Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeliના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court
    • NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ
    • Israeliના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા
    • 20 જૂનનું પંચાંગ
    • 20 જૂનનું રાશિફળ
    • Kanpurમાં બોટલ બાબાએ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ
    • કોર્ટે NEET પુનઃપરીક્ષા માટે દુષ્કર્મના આરોપીને આપ્યા જામીન
    • રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ Yoga Narasimha Swamy templeમાં દાનચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA World Cup 2026: ઓસ્ટ્રેલિયાની ટીમમાં ચમક્યો ભારતીય મૂળનો ખેલાડી
    ખેલ જગત

    FIFA World Cup 2026: ઓસ્ટ્રેલિયાની ટીમમાં ચમક્યો ભારતીય મૂળનો ખેલાડી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 16, 2026Updated:June 17, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 16
    ફિફા વર્લ્ડ કપ 2026માં ભલે ભારતીય ટીમ ભાગ નથી લઈ રહી, પરંતુ ભારતીય મૂળનાં ખેલાડી નિશાન વેલુપિલ્લઈએ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરીને ભારતનું નામ રોશન કર્યું છે.

    તુર્કી સામે રમાયેલી ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમતા 25 વર્ષીય નિશાને 61મી મિનિટે સબસ્ટિટ્યુટ તરીકે મેદાન પર પ્રવેશ કર્યો હતો. એંગ્લો-ઇન્ડિયન માતાનાં પુત્ર અને ઓસ્ટ્રેલિયાનાં ઉભરતા સ્ટાર ગણાતાં નિશાને મેચ દરમિયાન શાનદાર ડિફેન્સનું પ્રદર્શન કર્યું હતું, જેનાં કારણે તુર્કીના ખેલાડીઓ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં અને ઓસ્ટ્રેલિયાએ 2-0થી જીત મેળવી હતી.

    મુખ્ય કોચ ટોની પોપોવિચે નિશાનના ક્વાલિફાયર મેચોના શાનદાર પ્રદર્શનને જોઈને જ તેને 26 સભ્યોની અંતિમ ટીમમાં સ્થાન આપ્યું હતું. નિશાન અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે કુલ 8 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે અને તેમાં તેણે ત્રણ મહત્વપૂર્ણ ગોલ પણ નોંધાવ્યા છે.

    વર્ષ 2024માં ચીન સામેની ડેબ્યૂ મેચમાં મેદાન પર આવ્યાની માત્ર 7 મિનિટમાં જ ગોલ કરીને તે ચર્ચામાં આવ્યો હતો. આ વર્લ્ડ કપ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી નેસ્ટોરી ઈરાનકુંડાએ 27મી મિનિટે અને કોનર મેટકલાફે 75મી મિનિટે ગોલ કરીને 24 વર્ષ પછી વર્લ્ડ કપમાં વાપસી કરી રહેલી તુર્કીની ટીમને પરાજય આપ્યો હતો.

    Australia's team FIFA World Cup 2026
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    હું ભારત માટે રમવાનો ખૂબ જ આનંદ અનુભવું છું: Cricketer Gurnoor Brar

    June 19, 2026
    ખેલ જગત

    Faf du Plessisએ ૪૧ વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો, ૨૦૦ થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે સદી ફટકારી

    June 19, 2026
    ખેલ જગત

    નાઈટક્લબ વિવાદ પછી Ben Stoke ફરી એકવાર એક્શનમાં આવશે: ડરહામની કાઉન્ટી ટીમમાં સ્થાન મળ્યું

    June 19, 2026
    ખેલ જગત

    FIFA World Cup 2026: કેનેડાનો ઐતિહાસિક વિજય

    June 19, 2026
    ખેલ જગત

    FIFA World Cup વચ્ચે લિયોનેલ મેસ્સી માટે ચિંતા વધી: પિતા હોસ્પિટલમાં દાખલ

    June 19, 2026
    ખેલ જગત

    Biharની પુત્રી અક્ષરા ગુપ્તાએ અંડર-19 વન ડે ટ્રોફીમાં 126 બોલમાં 306 રન બનાવ્યા

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeliના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026

    20 જૂનનું પંચાંગ

    June 19, 2026

    20 જૂનનું રાશિફળ

    June 19, 2026

    Kanpurમાં બોટલ બાબાએ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeliના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.