Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.
    • લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?
    • હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર
    • 17 એપ્રિલ નું પંચાંગ
    • 17 એપ્રિલ નું રાશિફળ
    • Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન
    • તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
    • મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ChatGPT, Gemini અને Claude પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં રશિયા
    આંતરરાષ્ટ્રીય

    ChatGPT, Gemini અને Claude પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં રશિયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Russia,તા.23

    રશિયા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડલ જેમ કે ChatGPT, Gemini અને Claude સામે કડક પગલાં લેવા પર વિચાર કરી રહ્યું છે. આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. આ નવા નિયમો અનુસાર વિદેશી AI મોડેલ્સે રશિયન યુઝર્સનો ડેટા ત્રણ વર્ષ સુધી તેમના દેશની અંદર જ રાખવો પડશે. રશિયામાં લગભગ દરરોજ 500,000થી વધુ લોકો આ AIનો ઉપયોગ કરે છે. રશિયન ડેટાને દેશની અંદર જ રાખવા માટે અને દેશના ઇન્ટરનેટ પર અન્ય દેશોના પ્રભાવને મર્યાદિત કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. જો કંપની નિયમોનું પાલન નહીં કરે તો તેમને સીધા બેન કરી દેવામાં આવશે.

    આ નિયમો 2027 સુધી અમલમાં આવશે તો રશિયાના ઘણા યુઝર્સ OpenAI અને Google જેવી કંપનીઓના લોકપ્રિય AI મોડલનો ઉપયોગ નહીં કરી શકશે. રશિયાના ડિજિટલ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે આ પગલાં નાગરિકોને ગુપ્ત રીતે થતી અસર અને ભેદભાવભર્યા અલ્ગોરિધમ્સથી સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવી રહ્યા છે. એક્સપર્ટ્સ માની રહ્યા છે કે આવા પગલાં સ્થાનિક ટેક્નોલોજી જેવી કે Yandexના AI માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

    આ નિયમોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે રશિયન ફેડરેશનના કાયદા મુજબ તેઓ ચોક્કસ પરિસ્થિતિઓમાં રશિયાની બહારની કોઈ પણ AI ટેક્નોલોજીના ઉપયોગ પર પ્રતિબંધ અથવા તો એને મર્યાદિત કરી શકે છે. આ પગલું સ્થાનિક પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા અને પશ્ચિમી ટેક્નોલોજી પર નિર્ભરતા ઘટાડવા માટેના મોટા પ્રયાસનો ભાગ છે. રશિયા હવે અમેરિકા પર કોઈ પણ રીતે નિર્ભર રહેવા નથી માગતું. આથી તેઓ પોતાના સોશિયલ મીડિયા થી લઈને પોતાની ટેક્નોલોજી અને પોતાના AI પર ફોકસ કરી રહ્યા છે.આ નિયમો રશિયાના ડિજિટલ ક્ષેત્રને વધુ સ્વતંત્ર બનાવવાના મોટા પ્રયત્નનો ભાગ છે, જે સરકારના કહેવાતા પરંપરાગત રશિયન આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો અનુસાર કામ કરે છે. મોટાભાગના AI મોડલ તેમની ઇચ્છા મુજબ કામ કરે છે અને તેમની કોઈ નૈતિકતા નથી. જોકે રશિયાના AI મોડલમાં તેમના દેશના મૂલ્યોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ નિયમો રશિયાના ડિજિટલ વિકાસ મંત્રાલય દ્વારા ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યા છે. રશિયામાં AI ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે અને તેથી જ આ નિયમ દ્વારા મોસ્કોને એના પર ખૂબ જ કંટ્રોલ મળશે. એ નિયમ દ્વારા રશિયાનો હેતુ અન્ય દેશોના AI ડોમિનેટ ન કરે તે માટે સ્વતંત્ર ઇન્ટરનેટ એક્સેસ તેમના લોકોને આપવાનો છે.

    ChatGPT Claude Gemini Russia preparing to ban
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન

    April 16, 2026
    અન્ય રાજ્યો

    તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

    April 16, 2026
    રાષ્ટ્રીય

    મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ

    April 16, 2026
    રાષ્ટ્રીય

    આજે જે વિરોધ કરશે, તેને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે: નરેન્દ્ર મોદી

    April 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Israel અને અમેરિકા ઇરાનને પરમાણુ નિઃશસ્ત્રીકરણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે

    April 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    America ની દાદાગીરી, હોર્મુઝ પર નાકાબંધી, રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદી પર વધુ છૂટ નહીં

    April 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026

    17 એપ્રિલ નું પંચાંગ

    April 16, 2026

    17 એપ્રિલ નું રાશિફળ

    April 16, 2026

    Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન

    April 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.