Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026

    Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ

    August 8, 2026

    ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો
    • Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ
    • ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી
    • Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત
    • Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો
    • Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી
    • Salman Khan ના એપાર્ટમેન્ટની બહાર ફરજ પરના એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું,ધમકીઓ બાદ સુરક્ષા વધારી
    • Harshvardhan Rane અને Sanjida Sheikh ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દેખાવકાર છાત્રો પર પેલેટ ગનનો ઉપયોગ કરવાની મંજુરી મળી હતી: CRPF
    રાષ્ટ્રીય

    દેખાવકાર છાત્રો પર પેલેટ ગનનો ઉપયોગ કરવાની મંજુરી મળી હતી: CRPF

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026Updated:July 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.29
    નીટ પેપરલીક મામલે દિલ્હીમાં યોજાયેલા છાત્રોના દેખાવો દરમિયાન 20 જુલાઈએ પેલેટ ગનના થયેલા ઉપયોગ મામલે સીઆરપીએફ ખુલાસો કર્યો છે કે નીટ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના ઉપયોગની મંજુરી મળી હતી, અને બધી એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું.

    સીઆરપીએફે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમારી એન્ટી રાયોટ યુનિટ, રેપીડ એકશન ફોર્સની કાર્યવાહીની ઝીણવટપૂર્વક તપાસથી કરવાથી એ સ્પષ્ટ છે કે બળપ્રયોગના નિશ્ચિત નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

    ભીડને વેરવિખેર કરવા  માટે પબ્લીક એનાઉસમેન્ટ ટીયર ગેસ અને લાઠીચાર્જ જેવા ઓછી તીવ્રતા વાળા ઉપાયો નિષ્ફળ રહ્યા બાદ જ પંપ એકશન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, પેલેટ ગનના ઉપયોગથી ત્રણ-પાંચ દેખાવકારો ઘાયલ થયા હતા, સાથે-સાથે આરએએફના 47 જવાનો પણ ઘાયલ થયા હતા. સીઆરપીએફના ડીજી જીમીસિંહે જણાવ્યું હતું કે મામલા ન્યાયાધીન છે અને આરએએફની કાર્યવાહી પર બળનો કોઈપણ રિપોર્ટ કે રાય સુપ્રીમ કોર્ટમાં રખાશે.

    CRPF
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભાઈ જીવિત હોય તો સંપત્તિ પર સંતાનોનો અધિકાર નહીં, બહુપતિના કેસમાં High Courtનો ફેસલો
    Next Article Supreme Courtના આદેશને હથિયાર બનાવતા નહી: FIR મુદે CJPની ચેતવણી
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026
    રાષ્ટ્રીય

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026
    રાષ્ટ્રીય

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    રાષ્ટ્રીય

    હવે દંડ-ધમકી બંધ થશે: લોન વસૂલાત પર RBIનો આકરો નિર્ણય

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:03
    Categories
    Latest News

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026

    Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ

    August 8, 2026

    ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી

    August 8, 2026

    Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત

    August 8, 2026

    Vishal Bhardwaj Tarun Tejpal ના દુસ્કર્મ કેસ પર ફિલ્મ બનાવશે; દિગ્દર્શકે ખુલાસો કર્યો

    August 8, 2026

    Bhumi Pednekar આસામના શિવસાગરમાં રાહત સામગ્રીનું વિતરણ કરીને લોકોને મદદ કરવા આગળ આવી

    August 8, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026

    Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ

    August 8, 2026

    ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.