Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Southern China માં પૂરથી ભારે તબાહીઃ ૩૯ લોકોના મોત; ડેમ તૂટી પડવાથી સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ

    July 9, 2026

    Charanjit Channi પાછળ પડી ગયા ,હાઈકમાન્ડ ગમે તે રણનીતિ બનાવે, અમે સાથે મળીને કામ કરીશું

    July 9, 2026

    India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Southern China માં પૂરથી ભારે તબાહીઃ ૩૯ લોકોના મોત; ડેમ તૂટી પડવાથી સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ
    • Charanjit Channi પાછળ પડી ગયા ,હાઈકમાન્ડ ગમે તે રણનીતિ બનાવે, અમે સાથે મળીને કામ કરીશું
    • India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા
    • PM મોદી અને મારા ખૂબ જ સારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો રહ્યા છે,PM Albanese
    • Morbiમાં ૧૯૬૨ની ટીમે ગાયના તૂટેલા શિંગડાનું સફળ ઓપરેશન કરી પશુપાલકને આપી રાહત
    • Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ
    • Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા
    • Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»રશિયાએ તેમની S-400 missile system યુક્રેની F-16 લડાકૂ વિમાનને તોડી પાડ્યું છે
    આંતરરાષ્ટ્રીય

    રશિયાએ તેમની S-400 missile system યુક્રેની F-16 લડાકૂ વિમાનને તોડી પાડ્યું છે

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Russia,તા.31

     રશિયાએ દાવો કર્યો છે કે, તેમની S-400 મિસાઈલ સિસ્ટમે યુક્રેની F-16 લડાકૂ વિમાનને તોડી પાડ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે S-400એ F-16નો શિકાર કર્યો છે. આ ઘટના બાદ રશિયામાં S-400 ઓપરેટ કરનારા સૈનિકોને ઈનામ પણ આપવામાં આવ્યું છે. આ ઘટનાથી અમેરિકાનું ટેન્શન વધી ગયુ છે, કારણ કે તે દુનિયામાં F-16નો સૌથી મોટો ઓપરેટર અને એકમાત્ર ઉત્પાદક છે. આ વિમાનનો વિશ્વના ડર્ઝનો દેશ ઉપયોગ કરે છે, જેમાં ભારતનો પાડોસી દેશ પાકિસ્તાન પણ સામેલ છે.

    એક અહેવાલ પ્રમાણે રશિયન તેલ ઉદ્યોગ માટે પ્રોપેન્ટ્સ બનાવતી ફોરોસ કંપનીએ F-16 ને તોડી પાડવામાં સામેલ S-400 સિસ્ટમના 12 ક્રૂ સભ્યોને 15 મિલિયન રુબલ (લગભગ 195,000 ડોલર) ચૂકવ્યા છે. પુરસ્કાર સમારોહ 29 મેના રોજ સરહદી ક્ષેત્રમાં કમાન્ડિંગ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો.યુક્રેને કહ્યું હતું કે, 16 મે 2025ના રોજ લગભગ 03:30 વાગ્યે [00:30 GMT] F-16 વિમાન સાથે સંપર્ક તૂટી ગયો. યુક્રેની લડાકૂ વિમાન કામ કરી રહ્યું હતું ત્યારે વિમાનમાં ઈમરજન્સીની સ્થિતિ ઊભી થઈ. પાઈલટ વિમાનને વસ્તીવાળા વિસ્તારથી દૂર લઈ જઈને સફળતાપૂર્વક બહાર નીકળી ગયો. પાઇલટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો, અને ઘટનાની તપાસ માટે એક કમિશનની નિમણૂક કરવામાં આવી છે.

    આ અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, Su-35S લડાકૂ વિમાને S-400 સિસ્ટમને ટાર્ગેટ કરવાની જાણકારી આપી હશે, જેથી તેને તોડી પાડવાનું સરળ બન્યું હશે. એવું માનવામાં આવતું હતું કે F-16ની ઓછી ઊંચાઈ અને S-400 થી વધુ અંતરના કારણે આ સિસ્ટમના એન્ગેજમેન્ટ રેન્જની બહાર  થઈ ગયા હશે. જોકે, એવોર્ડ વિજેતાઓમાંSu-35S પાઈલટની ગેરહાજરી સૂચવે છે કે માત્ર S-400 સિસ્ટમે જ યુક્રેનિયન F-16ને શોધી કાઢ્યું, ટ્રેક કર્યું અને ત્યારબાદ તેને તોડી પાડ્યું.

    આ પહેલા સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમના અવસર પર બોલતા ફોરસના ડિરેક્ટર જનરલ સર્ગેઈ શમોટયેવે કહ્યું હતું કે, ‘અમારી કંપની યુક્રેનમાં તોડી પાડવામાં આવેલા પ્રથમ F-16 ફાઈટર જેટ માટે 15 મિલિયન રુબલનું બોનસ આપશે.’ યુક્રેનિયન વાયુસેનાએ 16 મેના રોજ પોતાની ટેલિગ્રામ ચેનલ દ્વારા જણાવ્યું હતું કે, F-16 સાથેનો સંપર્ક અનિર્દિષ્ટ ‘કાર્ય’ કરતી વખતે તૂટી ગયો હતો.

    Russia S-400 missile system shot down Ukrainian F-16 fighter jet
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Southern China માં પૂરથી ભારે તબાહીઃ ૩૯ લોકોના મોત; ડેમ તૂટી પડવાથી સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    PM મોદી અને મારા ખૂબ જ સારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો રહ્યા છે,PM Albanese

    July 9, 2026
    રાષ્ટ્રીય

    2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran નું મારી હત્યા કરવાનું કાવતરું, હિટલીસ્ટમાં હું ટોપ પર : Donal Trump

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Southern China માં પૂરથી ભારે તબાહીઃ ૩૯ લોકોના મોત; ડેમ તૂટી પડવાથી સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ

    July 9, 2026

    Charanjit Channi પાછળ પડી ગયા ,હાઈકમાન્ડ ગમે તે રણનીતિ બનાવે, અમે સાથે મળીને કામ કરીશું

    July 9, 2026

    India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા

    July 9, 2026

    PM મોદી અને મારા ખૂબ જ સારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો રહ્યા છે,PM Albanese

    July 9, 2026

    Morbiમાં ૧૯૬૨ની ટીમે ગાયના તૂટેલા શિંગડાનું સફળ ઓપરેશન કરી પશુપાલકને આપી રાહત

    July 9, 2026

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Southern China માં પૂરથી ભારે તબાહીઃ ૩૯ લોકોના મોત; ડેમ તૂટી પડવાથી સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ

    July 9, 2026

    Charanjit Channi પાછળ પડી ગયા ,હાઈકમાન્ડ ગમે તે રણનીતિ બનાવે, અમે સાથે મળીને કામ કરીશું

    July 9, 2026

    India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.