Porbandar,તા.19
પોરબંદર જીલ્લા એસ પી જાડેજા અને ગ્રામ્ય ડીવાય એસ પી મયડુ ના માર્ગદર્શન નીચે કાયદો અને વેવષતા જાડવા પોરબંદર જિલ્લા દરિયાઈ પટી ઉપર સાગર સુરક્ષા દરમ્યાનત ગુંદરી ચેક પોસ્ટ ખાતે માધવપુર પી એસ આઈ ચુડાસમા તથા પોલિશ સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરાયુ બ્લેક ફિલ્મ વાળા વાહનો માંથી બ્લેક ફિલ્મ દુરકરાય.