Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી

    November 7, 2026

    વાર્શિક રાશિ ફળ……..

    November 7, 2026

    Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ

    November 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી
    • વાર્શિક રાશિ ફળ……..
    • Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ
    • Ghaziabadના વસુંધરા પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટની જવાબદારી તહરીક-ઉલ-મુજાહિદ્દીનએ લીધી
    • Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા
    • Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ
    • ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ
    • ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Kenyaમાં ૧૯૦થી વધુ લોકોના મોત, પાદરીને ૨૦૦ વર્ષની સજા
    આંતરરાષ્ટ્રીય

    Kenyaમાં ૧૯૦થી વધુ લોકોના મોત, પાદરીને ૨૦૦ વર્ષની સજા

    Vikram RavalBy Vikram RavalNovember 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Nairobi, તા.૭

    કેન્યામાં ધર્મ અને સંપ્રદાયના નામે આચરવામાં આવેલા એક કરૂણ અને ચોંકાવનારા કિસ્સામાં કોર્ટે કડક કાર્યવાહી કરી છે. ઈસુ સાથે મુલાકાત કરાવવાના બહાને ૧૯૦થી વધુ નિર્દોષ બાળકો સહિતના લોકોના ભોગ લેનાર એક પાદરીને અદાલતે ૨૦૦ વર્ષની કેદની સજા ફટકારી છે.પૂર્વ આળિકાના દેશ કેન્યામાં ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના સ્થાપક પાદરી પૌલ મેકેન્ઝી અને તેના ૨૫ સાથીદારોએ એવો ભ્રમ ફેલાવ્યો હતો કે ઓગસ્ટ ૨૦૨૩ પહેલા વિશ્વનો અંત આવી જશે અને સ્વર્ગમાં જવું હોય તો ઉપવાસ કરવા પડશે. પાદરીએ લોકોને એવું કહીને ભોળવ્યા હતા કે જો તેઓ ભૂખ્યા રહીને ઉપવાસ કરશે તો તેમને ભગવાન ઈસુ ખ્રિસ્તના દર્શન અને મુલાકાત થશે.આ પાખંડના ભાગરૂપે સૌથી પહેલા બાળકો પાસે લાંબા ઉપવાસ કરાવવામાં આવ્યા અને તેમને મૃત્યુ સુધી ભૂખ્યા રાખવામાં આવ્યા. બાળકોના મૃત્યુ બાદ યુવાનો અને મહિલાઓને પણ આ જ રીતે મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા. આ કરૂણ ઘટનામાં ભોગ બનનાર ૧૬૧ પીડિતોની ઉંમર આશરે ૯ વર્ષની હતી, જ્યારે ૨૨ બાળકોની ઉંમર ૧૦થી ૧૩ વર્ષ અને પાંચની ઉંમર ૧૪થી ૧૬ વર્ષની વચ્ચે હતી. અનેક બાળકો હજુ પણ ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા છે.કેન્યાના મોમબાસાની હાઈકોર્ટના મહિલા જજ ડાયના કાવેદઝાએ આ કેસમાં કડક વલણ અપનાવતા નોંધ્યું હતું કે મૃત્યુ પછી ઈસુ ખ્રિસ્ત સાથે મુલાકાત થાય છે તેવો ભ્રમ વધુ ન ફેલાય તે માટે દોષિત પાદરીને ફાંસીને બદલે આજીવન કેદ સમાન આકરી સજા આપવી યોગ્ય છે. કોર્ટે પાદરી પૌલ અને તેના સાથીદારોને હત્યા અને માનવવધ સહિતના ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવીને ૨૦૦ વર્ષની લાંબી જેલની સજા ફટકારી છે.

    Nairobi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleStree 2 પછી શ્રદ્ધાએ અનેક ફિલ્મોની ઓફર ઠુકરાવી
    Next Article સાઉદી સમર્થિત દળોના હુમલામાં ૨૦નાં મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Trumpની હત્યાની ધમકી આપનાર વેનેઝુએલાનો નાગરિક ઝડપાયા

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Gazaના એન્જિનિયરે ભંગારમાંથી પવનચક્કીઓ બનાવી વીજળી પેદા કરી

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    India-પાકિસ્તાન યુદ્ધ મુદ્દે એર્દોગાન સરકાર સામે ૧૧૯ સાંસદોનો વિરોધ

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    બેન્કિંગ કૌભાંડમાં President પદભ્રષ્ટ, ૪૪-૦થી મહાભિયોગ

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    સાઉદી સમર્થિત દળોના હુમલામાં ૨૦નાં મોત

    November 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Marco Rubio ટ્રમ્પનો સાથ નહીં છોડે, ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરશે

    November 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹123,248
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,895
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹157,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-11-2026 21:01
    Categories
    Latest News

    તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી

    November 7, 2026

    વાર્શિક રાશિ ફળ……..

    November 7, 2026

    Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ

    November 7, 2026

    Ghaziabadના વસુંધરા પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટની જવાબદારી તહરીક-ઉલ-મુજાહિદ્દીનએ લીધી

    November 7, 2026

    Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા

    November 7, 2026

    Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ

    November 7, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી

    November 7, 2026

    વાર્શિક રાશિ ફળ……..

    November 7, 2026

    Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ

    November 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.