New Zealand ,તા.13
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પરંપરાગત રીતે માતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ઓકલેન્ડના હિલ્સ બોરો ખાતે ગુજરાતી સમાજના ઘણા બધા લોકો રહે છે માતૃ દિવસ પ્રસંગે અહીં ગુજરાતીઓ ભેગા થઈને માતાઓ દ્વારા કેક કાપીને માતૃ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી અને પરંપરા મુજબ દિકરા દીકરીઓએ માતાના આશીર્વાદ લીધા હતા અને ઓકલેન્ડમાં વસતા ગુજરાતીઓ પરંપરા મુજબ માતૃ પૂજન કરેલ હતું ઓકલેન્ડની સ્કૂલોમાં પણ મધર ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
Trending
- Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
- Nitin Gadkari ની ઓટો કંપનીઓને મોટી ચેતવણી, હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ
- Supreme Court ની રોક છતાં નવા ટૅરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
- ‘અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત’, King Charles વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની ‘મજાક ઉડાવી’
- ‘Dhurandhar’ ની સફળતા બાદ ફરી હાથ મિલાવશે રણવીર સિંહ અને આદિત્ય ધર
- સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં Annu Kapoor એક જૂનો કિસ્સો શેર કર્યો
- Sanjay Dutt સરકે ચુનર તેરી ગીતના વિવાદમાં માફી માંગી
- Raaka માં દીપિકાનાં એક્શન દ્રશ્યો માટે બોડી ડબલનો ઉપયોગ થશે

