Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો
    • Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત
    • Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું
    • Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો
    • Rajkot: તહેવારમા છરી સાથે સાત અને નસામા વાહન ચલાવતા આઠ ઝડપાયા
    • બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું
    રાજકોટ

    Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અલગ-અલગ બંને બનાવની પોલીસે ગુમ નોંધ દાખલ કરી શોધખોળ હાથ ધરી

    Rajkot,તા.07
    ​રાજકોટ શહેરમાં બે જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વ્યક્તિઓ અચાનક ગુમ થયા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક કિસ્સામાં માતાના ઠપકાથી નારાજ પુત્ર ઘર છોડીને ચાલ્યો ગયો છે, જ્યારે બીજા કિસ્સામાં પતિ સાથેના ગૃહકંકાસ બાદ સગર્ભા મહિલા હોસ્પિટલ ચોક પાસેથી અચાનક ગુમ થઈ ગઈ છે. આ બંને બનાવો અંગે ભક્તિનગર અને પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે અને પોલીસે ગુમ થનાર વ્યક્તિઓની શોધખોળ માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે.ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ખોડિયારનગર શેરી નં. ૩/૪ના ખૂણે કમલેશભાઈ વેકરીયાના મકાનમાં ભાડેથી રહેતા ૨૬ વર્ષીય કેયુર જગદીશભાઈ ખુંટ નામના યુવકના ગુમ થવાની નોંધ થઈ છે. યુવકના માસીયાઈ ભાઈ ચિંતન કાન્તીભાઈ પાંભરે પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલી વિગતો મુજબ, મજુરી કામ કરતો કેયુર ગત તા. ૦૬/૦૯/૨૦૨૬ના રોજ સાંજના આશરે આઠેક વાગ્યાના સુમારે પોતાના ઘરે હતો, ત્યારે તેના માતા હંસાબેને કોઈ બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી મનમાં લાગી આવતા કેયુર પરિવારમાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનો દ્વારા તેની તમામ સંભવિત જગ્યાઓએ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતાં આખરે ભક્તિનગર પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.  બનાવમાં પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માલિયાસણ ગામની રામપાર્ક સોસાયટી શેરી નં-૦૧માં રહેતી ૨૧ વર્ષીય પરણિત મહિલા મીતલબેન રોહિતભાઈ મેતારીયા ગુમ થઈ છે. તેના પતિ રોહિતભાઈ વિનુભાઈ મેતારીયા દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, ગત તા. ૦૫/૦૯/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે દશેક વાગ્યાના અરસામાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ મીતલબેન હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફ જતાં રસ્તે એકલા ચાલી ગઈ હતી. અને ત્યારબાદ પરત ફર્યા નહોતા. ગુમ થનાર મહિલા પાંચ માસનો ગર્ભ ધરાવે છે. આ મામલે પ્રધ્યુમનનગર પોલીસે ગુમશુદગી નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો
    Next Article Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: તહેવારમા છરી સાથે સાત અને નસામા વાહન ચલાવતા આઠ ઝડપાયા

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,370
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,400
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 22:32
    Categories
    Latest News

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો

    September 7, 2026

    Rajkot: તહેવારમા છરી સાથે સાત અને નસામા વાહન ચલાવતા આઠ ઝડપાયા

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.