Junagadh, તા.23
માણાવદરના જીલ્લાના ગામે માતા-પિતાએ મોબાઇલ જોવાની ના પાડતા શ્રમજીવીના સગીરે ઝેરી દવા પી લેતા મોત થયું હતું. મુળ મધ્યપ્રદેશના રહીશ હાલ માણાવદરના જીલાણા ગામે જુગલ આણંદ મારવાણીયાની વાડીએ મજુરી કામ કરતા ધીરજલાલ ચૌહાણના પુત્ર ક્રિષ્ના પાલ (ઉ.વ.17)ના માતા પિતાએ મોબાઇલ જોવાની ના પાડતા જે બાબતે પુત્ર ક્રિષ્ના પાલને લાગી આવતા જાતે ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું. બનાવની તપાસ માણાવદર એએસઆઇ બી.કે.ભલગરીયાએ હાથ ધરી છે.
Trending
- Delhi માં ત્રાસવાદી હુમલાની તૈયારી હતી : 350 કિલો RDX બે AK-47 ઝડપાઈ
- 11 બોલમાં અર્ધી સદી : મેઘાલયના આકાશ કુમાર ચૌધરી નવો વિશ્વ વિક્રમ સર્જ્યો
- Gandhinagar માંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓમાં પણ એક ડોકટર
- WASHINGTON SUNDAR `ઇમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ’
- ભારત-એ સામે South Africa એનો પાંચ વિકેટે વિજય
- Brazil ના અમેઝોન જંગલ પાસે આજથી કોપ-30 જલવાયું સંમેલન ચાલુ થઈ રહ્યું છે
- Mumbai માં `માતોશ્રી’ નજીક ડ્રોન ઉડયુ : ઠાકરેનો ગંભીર આરોપ
- તા. 14થી દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી : બે ટેસ્ટ, 3 વન – ડે અને 5 ટી – 20 રમાશે

