Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
    • Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
    • Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
    • દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
    • ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
    • Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી: DMKને મનાવી લેવાયું !
    રાષ્ટ્રીય

    સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી: DMKને મનાવી લેવાયું !

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026Updated:July 20, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.18
    સોમવારે શરૂ થઇ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં સરકારે સત્તાવાર રીતે જાહેર કરેલ એજન્ડામાં હજુ સુધી બંધારણ સુધારા વિધેયક કે જે નવા સીમાંકન સાથે જોડાયેલું છે  તે રજુ કરવા અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ સરકારે જ બંને ગૃહોમાં બંધારણ સુધારા વિધેયક પસાર કરાવવા માટે તૈયાર હોવાના સંકેત છે અને તેના પગલે  સંસદના શિયાળુ સત્ર એક દેશ, એક ચૂંટણીના ખરડો પણ રજૂ કરી દેવાશે.

    તો વધુ એક વિધેયક જે જેમાં વડાપ્રધાન તથા મુખ્યમંત્રીઓ અને રાજયના અને કેન્દ્રના મંત્રીઓ જો કોઇ ફોજદારી અપરાધમાં 30 દિવસ સુધી પોલીસ કે ન્યાય કસ્ટડીમાં રહે તો આપોઆપ તેમના હોદ્દા પરથી દુર થઇ જાય તે સુધારા વિધેયક પણ સંસદમાં રજૂ કરવા માટે  સરકાર તૈયાર છે.

    ગઇકાલે આ અંગે દિલ્હીમાં ભાજપની એક ટોચની બેઠક મળી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ  તથા સંસદીય મામલાના મંત્રી મંડળ સમિતિના  અધ્યક્ષ રાજનાથસિંહ અને એનડીએના સાથી પક્ષો મોજુદ હતા અને તેમાં હવે રાજનાથસિંહ અને કેન્દ્રીય મંત્રીઓ આ બંને ખરડાઓ મંજૂર કરાવવા માટે વિપક્ષો સાથે સંકલન કરશે.

    એક વખત બે તૃતિયાંશ બહુમતીથી ખાતરી થઇ જાય પછી તુર્ત જ તે સંસદમાં રજુ કરાશે અને તે વચ્ચે હાલ જે  અલગ અલગ પક્ષોમાંથી ભંગાણ પડીને નવા જુથો એનડીએમાં જોડાયા છે તેને લોકસભા અધ્યક્ષ આજે સાંજ સુધીમાં માન્યતા આપી દેશે.

    જેમાં તૃણમુલ કોંગ્રેસના 20 સાંસદો જેઓએ અલગ પક્ષ રચ્યો છે તેને માન્યતા અપાશે તો ઉધ્ધવ ઠાકર જુથના છ સાંસદો કે જેઓ શિવસેના શિંદે જુથ સાથે જોડાઇ રહ્યા છે તેને પણ માન્યતા અપાશે આમ સરકારે ગ્રાઉન્ડ વર્ક તૈયાર કરી લીધુ છે અને એક વખત બે તૃતિયાંશ બહુમતીની લીલી ઝંડી મળે તુર્ત જ આ બંને ખરડાઓ રજુ કરી દેવાશે

    બીજી તરફ હવે સરકારને આ  ખરડા મુદ્દે સૌથી મહત્વના એક વિપક્ષ ડીએમકેનો સાથ મળી રહે  તેની સાથે એનસીપી શરદ પવાર જુથ પણ સરકારની સાથે જોડાઇ જાય તેવા સંકેત છે. ડીએમકેના 22 સાંસદો છે જે આ ખરડો પસાર કરાવવા માટે અત્યંત મહત્વના છે.

    ખાસ કરીને સરકારે નવા સીમાંકનથી દક્ષિણના રાજયોની લોકસભાની બેઠકો ઘટશે નહીં તેવી જોગવાઇ આ  ખરડામાં કરે તો ડીએમકે ટેકો આપવા તૈયાર છે તેવા સંકેત મળી ગયા છે અને સરકાર દરેક રાજયની ઓછામાં ઓછી 50 ટકા બેઠકો વધશે ત્યાં સુધી ખાતરી  આપવા તૈયાર છે.

