Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026

    ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    • Indian નાવિકનું મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા છે
    • Mehsana: અંબાલાલની ફરીથી આગાહીની જાહેરાતને લઇને ખેડૂતો ખુશખુશાલ, લોકોએ ’કાકા’ને ભગવાનનો દરજ્જો આપ્યો!
    • રથયાત્રા માટે Ahmedabad સજ્જ, ૩૦ હજારથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; એઆઇ, ડ્રોન અને ૧૦૦૦ બોડી કેમેરાથી નજર રહેશે
    • Hormuz સ્ટ્રેટ પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: માળિયાના વીરવિદરકા નજીક અકસ્માતના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
    મોરબી

    Morbi: માળિયાના વીરવિદરકા નજીક અકસ્માતના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૧૪

    વીરવિદરકા ગામના પાટિયા નજીક બે ટ્રક અથડાતા એક ટ્રક ચાલકનું ફસાઈ જતા મૃત્યુ થયું હતું બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

    કચ્છના રાપર તાલુકાના રહેવાસી ધારાભાઇ પેથાભાઈ વરચંદ (ઉ.વ.૫૧) વાળાએ ટ્રક જીજે ૩૯ ટીએ ૬૦૬૮ ના ચાલક રાહુલકુમાર ધારાભાઇ વરચંદ (ઉ.વ.૨૪) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પુત્ર રાહુલ વરચંદ પોતાનો ટ્રક જીજે ૩૯ ટીએ ૬૦૬૮ વાળો પુરઝડપે ચલાવી માળિયા મોરબી નેશનલ હાઈવે પર સત્કાર હોટેલ આગળ ડીવાઈડર કુદાવી સામેની સાઈડમાં આવતા ડમ્પર જીજે ૧૨ બીટી ૬૬૬૬ આગળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ડમ્પર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી જયારે રાહુલ વરચંદને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiના પીપળી ગામ નજીક બાઈક ચાલક ખાડામાં ખાબકતા ગંભીર ઈજા પહોંચતા મોત

    July 14, 2026
    મોરબી

    Morbiના જાંબુડિયા નજીક આવેલ કારખાનામાંથી ૪૦ હજારના કેબલ વાયર ચોરીની ફરિયાદ

    July 14, 2026
    મોરબી

    Morbi ફૂડ શાખા એક્શનમાં, ૪૦ સ્થળોએ ચેકિંગ દરમિયાન અખાદ્ય ફૂડનો નાશ

    July 13, 2026
    મોરબી

    Morbi: મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ નવમાં દિવસે કાબુમાં આવી, મગફળીનો તમામ જથ્થો બળીને ખાખ

    July 13, 2026
    મોરબી

    Wankanerના ગુંદાખડા ગામે વાડીના મકાનમાંથી ૨૯.૪૭ લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

    July 13, 2026
    મોરબી

    Morbiમાં બે સ્થળે નોટ નંબરી અને તીનપત્તી જુગાર રમતી મહિલાઓ સહીત નવ ઝડપાયા

    July 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026

    ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?

    July 14, 2026

    Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

    July 14, 2026

    Indian નાવિકનું મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા છે

    July 14, 2026

    Mehsana: અંબાલાલની ફરીથી આગાહીની જાહેરાતને લઇને ખેડૂતો ખુશખુશાલ, લોકોએ ’કાકા’ને ભગવાનનો દરજ્જો આપ્યો!

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026

    ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.