Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026

    Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા

    July 21, 2026

    Ahmedabadમાં દીપડાની દહેશત યથાવત,ઘુમા બાદ ઝુંડાલ-ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત
    • Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા
    • Ahmedabadમાં દીપડાની દહેશત યથાવત,ઘુમા બાદ ઝુંડાલ-ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી
    • ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરૂ, Ambaji ખાતે ગબ્બર રોપ-વે સેવા ૪ દિવસ બંધ રહેશે
    • ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો, 110 દર્દીઓની આંખની તપાસ કરાઈ
    • ૨૨ જુલાઈ: ‘રાષ્ટ્રીય ધ્વજ અંગીકાર દિન’ – તિરંગાની ગરિમા, શૌર્ય અને રાષ્ટ્રચેતનાનો ઉત્સવ
    • Rajkot શહેર-ગ્રામ્યમાં ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’ માટે નોંધણી શરૂ
    • આજે ‘રાષ્ટ્રીય કેરી દિવસ’: ફળોનો ‘રાજા’ અને પોષણનો ‘ખજાનો’ કેરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત
    ગુજરાત

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નવી ઓનલાઈન આધાર વેરિફિકેશન પ્રક્રિયાથી વાહનોની તબદીલીમાં ઝડપ અને સરળતા આવશે

    Gandhinagar, તા.૨૧

    દેશભરમાં વાહન માલિકીની તબદીલી અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પરિવહન પોર્ટલ પર એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકી ફેરફાર અને અન્ય રાજ્યોમાં વાહન તબદીલ કરવાના કિસ્સામાં પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં આ નિર્ણયનો અમલ તા. ૧૫ જુલાઈ ૨૦૨૬થી કરી દેવામાં આવ્યો છે.વાહન ધરાવતા તમામ નાગરિકોને વાહન રેકોર્ડ અને આધાર કાર્ડના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની વિસંગતતા કે સમસ્યા સર્જાય નહીં તેવા હેતુથી આ બે મહત્વપૂર્ણ સેવાઓમાં સુધારો કરાયો છે. આ પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે પોતાના આધાર કાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર દાખલ કરવાની રહેશે. જો આધાર કાર્ડની વિગતો સંપૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદલવાની પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ થઈ શકશે. આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલની વિગતોમાં કોઈ તફાવત જણાશે તો અરજદારે પોતાના ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો દાખલ કર્યા બાદ જ આ પ્રક્રિયા આગળ વધશે. આ ઉપરાંત જો આરસી બુક અને ડ્રાઈવિંગ લાયસન્સની વિગતોમાં પણ કોઈ વિસંગતતા હોય તો તેવા કિસ્સામાં અરજદારે જરૂરી આધાર-પુરાવા સાથે સંબંધિત આર.ટી.ઓ. કચેરીએ રૂબરૂ જઈને જ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે.આ નવી ઓનલાઈન આધાર વેરિફિકેશન પ્રક્રિયાથી વાહનોની તબદીલીમાં ઝડપ અને સરળતા આવશે. આ સાથે જ વાહન માલિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ભવિષ્યમાં થતી છેતરપિંડી કે અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ અટકાવી શકાશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા

    July 21, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં દીપડાની દહેશત યથાવત,ઘુમા બાદ ઝુંડાલ-ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી

    July 21, 2026
    ગુજરાત

    ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરૂ, Ambaji ખાતે ગબ્બર રોપ-વે સેવા ૪ દિવસ બંધ રહેશે

    July 21, 2026
    રાજકોટ

    Rajkot શહેર-ગ્રામ્યમાં ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’ માટે નોંધણી શરૂ

    July 21, 2026
    રાજકોટ

    Rajkot મનપાની જનરલ બોર્ડ બેઠકમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી

    July 21, 2026
    અમદાવાદ

    Ahmedabadના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા

    July 21, 2026

    Ahmedabadમાં દીપડાની દહેશત યથાવત,ઘુમા બાદ ઝુંડાલ-ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી

    July 21, 2026

    ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરૂ, Ambaji ખાતે ગબ્બર રોપ-વે સેવા ૪ દિવસ બંધ રહેશે

    July 21, 2026

    ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો, 110 દર્દીઓની આંખની તપાસ કરાઈ

    July 21, 2026

    ૨૨ જુલાઈ: ‘રાષ્ટ્રીય ધ્વજ અંગીકાર દિન’ – તિરંગાની ગરિમા, શૌર્ય અને રાષ્ટ્રચેતનાનો ઉત્સવ

    July 21, 2026

    Rajkot શહેર-ગ્રામ્યમાં ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’ માટે નોંધણી શરૂ

    July 21, 2026
    Search
    Main News

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026

    Afghanistan માં અચાનક પૂરથી ૨૦ લોકોના મોત, ૧૦૦ થી વધુ ગુમ; બચાવ કામગીરી ચાલુ

    July 21, 2026

    Netanyahu ન્યૂ યોર્ક પહોંચતા જ તેમની ધરપકડ કરવામાં આવશે ,ટ્રમ્પે મમદાનીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો

    July 21, 2026

    Andy Burnham યુકેના નવા વડા પ્રધાન બન્યા, રાજા ચાર્લ્સને મળ્યા બાદ પદ સંભાળ્યું

    July 21, 2026

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા

    July 21, 2026

    Ahmedabadમાં દીપડાની દહેશત યથાવત,ઘુમા બાદ ઝુંડાલ-ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી

    July 21, 2026

    ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરૂ, Ambaji ખાતે ગબ્બર રોપ-વે સેવા ૪ દિવસ બંધ રહેશે

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.