Morbi તા.૧૯
ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર રમતી મહિલા સહીત બેને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ત્રાજપર ગામે ચોરા પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા સંજય ભુરજીભાઈ દુદકીયા અને મંજુબેન ગોરધનભાઈ વરાણીયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૧૦૨૦ જપ્ત કરી છે