New Zealand ,તા.13
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પરંપરાગત રીતે માતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ઓકલેન્ડના હિલ્સ બોરો ખાતે ગુજરાતી સમાજના ઘણા બધા લોકો રહે છે માતૃ દિવસ પ્રસંગે અહીં ગુજરાતીઓ ભેગા થઈને માતાઓ દ્વારા કેક કાપીને માતૃ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી અને પરંપરા મુજબ દિકરા દીકરીઓએ માતાના આશીર્વાદ લીધા હતા અને ઓકલેન્ડમાં વસતા ગુજરાતીઓ પરંપરા મુજબ માતૃ પૂજન કરેલ હતું ઓકલેન્ડની સ્કૂલોમાં પણ મધર ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
Trending
- ૩૩ વર્ષ પછી, અમેરિકાના પરમાણુ પરીક્ષણના આદેશથી દુનિયા હચમચી ગઈ છે
- તંત્રી લેખ…આરજેડી અને કોંગ્રેસે કોઈ મુસ્લિમને તેમના નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા નથી
- 04 નવેમ્બર નું પંચાંગ
- 04 નવેમ્બર નું રાશિફળ
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- માનવ સંવાદિતા અને વિશ્વબંધુત્વનું એક અનોખું દ્રશ્ય ૭૮મો Nirankari સંત સમાગમ
- CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશના પરિણામ જાહેર
- 14 કલાકનું કામ 8 કલાકમાં પણ થાય,બોલિવૂડમાં શિફ્ટ વિવાદ મુદ્દે સોનાક્ષીનું દીપીકા પાદુકોણને સમર્થન

