Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026

    Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ

    September 2, 2026

    Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ
    • Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ
    • Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા
    • Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ
    • Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું
    • Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી
    • Vadodara: ૧૦.૨૦ લાખના સીગારેટના કેસમાં બે ઝડપાયા
    • Vadodara: ટ્રેનમાં ચઢતી યુવતીના ગળામાંથી સોનાના મંગળસૂત્રની તફડંચી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ
    વડોદરા

    Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.02

    દુમાડ ચોકડી નજીકથી એલ.સી.બી. ઝોન – ૪ ની ટીમે વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન ઝડપી પાડી ૨.૩૦ લાખનો દારૃ કબજે કર્યો છે.
    એલ.સી.બી. ઝોન – ૪ ની ટીમને માહિતી મળી હતી કે,વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન નેશનલ હાઇવેથી દેણા ચોકડી તરફ જવાની છે. જેથી, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ પીકઅપ વાન આવતા પોલીસે ઊભી રખાવી હતી.પીકઅપ વાનમાં ચેક કરતા તેમાંથી વિદેશી દારૃની ૯૨૧ બોટલ કિંમત રૃપિયા ૨.૩૦ લાખની મળી આવી હતી. જેથી,પોલીસે ગુનો દાખલ કરી પીકઅપ વાનના ડ્રાઇવર અમિન ગફારભાઇ કાબરા (રહે. ગામ બિલખા,તા.જૂનાગઢ) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૃ, પીકઅપ વાન અને મોબાઇલ ફોન મળી કુલ૭.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૃ ભરી આપનાર રમપેશ ભાઇ,મગાવનાર રફીકભાઇને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા
    Next Article Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026
    વડોદરા

    Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા

    September 2, 2026
    વડોદરા

    Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ

    September 2, 2026
    વડોદરા

    Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું

    September 2, 2026
    વડોદરા

    Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી

    September 2, 2026
    વડોદરા

    Vadodara: ૧૦.૨૦ લાખના સીગારેટના કેસમાં બે ઝડપાયા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,090
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,750
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 12:45
    Categories
    Latest News

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026

    Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા

    September 2, 2026

    Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ

    September 2, 2026

    Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું

    September 2, 2026

    Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી

    September 2, 2026

    Vadodara: ૧૦.૨૦ લાખના સીગારેટના કેસમાં બે ઝડપાયા

    September 2, 2026
    Search
    Main News

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026

    Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ

    September 2, 2026

    દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.

    September 2, 2026

    આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક

    September 2, 2026

    Commercial LPG માં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026

    Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા

    September 2, 2026

    Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.