    આમ હવે સરકારે આ બંને ખરડાઓ અને શિયાળુ સત્રમાં એક દેશ એક ચૂંટણી ખરડો પણ રજુ કરવા માટે આગળ વધી રહી છે. ડીએમકેનું આ બદલાયેલું વલણ વિપક્ષો  માટે મોટો આંચકો છે.

    સુત્રોના જણાવયા મુજબ આગામી દિવસોમાં રાજનાથસિંહ તથા સરકારના સિનીયર મંત્રીઓ  વિપક્ષના અલગ  અલગ જુથો સાથે વાતચીત કરશે. સમગ્ર રાજકીય  ઓપરેશનમાં બીજી તરફ કોંગ્રેસ અને સમાજવાદી પક્ષને અલગથલગ કરી દેવાનો વ્યુહ છે અને તેની સાથે કોઇ સંવાદ થશે નહીં તેવા સંકેત છે.

    ગત એપ્રિલમાં સંસદમાં આ સીમાંકન ખરડો રજુ થયો હતો જેમાં મહિલા  અનામતને પણ સાંકળી લેવાઇ હતી અને વિપક્ષોએ વિરોધ કરતા લોકસભામાં તે મંજૂર થઇ શકયો નહીં.  પરંતુ હવે સરકાર પાસે જે રીતે પશ્ચિમ બંગાળ ચૂંટણી બાદ વિપક્ષના ભંગાણ બાદના બાગીઓ સાથે આવી રહ્યા છે તેથી આ ખરડો પસાર કરવાનું સરળ બની ગયું છે.

    સંસદમાં સરકાર બે તૃતિયાંશ બહુમતીની અત્યંત નજીક પહોંચી ગઇ
    સંસદમાં સરકારે બે તૃતિયાંશ બહુમતી માટેના આંકડા ગોઠવવાનું શરૂ કરી દીધુ છે. અને ખાસ કરીને લોકસભામાં સરકાર માટે જે ટફ સ્થિતિ છે તેમાં પણ હવે સરકાર બે તૃતિયાંશ બહુમતીની નજીક પહોંચી જશે તેવા સંકેત છે.

    એનડીએમાં હવે તૃણમુલ કોંગ્રેસનું બાગી જુથ અને શિવસેના શિંદેની તાકાત વધતા કુલ 319 સાંસદો થયા છે જેમાં હવે એનસીપી શરદ પવાર જુથના 8, ડીએમકેના 22 તથા વાયએસઆર કોંગ્રેસના 4 સાંસદોને સાથે ગણતા 353 થાય છે અને તેથી હવે બે તૃતિયાંશ બહુમતી માટે સરકારને ફકત 10 બેઠકો વધી જરૂર છે અને તે માટે હવે આગામી દિવસોમાં વિપક્ષની છાવણીમાંથી ટેકો મેળવી લેવાશે. તેવો સરકારને વિશ્વાસ છે.

    બીજી તરફ રાજયસભામાં સરકારને હવે બે તૃતિયાંશ બહુમતી માટે છ સદસ્યોની જરૂર છે. કુલ 245માંથી 163 સભ્યો સરકાર સાથે આવે  તે માટે આગામી દિવસોમાં તૈયારી શરૂ થઇ જશે હાલ 157 જેટલા સભ્યો સરકાર પાસે છે.

     

    DMK introduce constitutional
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleWangchukને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા: જંતર મંતર ખાલી કરાવાયુ
    Next Article Americaના 7મા દિવસે પણ હુમલા: ઈરાનની ચેતવણી – હવે આરપારની થશે લડાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026
    રાષ્ટ્રીય

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026
    રાષ્ટ્રીય

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026
    રાષ્ટ્રીય

    Mumbai: પત્નીના ખાતામાં ઓનલાઈન પૈસા આવી રહ્યા હતા, અને પતિએ તેના ચારિત્ર્ય પર શંકા હોવાથી તેની હત્યા કરી

    October 17, 2026
    રાષ્ટ્રીય

    Lal Krishna Advaniને છાતીમાં ચેપની ફરિયાદ, એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

    October 17, 2026
    રાષ્ટ્રીય

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-10-2026 06:02
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026

    Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ

    October 17, 2026

    Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ

    October 17, 2026

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026
    Search
    Main News

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026

    Abhijit Deepakને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, દીપકને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા

    October 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.