Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે
    • સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા
    • Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો
    • Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ
    • Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ
    • Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ
    • Amreli લોકડાયરામાં ચલણી નોટો સાથે ડોલર-ચાંદીનાં રૂપિયાનો કલાકારો પર વરસાદ
    • Jetpur સાઇબર ક્રાઇમના ફ્રોડના નાણા બેંક ખાતામાં અનફ્રીઝ કરી ફરિયાદીને પરત કરવા આદેશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»હાઇ-વે પર સોનુ વેરાયાની અફવાથી પડાપડી : `સોનેરી ટુકડા’ વિણવા લોકો ઉમટ્યા
    અન્ય રાજ્યો

    હાઇ-વે પર સોનુ વેરાયાની અફવાથી પડાપડી : `સોનેરી ટુકડા’ વિણવા લોકો ઉમટ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 4, 2026Updated:May 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Uttaranchal તા.4
    દમણ-નારગોલ કોસ્ટલ હાઈવે પર એક અજીબોગરીબ ઘટના બની હતી, જેમાં સોનાની લાલચમાં લોકોએ રસ્તા પર ઝાડુ ફેરવી ટુકડા એકત્રિત કર્યા હતા. નારગોલથી મરોલી સુધીના માર્ગ પર ટેમ્પામાંથી સોનેરી ધાતુના ટુકડા વેરાતા, તેને ‘સોનું’ સમજી સ્થાનિકોમાં પડાપડી થઈ ગઈ હતી. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે આ સોનું નહીં પણ તાંબાનો ભંગાર હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરગામના નારગોલ-દમણ કોસ્ટલ હાઈવે પરથી ભંગાર ભરેલો એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. આ ટેમ્પામાંથી નારગોલથી મરોલી સુધીના રોડ પર ચમકતી સોનેરી ધાતુનો જથ્થો ઠેર-ઠેર વિખેરાયો હતો. સૂર્યપ્રકાશમાં આ ટુકડા સોનાની જેમ ચમકતા હોવાથી રસ્તે ચાલતા લોકો અને ગ્રામજનોમાં એવી અફવા ફેલાઈ હતી કે રોડ પર સોનું વેરાયું છે.

    સોનાની લાલચ એવી જાગી કે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ રસ્તા પર વેરાયેલા નાના-નાના ટુકડાઓને એકત્રિત કરવા માટે ઝાડુનો ઉપયોગ કર્યો હતો. રસ્તાની વચ્ચે જીવના જોખમે લોકો આ ‘સોનેરી ખજાનો’ ભેગો કરતા નજરે પડ્યા હતા, જેને જોઈને વાહનચાલકોમાં પણ ભારે આશ્ચર્ય સર્જાયું હતું.

    રોડ પર વેરાયેલા આ ટુકડા સોનું નહીં પરંતુ ‘કોપર ગે્રન્યુલ્સ’ અથવા ‘કોપર ચોપિંગ’ હતા. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક વાયરમાંથી પ્લાસ્ટિક દૂર કર્યા પછી જે તાંબાનો શુદ્ધ ભૂકો કે ટુકડા વધે છે, તે અત્યંત ચમકદાર અને સોનેરી દેખાય છે.

    આ શુદ્ધ તાંબુ હોવા છતાં તેની કિંમત સોનાની સરખામણીએ કંઈ જ નથી.આમ, થોડીવાર માટે સોનાની શોધમાં નીકળેલા લોકોના હાથમાં છેવટે તાંબાનો ભંગાર જ આવ્યો હતો.

    Uttaranchal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026
    મુખ્ય સમાચાર

    Ahmedabad ઔડાના CEO દેસાઇનું એકાએક રાજીનામુ

    May 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Australian Airport ગુજરાતીની બેગમાંથી તમાકુનો જથ્થો નિકળ્યો

    May 4, 2026
    રાષ્ટ્રીય

    Kailash Man Sarovar Yatra વિવાદ : નેપાળનો દાવો અસ્વીકાર્ય; વાટાઘાટો થશે

    May 4, 2026
    અન્ય રાજ્યો

    Tamil Nadu માં અભિનેતા વિજય `કીંગ’ : શાસક DMK છેક ત્રીજા સ્થાને ધકેલાયુ

    May 4, 2026
    અન્ય રાજ્યો

    પરિણામ પૂર્વે જ તનાવ : BJP-TMC કાર્યકરો બાખડ્યા

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026

    Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ

    May 4, 2026

    Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.