટલમાં પીએમ અર્થે આવેલ છે.
    ફરીયાદી સિવીલ હોસ્પિટલ ગોંડલ ખાતે જઈ મરણ જનારના વાલીવારસ બાબતે તપાસ કરતા કોઈ મળી આવેલ નહી જેથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મરણ જનારનો મૃતદેહ માંથુ તથા કમર સુધીનો ભાગ અસ્માતમાં છુંદાઈ ગયેલ હોય તેમજ લાશના શરીર ઉપરથી મરણ જનારની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજ વસ્તુ મળી આવેલ નહી, જેથી લાશનું પી.એમ. કરાવવા તજવીજ કરી હતી. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ટ્રક નં. જીજે-૦૩-બીડબ્લ્યુ-૮૪૬૦ ના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી હતી.
    Gondal Gondal news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jetpur રૂા.4 લાખના બે સોનાના ચેઈનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Dhoraji મહિલાએ મંગાવેલા નવ લાખનાં ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur રબારીકા ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ચોરીના બનાવો અટકાવવા માંગણી

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો

    April 22, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દુનિયાભરમાં `ફજેતી’ છતા પાક. PM તથા સૈન્ય વડાને નોબલ શાંતિ પુરસ્કારના અભરખા

    April 22, 2026

    5000 સૈનિકો સાથેનું વધુ એક અમેરિકી યુદ્ધ જહાજ Gulf ભણી રવાના

    April 22, 2026

    Iran ની સૈન્ય શક્તિને આંકવામાં અમેરિકાએ ભુલ કરી છે : ખુદનો મિસાઈલ સહિતનો સ્ટોક ઘટયો

    April 22, 2026

    Pakistan હજુ ભારતીય વિમાનોને તેની એરસ્પેસ પરથી ઉડવા નહી દયે

    April 22, 2026

    પહેલગામ હુમલાની વરસીએ જ ફરી આતંકી હુમલાનુ ષડયંત્ર : સમગ્ર Kashmir માં સુરક્ષા એલર્ટ

    April 22, 2026

    આતંકવાદ સામે ભારત કયારેય નહિં ઝુકે : પહેલગામ આતંકી હુમલાની વરસી પર PM ની મૃતકોને શ્રધ્ધાંજલી

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દુનિયાભરમાં `ફજેતી’ છતા પાક. PM તથા સૈન્ય વડાને નોબલ શાંતિ પુરસ્કારના અભરખા

    April 22, 2026

    5000 સૈનિકો સાથેનું વધુ એક અમેરિકી યુદ્ધ જહાજ Gulf ભણી રવાના

    April 22, 2026

    Iran ની સૈન્ય શક્તિને આંકવામાં અમેરિકાએ ભુલ કરી છે : ખુદનો મિસાઈલ સહિતનો સ્ટોક ઘટયો

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.