Washington,તા.09
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે અમો પહેલાથી જ સૈન્ય તાકાતથી ઈરાન સામે જીતી ચુકયા છીએ. તુર્કીમાં નાટો દેશની બેઠકમાંથી પરત ફરતા એરફોર્સ-વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે હવે ઈરાન પાસે બહું ઓછો સમય છે.
તેઓએ થોડા સમય પુર્વે જ ફોન કર્યો હતો અને તેણે સમજુતી કરવા ખૂબજ ખરાબ રીતે વિનંતી કરે છે પણ તેઓ ડીલ કરવા લાયક છે કે કેમ તે મને સમજાતુ નથી. જો તમો સમજુતી કરવા માંગતા હોય તો શા માટે વ્યાપારી જહાજ પર હુમલા કર્યા છે.
તેઓ થોડા પાગલ- થોડા કાબુ બહાર છે. ટ્રમ્પે દાવો કર્યો કે હમણા જ ઈરાન પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. તેઓ એક હુમલો કરશે તો અમો 10-20 કરતુ ટ્રમ્પે એ પણ જણાવ્યું કે ઈરાન મને મારવા ઈચ્છે છે. તેઓની સુચીમાં હું નંબર વન પર છું.

