Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં

    May 14, 2026

    ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે

    May 14, 2026

    પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં
    • ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે
    • પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું
    • Punjab Kings ના ખેલાડીઓને બદનામ કરવાનું ષડયંત્ર! પ્રિતી ઝિન્ટા નારાજ
    • રન ચેઝ વખતે `મેચ ફિનિશ’ કરવા પર જ ફોક્સ હોય છે : David Miller
    • કોલકાતાને મોટો ફટકો : સ્ટાર સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત : નહીં રમી શકે?
    • Bhavnagar: મુંબઈથી દીવ જતી ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ નું પાર્સલ પકડાયું
    • Gondal: જેટકોના ત્રણેય ઝોનમાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માંગણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Maratha આંદોલનકારીઓએ મુંબઈને બાનમાં લીધું!
    અન્ય રાજ્યો

    Maratha આંદોલનકારીઓએ મુંબઈને બાનમાં લીધું!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મનોજ જરાંગે પાટિલના નેતૃત્વમાં મરાઠા સમુદાયના આંદોલનકારીઓ મુંબઈના આઝાદ મેદાનમાં અનામત આપવાની માંગણી સાથે પ્રદર્શન કરી રહ્યા છે

    Maharashtra, તા.૩૦

    Maharashtraના મુંબઈમાં મરાઠા અનામત મુદ્દે રાજકારણ ગરમાયું છે. મનોજ જરાંગે પાટિલના નેતૃત્વમાં મરાઠા સમુદાયના આંદોલનકારીઓ મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન કરી રહ્યા છે. જરાંગે ઓબીસી ક્વોટામાં મરાઠાઓને અનામત આપવાની માંગણી સાથે ભૂખ હડતાળ પર છે. મુંબઈમાં હજારો વિરોધીઓ એકઠા થયા છે અને તેમણે મુંબઈને બાનમાં લઈ લીધુ છે, અનેક રસ્તા બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. તેમને હટાવવા માટે પોલીસે ભારે મહેનત કરવી પડી છે.

    મરાઠા આંદોલનકારીઓએ સાઉથ મુંબઈમાં ઠેર-ઠેર રસ્તાઓ પર બેસીને રસ્તાઓ બ્લોક કરી દીધા છે, જેને હટાવવા માટે પોલીસ પ્રશાસનને મુશ્કેલી પડી રહી છે. આ લોકોની માગ છે કે તેમને પાણી આપવામાં આવે અને શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે.

    આંદોલનકારીઓનો આરોપ છે કે, સરકાર મરાઠાઓ સાથે જાણી જોઈને અન્યાય કરી રહી છે. ન તો આઝાદ મેદાનમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે ન તો સાઉથ મુંબઈમાં કોઈ વ્યવસ્થા કરવામાં છે. મરાઠા આંદોલનકારીઓએ રસ્તા પર બેસીને હંગામો શરૂ કરી દીધો છે, ત્યારબાદ પોલીસે બીએમસીનું એક ટેન્કર મંગાવીને તેમને પાણી પૂરું પાડ્યું અને તેમનો ઉપવાસ તોડાવ્યો અને પી ડીમેલો રોડ પર ટ્રાફિક શરૂ કરાવ્યો.

    આંદોલનકારીઓનો આરોપ છે કે, પોલીસ અને સરકારે મળીને હોટલ ફૂડ જોઈન્ટ્‌સ બંધ કરાવી દીધા છે. તેઓ અમને ટેમ્પોમાં ગેસ સળગાવવાની મંજૂરી નથી આપી રહ્યા. આ સાથે રસ્તા પર અમને ભોજન બનાવવાની મંજૂરી નથી આપી રહ્યા, જેથી અમે ભૂખે મરી જઈએ. મરાઠા પ્રદર્શનકારીઓએ  દ્વારા પૂરા પાડવામાં આવેલા પાણીથી સાબુ લગાવીને રસ્તા પર જ નહાવાનું શરૂ કર દીધું.  દ્વારા આંદોલનકારીઓને કુલ ૧૦ ટેન્કર પાણી પૂરું પાડવામાં આવ્યું છે. જેનો ઉપયોગ આંદોલનકારીઓ ખાવા, નહાવા અને કપડાં ધોવા માટે કરી રહ્યા છે. મનોજ જરાંગે પાટિલ લાંબા સમયથી મરાઠા અનામતની માંગ કરી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં ૭ વખત ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જરાંગેએ વિધાનસભા ચૂંટણી પહેલા પણ ભૂખ હડતાળ કરી હતી.  મરાઠા અનામત માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી જસ્ટિસ શિંદેની સમિતિ ટૂંક સમયમાં આઝાદ મેદાન ખાતે મનોજ જરાંગે પાટીલ સાથે મુલાકાત કરશે. શિંદે સમિતિ હેઠળની પેટા સમિતિએ આજે મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલના સત્તાવાર નિવાસસ્થાને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં દાદા ભૂસે સહીત અનેક મંત્રી અને પેટા સમિતિના સભ્યો સામેલ થયા હતા. આ બેઠક ૨ કલાક ચાલી હતી. આ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ તેમાં મરાઠા અનામત કેવી રીતે લાગુ કરવું તે મુખ્ય મુદ્દો હતો. આ સમિતિની રચના મહારાષ્ટ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૩માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય મરાઠા સમુદાયને કુણબી  હેઠળ લાવવા સંબંધિત પ્રક્રિયાઓ તૈયાર કરવાનો અને સંબંધિત પ્રમાણપત્રો જારી કરવા માટે કાનૂની માળખું તૈયાર કરવાનો છે.

    agitators took Mumbai Maharashtra Maratha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે

    May 14, 2026
    મુખ્ય સમાચાર

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો

    May 14, 2026
    અન્ય રાજ્યો

    Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા

    May 14, 2026
    અન્ય રાજ્યો

    Bengal પરમિટ વિના નહીં થાય પશુ વધ, શાળાઓમાં વંદે માતરમ ગાવું ફરજિયાત

    May 14, 2026
    રાષ્ટ્રીય

    Iran war રસોડાનું બજેટ બગાડે છે !! ખાવા-પીવાની ચીજો મોંઘી

    May 14, 2026
    રાષ્ટ્રીય

    EPFO ના 7 કરોડ સબસ્ક્રાઇબર્સને થશે ફાયદો, સમગ્ર પ્રક્રિયા થશે ઓટોમેટિક

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં

    May 14, 2026

    ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે

    May 14, 2026

    પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું

    May 14, 2026

    Punjab Kings ના ખેલાડીઓને બદનામ કરવાનું ષડયંત્ર! પ્રિતી ઝિન્ટા નારાજ

    May 14, 2026

    રન ચેઝ વખતે `મેચ ફિનિશ’ કરવા પર જ ફોક્સ હોય છે : David Miller

    May 14, 2026

    કોલકાતાને મોટો ફટકો : સ્ટાર સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત : નહીં રમી શકે?

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં

    May 14, 2026

    ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે

    May 14, 2026

    પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.