Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026

    Kangana Ranaut Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું

    April 17, 2026

    Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે,સદગુરુને પ્રશ્નો પુછયા

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું
    • Kangana Ranaut Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું
    • Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે,સદગુરુને પ્રશ્નો પુછયા
    • જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે,મનને ચંચળ બનાવે છે
    • જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ મળતી નથી.
    • 18 એપ્રિલ, “વિશ્વ ધરોહર” દિવસ
    • મહિલા અનામત બિલ હવે ફક્ત મહિલા સશક્તિકરણ સુધી મર્યાદિત નથી,પરંતુ ઉત્તર વિરુદ્ધ દક્ષિણ
    • તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે
    મનોરંજન

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 17, 2026Updated:April 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રથમ સીરિઝે તેની પ્રથમ ૨૮ દિવસમાં ૪૫ મિલિયન દર્શકો સુધી પહોંચ મેળવી અને ૯૫થી વધુ દેશોમાં પહેલું સ્થાન મેળવ્યું

    મુંબઈ, તા.૧૭

    જાણીતી ડેટેક્ટિવ સ્ટોરીઝ શેર્લોક હોમ્સની વાર્તાઓ પર પહેલાં પણ ફિલ્મો અને સિરીઝ બની ચુક્યા છે. તાજેતરમાં પ્રાઇમ વીડિયો પર તેની કૅરિઅરની શરૂઆતના કિસ્સાઓ પરની સિરીઝ યંગ શેર્લોક આવી હતી હવે પ્રાઇમ વીડિયો દ્વારા તેની બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. આ સીરિઝમાં હીરો ફિએન્સ ટિફિન યુવાન શર્લોક હોમ્સ તરીકે જોવા મળે છે, જેનું નિર્દેશન ગાય રિચ્ચીએ કર્યું છે અને આ આઈકોનિક ડિટેક્ટિવની એક્શન આધારિત ઓરિજિન સ્ટોરી રજૂ કરે છે.રિન્યુઅલની જાહેરાત કરતા, એમેઝોન પ્રાઇમ સ્ટુડિયોઝના ગ્લોબલ ટેલિવિઝન હેડ પીટર ળિડલેન્ડરે જણાવ્યું કે આ શો વિશ્વભરના દર્શકો સાથે ગાઢ રીતે જોડાયો છે.“યંગ શેર્લોકમાં એ ખાસ જાદુ છે, જે દુનિયાભરના લાખો ફેન્સ માત્ર એક ડિટેક્ટિવ સ્ટોરી તરીકે નથી જોઈ રહ્યા, તેઓ એક આઈકોનની શરૂઆતની સફર સાથે પ્રેમમાં પડી રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે ક્રિએટર્સે શેર્લોકના શરૂઆતના વર્ષોને “નવા, પરાક્રમી અને સંપૂર્ણપણે લત લગાડી દે તેવા” બનાવ્યા છે અને સાથે સાથે જેમ્સ મોરિયાર્ટીના એક મજબૂત વર્ઝનને પણ રજૂ કર્યું છે.આ સીરિઝે તેની પ્રથમ ૨૮ દિવસમાં ૪૫ મિલિયન દર્શકો સુધી પહોંચ મેળવી અને ૯૫થી વધુ દેશોમાં પહેલું સ્થાન મેળવ્યું. કુલ દર્શકોમાં લગભગ ૬૩% આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી આવ્યા, જેમાં યુકે, ભારત, અને જર્મનીમાં મજબૂત વ્યૂઅરશિપ નોંધાઈ હતી. શોના ટ્રેલરે પ્રથમ ૭ દિવસમાં ૨૨૩ મિલિયન વ્યૂઝ મેળવ્યા, જે પ્લેટફોર્મ માટે એક રેકોર્ડ છે. પહેલી સીઝનમાં એક યુવાન અને બળવાખોર શર્લોક હોમ્સને દર્શાવવામાં આવ્યો છે, જે જેમ્સ મોરિયાર્ટીને મળે છે અને એક હત્યાના કેસમાં ફસાઈ જાય છે, જે આગળ જઈને વૈશ્વિક સાજિશમાં ફેરવાઈ જાય છે. સીરિઝમાં ડોનાલ ફિન, ઝાઇન સેંગ, જોસેફ ફિએન્સ, નતાશા મેકએલહોન, મેક્સ આયર્ન્સ અને કોલિન ફર્થ પણ જોવા મળે છે. ગાય રિચ્ચી સીઝન ૨નું ર્દેશન કરશે, જ્યારે મૅથ્યુ પાર્કહિલ ક્રિએટર અને શોરનર તરીકે આગળ પણ કામ કરશે.

    season 2 Young Sherlock
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Kangana Ranaut Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે,સદગુરુને પ્રશ્નો પુછયા

    April 17, 2026
    મનોરંજન

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    મનોરંજન

    Ahsaas Channaની ‘Gudgudi’ Cannes 2026 Film Festival માટે પસંદગી પામી

    April 17, 2026
    મનોરંજન

    Akshay and Vamikaની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026

    Kangana Ranaut Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું

    April 17, 2026

    Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે,સદગુરુને પ્રશ્નો પુછયા

    April 17, 2026

    જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે,મનને ચંચળ બનાવે છે

    April 17, 2026

    જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ મળતી નથી.

    April 17, 2026

    18 એપ્રિલ, “વિશ્વ ધરોહર” દિવસ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026

    Kangana Ranaut Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું

    April 17, 2026

    Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે,સદગુરુને પ્રશ્નો પુછયા

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.