Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા
    • રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર
    • Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ
    • માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત
    • માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી
    • Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે
    • મોરબીમાં 42 ડિગ્રીમાં ફરજ બજાવતા Traffic brigade ના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
    • વાંકાનેર પાસે GAS સીલીન્ડર રીફીલ કરવાનું કારસ્તાન પકડાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»માળિયા (મી)માં અઢી, ટંકારા-મોરબીમાં બે, વાંકાનેરમાં 1.5 ઇંચ: ત્રણ ડેમ છલકાયા
    મોરબી

    માળિયા (મી)માં અઢી, ટંકારા-મોરબીમાં બે, વાંકાનેરમાં 1.5 ઇંચ: ત્રણ ડેમ છલકાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbiતા 25
    ગઈકાલે સવારથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદી માહોલ હતો અને સવારના છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન પાંચે પાંચ તાલુકામાં હળવો ભારે વરસાદ થયો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો માળિયા (મી)માં અઢી, ટંકારા અને મોરબી તાલુકામાં બે, વાંકાનેરમાં દોઢ અને હળવદ માં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

    હજુ પણ પાંચેય તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને ગઇકાલે પડેલા વરસાદના લીધે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થવાથી મોરબી જિલ્લામાં આવેલ બ્રાહ્મણી 2 ડેમનો એક દરવાજો એક ફૂટ, ધોડાધ્રોઈ ડેમનો એક દરવાજો એક ફૂટ અને મચ્છુ 3 ડેમનો એક દરવાજો 0.5 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો હતો.

    મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં છૂટો છવાયો વરસાદ થયો છે જેથી કરીને સ્થાનિક જળાશયોમાં પાણીની ધીમી ધારે આવક થયેલ છે અને ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેવામાં ગઈકાલે ભાદરવા મહિનાના પહેલા જ દિવસે વહેલી સવારથી પાંચે તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હળવો ભારે વરસાદ પાંચેય તાલુકામાં પડી રહ્યો છે .

    દરમિયાન મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી વિગત પ્રમાણે છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં પાંચેય તાલુકામાં હળવો ભારે વરસાદ નોંધાયો છે જો આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબી તાલુકામાં 53 એમએમ, માળિયા તાલુકામાં 68 એમએમ, ટંકારા તાલુકામાં 54 એમએમ, હળવદ તાલુકામાં 30 એમએમ અને વાંકાનેર તાલુકામાં 31 એમએમ વરસાદ નોંધાયો છે.

    ગઇકાલે સવારથી પાંચેય તાલુકામાં વરસાદી પાણીની આવક થવાના કારણે પાણીની સપાટીમાં વધારો થયો છે અને હળવદ તાલુકામાં આવતા બ્રાહ્મણી 2 ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલીને 873 ક્યુસેક પાણીની આવક જાવક શરૂ કરવામાં આવી છે જયારે ઘોડાધ્રોઈ ડેમમાં પાણીની આવક થવાથી આ ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો અને 1197 કયુસેક પાણીની આવક સામે જાવક શરૂ કરી હતી.

    આ ઉપરાંત મોરબી નજીક આવેલ મચ્છુ 3 ડેમનો એક દરવાજો 0.5 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે અને હાલમાં 417 ક્યુસેક પાણીની આવકની સામે જાવક શરૂ કરવામાં આવી છે આમ સ્થાનિક જળાશયોમાં વરસાદી પાણીની આવક થવાના કારણે ડેમના દરવાજા ખુલવામાં આવ્યા હતા અને તે પહેલા નીચેના ગામના લોકોને નદીના પટમાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા હતા.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    મોરબી

    માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

    May 16, 2026
    મોરબી

    માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી

    May 16, 2026
    મોરબી

    Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે

    May 16, 2026
    મોરબી

    મોરબીમાં 42 ડિગ્રીમાં ફરજ બજાવતા Traffic brigade ના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત

    May 16, 2026
    મોરબી

    વાંકાનેર પાસે GAS સીલીન્ડર રીફીલ કરવાનું કારસ્તાન પકડાયું

    May 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026

    માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

    May 16, 2026

    માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી

    May 16, 2026

    Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે

    May 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.