Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ

    June 20, 2026

    FIFA World Cup નું મેદાન બન્યું જંગનું મેદાન: કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી

    June 20, 2026

    ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court

    June 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ
    • FIFA World Cup નું મેદાન બન્યું જંગનું મેદાન: કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી
    • ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court
    • અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ Bharat Bhagya Vidhata ફલોપ
    • Cocktail 2 માં તુમ્હી હો બંધુનાં રિમેક્સને ચાહકોએ કચરો ગણાવ્યું
    • Ranveer ડોન થ્રી વિવાદ વિશે દોઢ વર્ષ સુધી મૌન રહેશે
    • London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર
    • જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Italyમાં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા
    આંતરરાષ્ટ્રીય

    Italyમાં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026Updated:April 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હુમલાખોર પણ ભારતીય હોવાનો સાક્ષીઓનો દાવો સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરાઇ

    Rome, તા.૨૦

    ઇટાલીના બર્ગામો પ્રાંતના કોવો શહેરમાં વૈસાખી ઉત્સવની ઉજવણી દરમિયાન બે ભારતીય પુરૂષોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બે ભારતીયો ગુરુદ્વારામાંથી બહાર નીકળ્યા અને નજીકના ચોક પાસે પહોંચ્યા કે તુરંત જ તેમના પર ગોળીબાર કરી દેવાયો હતો. જેને પગલે આ બન્ને હિન્દુઓના મોત નિપજ્યા હતા. માર્યા ગયેલા બન્ને ભારતીયોના નામ રાગિંદરસિંહ અને ગુરમીતસિંહ છે, બન્નેની ઉંમર આશરે ૪૮ વર્ષની આસપાસ છે. રિપોર્ટ મુજબ હુમલાખોર અચાનક જ આ બન્ને પાસે આવ્યો અને ગોળીબાર કરીને કારમાં જ ભાગી ગયો હતો. આશરે ૧૦ ગોળીઓ ચલાવવામાં આવી હોવાના અહેવાલો છે. કેમ કે પોલીસને ઘટના સ્થળેથી ૧૦ ખાલી કારતૂસ મળી આવ્યા હતા. પોલીસને શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોઇ અચાનક થયેલા ઝઘડાનું પરિણામ નથી, આયોજનપૂર્વક કરાયેલી હત્યા છે.  એક સ્થાનિક સાક્ષીએ આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે હુમલાખોર પણ ભારતીય જ હતો, અને આ ઘટના જે ગુરુદ્વારા સામે બની ત્યાં પણ તે આવતો જતો હતો. સ્થાનિક કોવો મેયર એન્ડ્રીઆ કેપેલેટ્ટીએ કહ્યું હતું કે શીખ સમાજના લોકો શાંતિપૂર્વક રહે છે, છેલ્લા ૧૫ વર્ષથી કોઇ જ લોકો વિરોધી કૃત્ય નથી કર્યું. હાલમાં ગુરુદ્વારા અને આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવશે તેવો દાવો પ્રશાસને કર્યો હતો. હુમલા પાછળનું કારણ અંગત અદાવત હતી કે કોઇ બીજુ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

    Italy Rome Two Indian Hindus shot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court

    June 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    London માં બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર : એકનું મોત, 11 ગંભીર

    June 20, 2026
    મુખ્ય સમાચાર

    જૂનના પ્રથમ પખવાડિયામાં FII એ રૂા.40,000 કરોડનું વેચાણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં ભારે આઉટફ્લો

    June 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    United Nations ના મંચ પર તુતુ-મેમે થઈ ગયું : યુએનના રિપોર્ટ પર ઈઝરાયેલ ભડકી ઉઠયું

    June 20, 2026
    રાષ્ટ્રીય

    મૃત રોકાણકારોના શેર ટ્રાન્સફર કરવા SEBI એ નિયમો સરળ કર્યા

    June 20, 2026
    રાષ્ટ્રીય

    કાલે Re-NEET : દેશભરમાં 5000 કેન્દ્રો પર ભારે સુરક્ષા

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ

    June 20, 2026

    FIFA World Cup નું મેદાન બન્યું જંગનું મેદાન: કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી

    June 20, 2026

    ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court

    June 20, 2026

    અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ Bharat Bhagya Vidhata ફલોપ

    June 20, 2026

    Cocktail 2 માં તુમ્હી હો બંધુનાં રિમેક્સને ચાહકોએ કચરો ગણાવ્યું

    June 20, 2026

    Ranveer ડોન થ્રી વિવાદ વિશે દોઢ વર્ષ સુધી મૌન રહેશે

    June 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી Hardik Pandya બહાર, કોહલી માટે કપરાં ચઢાણ

    June 20, 2026

    FIFA World Cup નું મેદાન બન્યું જંગનું મેદાન: કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી

    June 20, 2026

    ‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં Allahabad High Court

    June 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.