Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સની અને પ્રીતિની ફિલ્મનું ટાઈટલ બદલીને Batwara 1947 કરાયું

    March 10, 2026

    Harshvardhan Rane, તાન્યાની ફોર્સ થ્રીનું શૂટિંગ ગુજરાતમાં શરૂ

    March 10, 2026

    Heer Ranjha માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર

    March 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સની અને પ્રીતિની ફિલ્મનું ટાઈટલ બદલીને Batwara 1947 કરાયું
    • Harshvardhan Rane, તાન્યાની ફોર્સ થ્રીનું શૂટિંગ ગુજરાતમાં શરૂ
    • Heer Ranjha માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર
    • Alia Bhatt and Sharvari Wagh ની સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ની રીલિઝ વધુ એક વખત પાછળ ઠેલાઈ
    • World Champion Team India માટે BCCIએ તિજોરી ખોલી! રૂ.131 કરોડનું બમ્પર ઈનામ જાહેર
    • વર્લ્ડ કપ ટ્રોફી અમદાવાદના મંદિરમાં લઈ જવા મુદ્દે,ટીમ ઈન્ડિયા પર શરમ આવે છે Kirti Azad
    • અર્શદીપ સિંહ પર ભારે પડશે ફાઈનલ મેચનો ગુસ્સો! માફી માંગી છતાં આવી સજા આપી શકે છે ICC
    • શ્રીલંકન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગેરી કર્સ્ટનને નિયુક્ત કરવામાં આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, March 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Navratri ના નવ દિવસ રંગોનું છે ખાસ મહત્વ,કયા દિવસે કયા રંગના વસ્ત્રો ધારણ કરવા છે શુભ
    ધાર્મિક

    Navratri ના નવ દિવસ રંગોનું છે ખાસ મહત્વ,કયા દિવસે કયા રંગના વસ્ત્રો ધારણ કરવા છે શુભ

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ વખતે નવરાત્રિ 3 ઓક્ટોબર 2024થી શરૂ થવાની છે. પૂરા નવ દિવસ માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવશે કેમ કે દેવીના નવ રૂપોનું અલગ-અલગ મહત્વ હોય છે. આ દરમિયાન લોકો 9 દિવસ ઉપવાસ કરે છે અને પંડાલોમાં માતા દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરે છે. પૂરા નવ દિવસ નિયમથી ઘર અને પંડાલોમાં સવાર, સાંજ પૂજા અર્ચના અને આરતી થાય છે. નવરાત્રિમાં જેમ 9 રૂપો અને ભોગનું મહત્વ હોય છે. તેવી જ રીતે 9 દિવસ સુધી 9 રંગનું પણ મહત્વ હોય છે.

    નવરાત્રિમાં કયા દિવસે કયો રંગ પહેરવો

    1. નવરાત્રિના પહેલા દિવસે તમે પૂજામાં લાલ રંગનો ઉપયોગ કરો. આ માતા શૈલપુત્રીને પ્રિય છે.

    2. બીજા દિવસે તમારે શાહી વાદળી રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. આ માતા બ્રહ્મચારિણીનો પ્રિય રંગ છે.

    3. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજામાં પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેમની પૂજામાં તમે પીળા ફૂલનો ઉપયોગ કરી શકો છો.

    4. ચોથા દિવસે તમારે સ્લેટી રંગનો ઉપયોગ કરવો જોઈએ. કુષ્માંડા માતાને આ રંગ પ્રિય છે.

    5. આ સિવાય માતા સ્કંદમાતાની પૂજા અર્ચનામાં લીલા રંગનો ઉપયોગ કરો. તેનાથી દેવી મા ખૂબ પ્રસન્ન થાય છે. લીલો રંગ તમને નવું કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે.

    6. છઠ્ઠા દિવસે તમારે લાલ રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. મા કાત્યાયનીને આ રંગ ખૂબ પ્રિય છે.

    7. સાતમા દિવસે તમારે માતાની પૂજામાં સફેદ રંગોનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે મા કાલરાત્રિને તે ખૂબ પ્રિય છે.

    8. આઠમા દિવસે મહાગૌરીની પૂજામાં ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ તેમને ખૂબ પ્રિય છે.

    9. 9માં દિવસે સિદ્ધદાત્રી દેવીની પૂજામાં આસમાની વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી દેવી મા ખુશ થશે.

    તો આ નવરાત્રિના 9 દિવસ સુધી તમે અલગ-અલગ રંગોનો ઉપયોગ કરીને પૂજા કરીને માતાના આશીર્વાદ મેળવી શકો છો

    Navratri
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી.

    March 9, 2026
    લેખ

    રાગ-દ્રેષપૂર્વક થવાવાળી ક્રિયાઓ મનુષ્યને બાંધે છે

    March 7, 2026
    ધાર્મિક

    ભગવાનને માનવાવાળાને ‘પ્રેમ’ની અને ભગવાનના ‘મત-સિદ્ધાંત’ને માનવાવાળાને મુક્તિની પ્રાપ્તિ થાય છે

    March 7, 2026
    લેખ

    બોધકથા..દાનનો મહિમા..

    March 3, 2026
    લેખ

    મનુષ્ય શરીર પરમાત્મા-પ્રાપ્તિના માટે જ મળ્યું છે

    March 3, 2026
    લેખ

    વિજળીનાં ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ.. ગંગા સતીને શત શત નમન!

    March 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સની અને પ્રીતિની ફિલ્મનું ટાઈટલ બદલીને Batwara 1947 કરાયું

    March 10, 2026

    Harshvardhan Rane, તાન્યાની ફોર્સ થ્રીનું શૂટિંગ ગુજરાતમાં શરૂ

    March 10, 2026

    Heer Ranjha માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર

    March 10, 2026

    Alia Bhatt and Sharvari Wagh ની સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ની રીલિઝ વધુ એક વખત પાછળ ઠેલાઈ

    March 10, 2026

    World Champion Team India માટે BCCIએ તિજોરી ખોલી! રૂ.131 કરોડનું બમ્પર ઈનામ જાહેર

    March 10, 2026

    વર્લ્ડ કપ ટ્રોફી અમદાવાદના મંદિરમાં લઈ જવા મુદ્દે,ટીમ ઈન્ડિયા પર શરમ આવે છે Kirti Azad

    March 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સની અને પ્રીતિની ફિલ્મનું ટાઈટલ બદલીને Batwara 1947 કરાયું

    March 10, 2026

    Harshvardhan Rane, તાન્યાની ફોર્સ થ્રીનું શૂટિંગ ગુજરાતમાં શરૂ

    March 10, 2026

    Heer Ranjha માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર

    March 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.