Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kane Williamson ની નિવૃત્તિ પર સચિન તેંડુલકરની ભાવુક પોસ્ટ

    June 16, 2026

    પહેલાં કેપ્ટનને અમ્પાયરથી બચાવનાર Vaibhav ઓવર બાદ પોતે જ શ્રીલંકન ખેલાડીઓ સાથે ભીડાયો

    June 16, 2026

    FIFA World Cup માં મહાઉલટફેર : સ્પેન, બેલ્જિયમ અને ઉગ્વે વિજય વિહોણાં

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kane Williamson ની નિવૃત્તિ પર સચિન તેંડુલકરની ભાવુક પોસ્ટ
    • પહેલાં કેપ્ટનને અમ્પાયરથી બચાવનાર Vaibhav ઓવર બાદ પોતે જ શ્રીલંકન ખેલાડીઓ સાથે ભીડાયો
    • FIFA World Cup માં મહાઉલટફેર : સ્પેન, બેલ્જિયમ અને ઉગ્વે વિજય વિહોણાં
    • Sports Sector મોટો નિર્ણય : નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ માટે `સર્ચ કમિટી’ની રચના
    • FIFA World Cup 2026 : ઓસ્ટ્રેલિયાની ટીમમાં ચમક્યો ભારતીય મૂળનો ખેલાડી
    • Surendranagar: જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર લઈ ગાંધીનગર રવાના થયા
    • Surendranagar: શહેર તેમજ જિલ્લામાં નિયમો નેવે મૂકી દોડતા સ્કૂલ વાહનો પર તવાઈ
    • Surendranagar: હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રીપેરીંગ કામ દરમિયાન ટીસી ખસી ગયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America માં શરણાર્થી નિયમ વધુ કડક : ઇન્ટરવ્યૂ વિના જ અરજી ફગાવાશે
    આંતરરાષ્ટ્રીય

    America માં શરણાર્થી નિયમ વધુ કડક : ઇન્ટરવ્યૂ વિના જ અરજી ફગાવાશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.03

    ટ્રમ્પ તંત્ર અમલમાં મૂકવા જઈ રહ્યું છે જેનાથી અમુક કેસમાં અસાયલમ માગનારા લોકોનો ઈન્ટરવ્યુ લીધા વિના જ તેમનો કેસ રિજેક્ટ કરી શકાશે. તાજેતરમાં જ કેટલાક ઈન્ટરનલ ફેડરલ ડોક્યુમેન્ટ્સમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    હવે આ નવા પ્લાનથી જેમને અમેરિકામાં એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે તેવા લોકોને સૌથી વધુ અસર થવાની છે. અત્યારસુધી અસાયલમ માગતા લોકોનો ઈન્ટરવ્યુ કરવો ફરજિયાત હતો પરંતુ આ પ્રસ્તાવિત નિયમ હેઠળ અધિકારીઓને ઈન્ટરવ્યુ લીધા વિના જ અસાયલમ એપ્લિકેશન રિજેક્ટ કરવાની સત્તા આપવામાં આવશે.

    જે લોકોએ અમેરિકામાં લીગલ એન્ટ્રી લીધી હોય તેઓ એક વર્ષના સ્ટે દરમિયાન ગમે ત્યારે અફેરમેટિવ અસાયલમ માટે એપ્લાય કરી શકે છે. તેના માટે એપ્લિકેશન કરવાની હોય છે, ત્યારબાદ ઈન્ટરવ્યુ થાય છે. જો અસાયલમ એપ્લિકેશન રિજેક્ટ થાય તો મામલો ઈમિગ્રેશન કોર્ટમાં પહોંચે છે.

    2024 સુધીમાં અમેરિકા આવ્યાને એક વર્ષ થઈ ગયું હોય ત્યારબાદ પણ ઘણા લોકો અસાયલમ માટે એપ્લિકેશન કરતા હતા, તેના માટે આટલું મોડું કેમ થયું તેનો યોગ્ય ખુલાસો આપવા પર તેમની એપ્લિકેશન સ્વીકારી પણ લેવામાં આવતી હતી.

    હવે અમેરિકામાં એક વર્ષના સ્ટે બાદ જે પણ ઈમિગ્રન્ટ અસાયલમ માગશે તેની એપ્લિકેશન રિજેક્ટ કરીને તેની સામે ડિપોર્ટેશન પ્રોસિડિંગ શરૂ કરી દેવાશે. ડિપોર્ટેશનથી બચવા માટે આ ઈમિગ્રન્ટને કોર્ટમાં જવું પડશે પરંતુ હાલના સંજોગોમાં તો ત્યાંથી પણ રાહત મળવાની લગભગ કોઈ શક્યતા નથી.

    અમેરિકાના કાયદા અનુસાર દેશમાં એક વર્ષથી વધુ સમયથી રહેતો લીગલ કે ઈલીગલ ઈમિગ્રન્ટ અસાયલમ નથી માગી શકતો પરંતુ આ કાયદામાં અમુક અપવાદો પણ રાખવામાં આવ્યા છે.

    America America are stricter Refugee rules
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    મિડલ ઈસ્ટ શાંત થયું ત્યાં Russia-Ukraine યુદ્ધમાં ભડકો!

    June 15, 2026
    રાષ્ટ્રીય

    દેશમાં પૂરતો ઇંધણ ભંડાર, ગભરાશો નહીં: Petroleum Ministry Hardeep Singh Puri

    June 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Israelએ US-Iran કરાર પર આક્રમક વલણ અપનાવ્યું: લેબનોન પર લાલ રેખા દોરી

    June 15, 2026
    મુખ્ય સમાચાર

    રામ મંદિર દાન ચોરીનો મામલો Supreme Courtમાં પહોંચ્યો

    June 15, 2026
    રાષ્ટ્રીય

    પાકિસ્તાનનો પ્રાદેશિક અને વૈશ્વિક પ્રભાવ વધ્યો હોય તેવું લાગે છે: કોંગ્રેસના મહાસચિવ Jairam Ramesh

    June 15, 2026
    ગુજરાત

    Gujarat સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરી

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kane Williamson ની નિવૃત્તિ પર સચિન તેંડુલકરની ભાવુક પોસ્ટ

    June 16, 2026

    પહેલાં કેપ્ટનને અમ્પાયરથી બચાવનાર Vaibhav ઓવર બાદ પોતે જ શ્રીલંકન ખેલાડીઓ સાથે ભીડાયો

    June 16, 2026

    FIFA World Cup માં મહાઉલટફેર : સ્પેન, બેલ્જિયમ અને ઉગ્વે વિજય વિહોણાં

    June 16, 2026

    Sports Sector મોટો નિર્ણય : નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ માટે `સર્ચ કમિટી’ની રચના

    June 16, 2026

    FIFA World Cup 2026 : ઓસ્ટ્રેલિયાની ટીમમાં ચમક્યો ભારતીય મૂળનો ખેલાડી

    June 16, 2026

    Surendranagar: જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર લઈ ગાંધીનગર રવાના થયા

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kane Williamson ની નિવૃત્તિ પર સચિન તેંડુલકરની ભાવુક પોસ્ટ

    June 16, 2026

    પહેલાં કેપ્ટનને અમ્પાયરથી બચાવનાર Vaibhav ઓવર બાદ પોતે જ શ્રીલંકન ખેલાડીઓ સાથે ભીડાયો

    June 16, 2026

    FIFA World Cup માં મહાઉલટફેર : સ્પેન, બેલ્જિયમ અને ઉગ્વે વિજય વિહોણાં

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.