Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026

    Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026

    Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો

    June 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો
    • Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ
    • Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો
    • Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
    • Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો
    • Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    • Morbi દહેજનાં ભૂખ્યા સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો
    • Morbi મહીલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi ના જેતપર ગામે વીજ કંપની સામે આંદોલનમાં જંગી સભા યોજાઈ
    મોરબી

    Morbi ના જેતપર ગામે વીજ કંપની સામે આંદોલનમાં જંગી સભા યોજાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૮
    મોરબી જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ખેડૂતોના ખેતરમાંથી હેવી લાઈન પસાર કરવા મુદ્દે ખેડૂતો અને વીજ કંપની સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના જેતપર ગામે વળતર ચૂકવ્યા વગર જ થાંભલા ઉભા કરવા મુદ્દે ખેડૂતો મેદાનમાં ઉતરી ધરપકડ વહોરતા સમગ્ર રાજ્યમાં ગંભીર પડઘા પડયા છે.જેને લઈને ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ અને કિશાન કોંગ્રેસ ખેડૂતોની પડખે આવી રવિવારે રાત્રે જેતપર ખાતે સભા યોજી હતી.
    મોરબી તાલુકાના જેતપર ગામના અંદાજે ૧૮૦ જેટલા ખેડૂતોના ખેતરમાંથી હળવદ ટ્રાન્સમિશન કંપની દ્વારા વળતર ચૂકવ્યા વગર જ થાંભલા ઉભા કરી લાઇન પસાર કરવાની પેરવી કરવામાં આવતા રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા ત્રણ દિવસથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ૧૦ વર્ષના બાળકથી લઈ વૃદ્ધ ખેડૂતો અને મહિલાઓને પણ પોલીસે ડિટેઇન કરતા સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડયા છે. ખેડૂતો પર કંપનીના ઈશારે વહીવટીતંત્ર અને પોલીસે દમન ગુજારતા રવિવારે રાત્રે ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ અને કિશાન કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરાયું હતું.જેમાં કિશાન નેતા પાલ આંબલિયા, ડાયાભાઇ ગજેરા, મહેશ રાજકોટિયા, સુરતના જયેશ પટેલ, લાલજી પટેલ, નેહુલ અમૃતિયા અને સંદીપ કાલરીયા સહિતના ખેડૂત નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કરી પ્રવર્તમાન સરકારને અંગ્રેજ શાસન સાથે સરખાવી કંપની સરકાર ગણાવી હતી.
    જેતપર ખાતે યોજાયેલ સભામાં ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસના નેતાઓએ પ્રહાર કરત જણાવ્યું હતું કે હેવી વિજલાઈન નાખવા મુદ્દે સરકાર સમક્ષ મુખ્ય ત્રણ માંગણી મૂકીએ છીએ. જેમાં પ્રથમ માંગમાં ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલો નાખવો હોય તો બજાર ભાવથી ચાર ગણું વળતર ચૂકવવું અથવા તો થાંભલા દીઠ ખેડૂતને દર મહિને રૂ.૩૦ હજાર ભાડું ચૂકવવું અથવા અંતિમ શરત મુજબ ખેડૂતના ખેતરમાં પ્રત્યેક થાંભલા દીઠ રૂ.૨ કરોડ વળતર ચૂકવવા માંગ કરી હતી.સાથે જ ઉપરોક્ત ત્રણ પૈકી કોઈપણ શરત મુજબ વીજ થાંભલા નાખવાના આવશે તો ખેડૂતો વિરોધ નહીં કરે સાથે જ કંપનીના માણસોને ભોજન અને ચા પાણી પણ સમય સમયે પીવડાવશે તેવું જણાવી ચેતવણી આપતા કહ્યું હતું કે, જો કંપની ઉપરોક્ત ત્રણ શરત પૈકી એક પણનું પાલન નહિ કરી બળજબરી કરી ખેડૂતની છાતી પર થાંભલા ઉભા કરશે તો ખેડૂતો થાંભલા પણ ઉખાડી ફેકશે અને સરકારને પણ ઉખાડી ફેકશે.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો

    June 8, 2026
    મોરબી

    Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    June 8, 2026
    મોરબી

    Morbi દહેજનાં ભૂખ્યા સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો

    June 8, 2026
    મોરબી

    Morbi મહીલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

    June 8, 2026
    મોરબી

    Morbi માં બહેનના રીસામણાનો ખાર રાખી ભાઈ પર પથ્થર વડે હુમલો

    June 8, 2026
    મોરબી

    Morbi Municipal Corporationમાં જન્મ-મરણ વિભાગના વધારે કાઉન્ટર ખોલવા માંગ

    June 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026

    Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026

    Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો

    June 8, 2026

    Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    June 8, 2026

    Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો

    June 8, 2026

    Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    June 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026

    Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026

    Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો

    June 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.