Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026

    Chandrayaan-2 ના ડેટાથી જાણવા મળ્યું કે ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત

    April 22, 2026

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે
    • Chandrayaan-2 ના ડેટાથી જાણવા મળ્યું કે ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત
    • Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ
    • West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ
    • India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી
    • ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America
    • British Parliament ની `તમાકુ અને વેપ્સ વિધેયક’ની મંજૂરી,સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું
    • China માં સાપનો વ્યવસાય : કરોડો કમાતી મહિલાઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Pakistan હજુ ભારતીય વિમાનોને તેની એરસ્પેસ પરથી ઉડવા નહી દયે
    મુખ્ય સમાચાર

    Pakistan હજુ ભારતીય વિમાનોને તેની એરસ્પેસ પરથી ઉડવા નહી દયે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Islamabadતા.22
    પહલગામ આતંકી હુમલાની વર્ષગાંઠ પહેલા પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકારે ભારત વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાને પોતાની એરસ્પેસમાં ભારતીય વિમાનો પર લગાવેલો પ્રતિબંધ 24 મે સુધી વધારી દીધો છે.

    ગત વર્ષે 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાને એક બીજાના વિમાન માટે પોતપોતાના એરસ્પેસ બંધ કરી દીધા હતા. ગયા વર્ષે 30 એપ્રિલથી પાકિસ્તાની વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી નથી.

    પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ નોટિસ ટુ એરમેન (NOTAM) માં જણાવ્યું હતું કે, “24 મે, 2026 ના રોજ સવારે 5 વાગ્યા સુધી તમામ ભારતીય-રજિસ્ટર્ડ, લીઝ્ડ, કોમર્શિયલ અને લશ્કરી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.”

    આ નોટિસ 24 એપ્રિલના રોજ અગાઉની નોટિસ સમાપ્ત થાય તેના થોડા દિવસો પહેલા જ જારી કરવામાં આવી હતી. પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ લાદવામાં આવ્યાને લગભગ એક વર્ષ થઈ ગયું છે, જેના પરિણામે ભારતીય વિમાનોને વિવિધ આંતરરાષ્ટ્રીય સ્થળોએ જવા માટે લાંબા રૂટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

    ભારતે 24 એપ્રિલના રોજ સવારે 530 વાગ્યા સુધી પાકિસ્તાની વિમાનોને તેના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, અને આ પ્રતિબંધ વધુ લંબાવવામાં આવે તેવી શક્યતા છે.

    Islamabad Pakistan will still not allow Indian planes
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026
    અન્ય રાજ્યો

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026
    રાષ્ટ્રીય

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America

    April 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    British Parliament ની `તમાકુ અને વેપ્સ વિધેયક’ની મંજૂરી,સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું

    April 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    China માં સાપનો વ્યવસાય : કરોડો કમાતી મહિલાઓ

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026

    Chandrayaan-2 ના ડેટાથી જાણવા મળ્યું કે ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત

    April 22, 2026

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026

    ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026

    Chandrayaan-2 ના ડેટાથી જાણવા મળ્યું કે ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત

    April 22, 2026

    Hormuz ની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.