Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તત્કાલ બુકીંગની પધ્ધતિ 1 ઓગષ્ટથી બદલી જશે, આવશે Token System

    July 28, 2026

    Amarnath યાત્રીઓની બસ ખાઈમાં ખાબકતા 30થી વધુ લોકો ઘાયલ

    July 28, 2026

    Himachal માં ફરી હવામાન પલ્ટો : ચાર દિવસ `ભારે’ રહેવાની ચેતવણી

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તત્કાલ બુકીંગની પધ્ધતિ 1 ઓગષ્ટથી બદલી જશે, આવશે Token System
    • Amarnath યાત્રીઓની બસ ખાઈમાં ખાબકતા 30થી વધુ લોકો ઘાયલ
    • Himachal માં ફરી હવામાન પલ્ટો : ચાર દિવસ `ભારે’ રહેવાની ચેતવણી
    • BS-6 વાહનો માટે PUCC ની માન્યતા હવે 1 વર્ષને બદલે 3 વર્ષ કરવાની દરખાસ્ત
    • PM Modi સામેના વાંધાજનક `રીલ’ હટાવવા મેટાને આદેશ
    • જો 6 મહિનામાં ગાડી ખરીદનારને ટ્રાન્સફર ન કરાઈ તો ઓનરશીપ ડીલરની રહેશે
    • Rajkot: માતા-પિતા અને પુત્રનો સામુહિક આપઘાત : આર્થિક સંકડામણ કારણભૂત
    • Rajkot: યુવકને ચા પીવાના બહાને લઇ જઈ માર મારી મોતને ઘાટ ઉતાર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»PM Modi સામેના વાંધાજનક `રીલ’ હટાવવા મેટાને આદેશ
    રાષ્ટ્રીય

    PM Modi સામેના વાંધાજનક `રીલ’ હટાવવા મેટાને આદેશ

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા,28
    કોકરોચ જનતા પાર્ટીના જંતર મંતર આંદોલન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ઈન્સ્ટાગ્રામ પર દેશના યુવાઓને સંબોધતા તથા સરકારે જાહેર કરેલા પગલામાં પક્ષે માહિતી આપતા ત્રણ રીલ- છેલ્લા ચાર દિવસમાં પોસ્ટ કર્યા હતા તેમાં વડાપ્રધાનની સામે અનિચ્છનીય વિધાનો કરતા તથા તેમના શબ્દો- હાવભાવ સાથે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સની મદદથી જે સેંકડો રીલ વાઈરલ થઈ રહી છે તેને દુર કરવા સરકારે ઈન્સ્ટાગ્રામની કંપની મેટાને આદેશ આપ્યા છે.

    શ્રી મોદીએ આ લોકપ્રિય સોશ્યલ મીડીયાથી યુવાઓ સુધી પહોંચવા સંબોધન કર્યા હતા પણ તેની સામે કોઈ એજન્ડા મુજબ જ વડાપ્રધાનની મજાક ઉડાવતા- તેમના વિધાનોની સાથે ચેડા કરી વિકૃત રીતે રજુ કરતા તેમાં અસંખ્ય પ્રકારના અનિચ્છનીય રીલ ઓફર થયા છે જે મોટાભાગના `નીટ’ સંબંધીત છે.

    આ પ્રકારના રીલમાં હિંસાને પ્રોત્સાહન મળે તથા કાનનની મર્યાદા ન જળવાય તેવા વિધાનો ચિત્રો પણ રજુ થયા છે. મેટાને આ પ્રકારના તમામ કન્ટેન્ટને બ્લોક કરવા તથા જે તે યુઝર્સ હેન્ડલને પણ બ્લોક કરવા આદેશ અપાય છે. આ અંગે આઈટી મંત્રાલય દ્વારા આદેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરઉપયોગ થઈ રહ્યો હોવાનું પણ જણાય છે.

    'reels' Meta ordered PM Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleજો 6 મહિનામાં ગાડી ખરીદનારને ટ્રાન્સફર ન કરાઈ તો ઓનરશીપ ડીલરની રહેશે
    Next Article BS-6 વાહનો માટે PUCC ની માન્યતા હવે 1 વર્ષને બદલે 3 વર્ષ કરવાની દરખાસ્ત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તત્કાલ બુકીંગની પધ્ધતિ 1 ઓગષ્ટથી બદલી જશે, આવશે Token System

    July 28, 2026
    રાષ્ટ્રીય

    Amarnath યાત્રીઓની બસ ખાઈમાં ખાબકતા 30થી વધુ લોકો ઘાયલ

    July 28, 2026
    અન્ય રાજ્યો

    Himachal માં ફરી હવામાન પલ્ટો : ચાર દિવસ `ભારે’ રહેવાની ચેતવણી

    July 28, 2026
    રાષ્ટ્રીય

    BS-6 વાહનો માટે PUCC ની માન્યતા હવે 1 વર્ષને બદલે 3 વર્ષ કરવાની દરખાસ્ત

    July 28, 2026
    રાષ્ટ્રીય

    જો 6 મહિનામાં ગાડી ખરીદનારને ટ્રાન્સફર ન કરાઈ તો ઓનરશીપ ડીલરની રહેશે

    July 28, 2026
    ગુજરાત

    Gandhinagarથી સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ ઈ-ઝીરો FIR સેવાનો પ્રારંભ

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,650
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 12:08
    Categories
    Latest News

    તત્કાલ બુકીંગની પધ્ધતિ 1 ઓગષ્ટથી બદલી જશે, આવશે Token System

    July 28, 2026

    Amarnath યાત્રીઓની બસ ખાઈમાં ખાબકતા 30થી વધુ લોકો ઘાયલ

    July 28, 2026

    Himachal માં ફરી હવામાન પલ્ટો : ચાર દિવસ `ભારે’ રહેવાની ચેતવણી

    July 28, 2026

    BS-6 વાહનો માટે PUCC ની માન્યતા હવે 1 વર્ષને બદલે 3 વર્ષ કરવાની દરખાસ્ત

    July 28, 2026

    જો 6 મહિનામાં ગાડી ખરીદનારને ટ્રાન્સફર ન કરાઈ તો ઓનરશીપ ડીલરની રહેશે

    July 28, 2026

    Rajkot: માતા-પિતા અને પુત્રનો સામુહિક આપઘાત : આર્થિક સંકડામણ કારણભૂત

    July 28, 2026
    Search
    Main News

    તત્કાલ બુકીંગની પધ્ધતિ 1 ઓગષ્ટથી બદલી જશે, આવશે Token System

    July 28, 2026

    Amarnath યાત્રીઓની બસ ખાઈમાં ખાબકતા 30થી વધુ લોકો ઘાયલ

    July 28, 2026

    Himachal માં ફરી હવામાન પલ્ટો : ચાર દિવસ `ભારે’ રહેવાની ચેતવણી

    July 28, 2026

    BS-6 વાહનો માટે PUCC ની માન્યતા હવે 1 વર્ષને બદલે 3 વર્ષ કરવાની દરખાસ્ત

    July 28, 2026

    PM Modi સામેના વાંધાજનક `રીલ’ હટાવવા મેટાને આદેશ

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તત્કાલ બુકીંગની પધ્ધતિ 1 ઓગષ્ટથી બદલી જશે, આવશે Token System

    July 28, 2026

    Amarnath યાત્રીઓની બસ ખાઈમાં ખાબકતા 30થી વધુ લોકો ઘાયલ

    July 28, 2026

    Himachal માં ફરી હવામાન પલ્ટો : ચાર દિવસ `ભારે’ રહેવાની ચેતવણી

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.