Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ
    • Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી
    • અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora
    • Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!
    • રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો
    • Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે
    • Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ
    • નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»એક બોલર આખી ટીમને નહીં જીતાડી શકે, ડરનો સવાલ જ નથી: Ben Stokes
    ખેલ જગત

    એક બોલર આખી ટીમને નહીં જીતાડી શકે, ડરનો સવાલ જ નથી: Ben Stokes

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.19

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ એક દિવસ બાદ શરૂ થઈ રહી છે. લીડ્સના હેડિંગ્લેમાં પહેલી મેચ 20 જૂનથી રમાશે. લીડ્સમાં યોજાનારી આ મેચ પહેલા ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે એક મોટું નિવેદન આપી દીધુ છે. તેણે તાજેતરમાં કહ્યું છે કે, અમારી ટીમ જસપ્રીત બુમરાહથી ડરતી નથી. હેડિંગ્લેમાં પ્રથમ ટેસ્ટ મેચ પહેલા મીડિયા સાથે વાત કરતા સ્ટોક્સે કહ્યું કે, ‘બુમરાહ વિશ્વ સ્તરનો બોલર છે પરંતુ તેમ છતાં તે એકલા હાથે ભારતને ટેસ્ટ સીરિઝ નહીં જીતાડી શકે.’

    ઈંગ્લેન્ડના કેપ્ટને એ વાત પર ભાર મૂક્યો કે, અમારી ટીમ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હંમેશા શ્રેષ્ઠ ટીમોનો સામનો કરે છે. અમે અમારા વિરોધીઓનું સમ્માન કરીએ છીએ. તેમનાથી ડરવાનો કોઈ સવાલ જ નથી. જસપ્રીત બુમરાહનો ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચોમાં સનસનાટીભર્યો રેકોર્ડ છે. તેણે ઈંગ્લેન્ડ સામે રમાયેલી 14 મેચોમાં 60 વિકેટ ખેરવી છે. બુમરાહ ઈંગ્લેન્ડની ધરતી પર 9 ટેસ્ટ મેચ રમ્યો છે અને 26.27 ની એવરેજથી 37 વિકેટ ઝડપી છે.હેડિંગ્લેમાં પ્રથમ ટેસ્ટ પહેલા સ્ટોક્સે કહ્યું કે, ‘કોઈ ડર નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અમે હંમેશા શ્રેષ્ઠ ટીમોનો સામનો કરીએ છીએ. અમે તેમના ક્લાસને જાણીએ છીએ અને તે જે પણ ટીમ માટે રમે છે તેમાં તે શું લાવે છે તે જાણીએ છીએ, પરંતુ ડર બિલકુલ નથી. મને નથી લાગતું કે કોઈ એક બોલર પોતાના દમ પર કોઈપણ ટીમ માટે સીરિઝ જીતી શકશે. તમામ 11 ખેલાડીઓએ ઉભા થવું પડશે. મને નથી લાગતું કે કોઈપણ ટીમમાં સફળતાની ચાવી ફક્ત એક જ વ્યક્તિ પાસે રહેલ છે.’ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સામે બુમરાહનો સ્પેલ શાનદાર રહ્યો છે. તેણે ઘણીવાર રાઉન્ડ ધ વિકેટથી સ્ટોક્સને ઓફ સ્ટમ્પ પર પરેશાન કર્યો છે. છેલ્લે 2024માં જ્યારે ઈંગ્લેન્ડે ભારતનો પ્રવાસ કર્યો હતો, ત્યારે બુમરાહની કેટલીક અસાધારણ બોલિંગને કારણે સ્ટોક્સ લાચાર બની ગયો હતો. લીડ્સમાં પ્રથમ ટેસ્ટ મેચના બે દિવસ પહેલા જ ઈંગ્લેન્ડની ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ટીમે યુવાન જેકબ બેથેલને બદલે નંબર 3 પર ઓલી પોપ પર વિશ્વાસ દર્શાવ્યો છે.

    1st-Test Ben-Stokes india-vs-england Jasprit-Bumrah
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026
    ખેલ જગત

    Australian ના બેટ્સમેન માલાસ્ઝઝુકે અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારી

    January 21, 2026
    ખેલ જગત

    WPL 2026 : દિલ્હી કેપિટલ્સે સાત વિકેટથી મેચ જીતી

    January 21, 2026
    ખેલ જગત

    India-New Zealand વચ્ચે આજે પ્રથમ ટી20 મુકાબલો : સૂર્યકુમાર-ઈશાન પર નજર રહેશે

    January 21, 2026
    ખેલ જગત

    Shreyas Iyer ની આગળ ઇશાન કિશનને બેટિંગ માટે મોકલવામાં આવશે

    January 21, 2026
    ખેલ જગત

    Cricketer Rinku Singh ની બહેન નેહાએ માફી માંગી,કરણી સેનાના વિરોધ બાદ AI વીડિયો ડિલીટ કરાયો

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.