Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rahul Gandhiની મુશ્કેલીઓ ફરી વધી,બોસ્ટનમાં ભગવાન રામ પરના તેમના નિવેદન પર કોર્ટે નીચલી કોર્ટના આદેશને રદ કર્યો

    June 10, 2026

    Delhi રમખાણોઃ તાહિરની અરજી પર હાઈકોર્ટે પોલીસનો જવાબ માંગ્યો,આગામી સુનાવણી ૧૬ જુલાઈએ

    June 10, 2026

    જ્યારે Amitabh Bachchan ની ફિલ્મોના પ્રદર્શન ઉપર ઇજિપ્તમાં બેન લાગી ગયો હતો

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rahul Gandhiની મુશ્કેલીઓ ફરી વધી,બોસ્ટનમાં ભગવાન રામ પરના તેમના નિવેદન પર કોર્ટે નીચલી કોર્ટના આદેશને રદ કર્યો
    • Delhi રમખાણોઃ તાહિરની અરજી પર હાઈકોર્ટે પોલીસનો જવાબ માંગ્યો,આગામી સુનાવણી ૧૬ જુલાઈએ
    • જ્યારે Amitabh Bachchan ની ફિલ્મોના પ્રદર્શન ઉપર ઇજિપ્તમાં બેન લાગી ગયો હતો
    • Superstar Ram Charan નો જાદુ : ફિલ્મ જોવા જાપાનથી ફેન્સ હૈદરાબાદ આવ્યા
    • baby bump સાથે Deepika Padukone ની ઝલકથી ફૅન્સ ખુશ
    • ‘Lag Jaa Gale’ માં જાન્હવી, ટાઇગર અને લક્ષ્ય વચ્ચે લવ ટ્રાએંગલ
    • Anil Kapoor એક ટીવી રિયાલિટી શો હોસ્ટ કરશે
    • Pakistan: પીઓકેમાં ચાર નેતાઓ સામે ધરપકડ વોરંટ જારી, ૧ કરોડ રૂપિયાનું ઈનામ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Bharuch: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ
    ગુજરાત

    Bharuch: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026Updated:April 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bharuch,તા.23

    ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ઝઘડિયા GIDCમાં આજે(23 એપ્રિલ) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના એકમોમાં કામ કરતા શ્રમિકોમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી.

    આ કરુણ ઘટનામાં પ્લાન્ટમાં ફરજ બજાવતા 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટને પગલે પ્લાન્ટમાં નુકસાનની સાથે કામદારોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે હોસ્પિટલ અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતા જ ઝઘડિયા અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કેમિકલ યુનિટ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હાલમાં મુખ્ય પ્રાથમિકતા આગને આગળ વધતી અટકાવવાની અને બચાવ કામગીરી પૂર્ણ કરવાની છે. વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં તપાસ હાથ ધરવામાં આવશે.

    Bharuch Blast GIDC company
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Rahul Gandhiની મુશ્કેલીઓ ફરી વધી,બોસ્ટનમાં ભગવાન રામ પરના તેમના નિવેદન પર કોર્ટે નીચલી કોર્ટના આદેશને રદ કર્યો

    June 10, 2026
    મુખ્ય સમાચાર

    Delhi રમખાણોઃ તાહિરની અરજી પર હાઈકોર્ટે પોલીસનો જવાબ માંગ્યો,આગામી સુનાવણી ૧૬ જુલાઈએ

    June 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan: પીઓકેમાં ચાર નેતાઓ સામે ધરપકડ વોરંટ જારી, ૧ કરોડ રૂપિયાનું ઈનામ

    June 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz સ્ટ્રેટ પર US-Iran તણાવ વધી રહ્યો છે, યુએસ સેનાએ કેશમ ટાપુ પર છ હવાઈ હુમલા કર્યા

    June 10, 2026
    મુખ્ય સમાચાર

    ધારાસભ્યો અને સાંસદો પછી TMC પોતાનું દિલ્હી કાર્યાલય ગુમાવી શકે છે

    June 10, 2026
    અન્ય રાજ્યો

    નીતિશ કુમારનો પુત્ર નિશાંત એન્જિનિયર નથી પણ ૧૨મું ધોરણ પાસ છે,RJD

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rahul Gandhiની મુશ્કેલીઓ ફરી વધી,બોસ્ટનમાં ભગવાન રામ પરના તેમના નિવેદન પર કોર્ટે નીચલી કોર્ટના આદેશને રદ કર્યો

    June 10, 2026

    Delhi રમખાણોઃ તાહિરની અરજી પર હાઈકોર્ટે પોલીસનો જવાબ માંગ્યો,આગામી સુનાવણી ૧૬ જુલાઈએ

    June 10, 2026

    જ્યારે Amitabh Bachchan ની ફિલ્મોના પ્રદર્શન ઉપર ઇજિપ્તમાં બેન લાગી ગયો હતો

    June 10, 2026

    Superstar Ram Charan નો જાદુ : ફિલ્મ જોવા જાપાનથી ફેન્સ હૈદરાબાદ આવ્યા

    June 10, 2026

    baby bump સાથે Deepika Padukone ની ઝલકથી ફૅન્સ ખુશ

    June 10, 2026

    ‘Lag Jaa Gale’ માં જાન્હવી, ટાઇગર અને લક્ષ્ય વચ્ચે લવ ટ્રાએંગલ

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rahul Gandhiની મુશ્કેલીઓ ફરી વધી,બોસ્ટનમાં ભગવાન રામ પરના તેમના નિવેદન પર કોર્ટે નીચલી કોર્ટના આદેશને રદ કર્યો

    June 10, 2026

    Delhi રમખાણોઃ તાહિરની અરજી પર હાઈકોર્ટે પોલીસનો જવાબ માંગ્યો,આગામી સુનાવણી ૧૬ જુલાઈએ

    June 10, 2026

    જ્યારે Amitabh Bachchan ની ફિલ્મોના પ્રદર્શન ઉપર ઇજિપ્તમાં બેન લાગી ગયો હતો

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.