Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ

    November 16, 2026

    ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી

    November 16, 2026

    Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

    November 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ
    • ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી
    • Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું
    • Indore કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ
    • Mumbai છોડતા પહેલાં સ્ટાર્સે પોલીસને પ્રવાસની વિગતો આપવી પડશે
    • ફેક તસવીરો વાયરલ કરનાર આરોપીને Court ગેરકાયદેસર અટકાયત બદલ મુક્ત કર્યો
    • ગણેશ આચાર્યે નમો ઘાટ પર લોન્ચ કર્યું બાયોપિકનું ‘Bam Bam’ ગીત
    • Mumbaiથી પટના પહોંચી મૌનીએ દીઘા ઘાટ પર કરી છઠ્ઠ પૂજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Bigg Bossમાં સલમાનનો કનિકાને આકરો ઠપકો
    મનોરંજન

    Bigg Bossમાં સલમાનનો કનિકાને આકરો ઠપકો

    Vikram RavalBy Vikram RavalNovember 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૧૬

    ‘બિગ બોસ ૨૦’ માં આ અઠવાડિયે ‘વીકેન્ડ કા વાર’ એપિસોડ ખૂબ જ શાનદાર રહ્યો. સલમાને સ્કાઉટ ઓપી અને લવ ગિલને તેમના ભાઈ-બહેનના સંબંધમાં ચાલી રહેલા રોમાન્સને લઈને જબરદસ્ત ફટકાર લગાવી. યંગને ધક્કો મારવા બદલ પણ સલમાને સ્કાઉટને ખરી-ખોટી સંભળાવી. એટલું જ નહીં, આ વખતે સલમાનના ગુસ્સાથી કનિકા માન પણ બચી ન શકી. કનિકાના વર્તનથી ગુસ્સે ભરાયેલા દબંગ ખાને તેને વોર્નિંગ આપી દીધી.વાસ્તવમાં સ્કાઉટ ઓપીએ જ્યારે લવ ગિલ પર નાડાને લઈને કોમેન્ટ કરી હતી, ત્યારે કનિકા માન તેની સાથે જ ઉપસ્થિત હતી, પરંતુ કનિકાએ સ્કાઉટની આ વાતને કોલ આઉટ ન કરી અને તે આ વાત સાંભળીને હસી રહી હતી. ‘વીકેન્ડ કા વાર’ માં જ્યારે કાજી તૌકીરે કનિકાને લઈને આ વાત કહી, ત્યારે કનિકા પોતાને ડિફેન્ડ કરવા માટે સલમાન ખાનની સામે જ કાજી પર બૂમો પાડવા લાગી.કાજી અને કનિકાની આ બોલાચાલીમાં સલમાને કાજીને સપોર્ટ કર્યો અને કહ્યું કે, કાજી બિલકુલ સાચા છે, પરંતુ સલમાનના બોલવા છતાં પણ કનિકા ગુસ્સામાં બૂમો પાડતી રહી. કનિકાના બૂમો પાડવા પર સલમાન ખાન ભડકી ગયો અને તેણે કનિકાને વોર્નિંગ આપતા તેની ક્લાસ લગાવી દીધીસલમાને ગુસ્સામાં કનિકાને કહ્યું કે, ‘કનિકા, મારી સામે અવાજ ઊંચો ના કરતી.’ આ પછી કનિકાએ સલમાનની માફી માંગી, પરંતુ કનિકાનો ટોન સલમાનને ન ગમ્યો. દબંગ ખાને કનિકાને કહ્યું કે, ‘મને તારા માટે દુઃખ થાય છે. તારો કટાક્ષ તારી પાસે જ રાખ.’સ્કાઉટની નાડાવાળી કોમેન્ટ પર હસવા બદલ પણ સલમાને કનિકાને ખખડાવી. સલમાને ગુસ્સામાં કનિકાને કહ્યું કે, ‘જ્યારે નાડાવાળી વાત થઈ હતી, ત્યારે તું ત્યાં હાજર હતી અને ત્યાં હસી રહી હતી.’ કનિકાએ સલમાનને જવાબ આપ્યો કે, ‘બધા હસી રહ્યા હતા.’ આના પર સલમાન વધુ ગુસ્સે ભરાયા અને બૂમો પાડીને બોલ્યો કે, ‘ખુદને ખૂબ જ સ્માર્ટ સમજી રહી છો.’કનિકાએ ફરી પોતાની સફાઈ આપતા કહ્યું – “સર, એકદમથી એહસાસ ન થાય ને કે શું થયું?” આના પર સલમાને કહ્યું – “તો પછી કાજીને આ વાતનો એહસાસ કેવી રીતે થયો?” કનિકા બોલી કે, ‘ત્યાર સુધી લવ ખુદ પણ હસી રહી હતી.’ આના પર સલમાને ગુસ્સામાં કનિકાને કહ્યું કે, ‘શું તું મૂર્ખ છે, ટ્યૂબલાઇટ છેપ આ બધું બકવાસ છે.’સલમાનના આટલા ગુસ્સે થવા છતાં પણ કનિકા ચૂપ ન થઈ અને તે સતત સલમાનને જવાબ આપતી રહી. કનિકાએ સલમાનને કહ્યું કે, ‘હું પણ તો મારું કામ કરી રહી છું.’ કનિકાના આ વર્તન પર સલમાનનો ગુસ્સો ફરી ફૂટ્યો અને તેણે વોર્નિંગ આપતા કહ્યું કે, ‘મારી સામે અવાજ ઊંચો ના કરતી.’ સલમાનનો આ ગુસ્સો જોઈને દરેક જણ ચોંકી ગયા હતા.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleHormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran
    Next Article મેડ સંધુ હત્યા કેસના શૂટરે Amitabhને નિશાન બનાવવાની યોજના ઘડી હતી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

    November 16, 2026
    મનોરંજન

    Indore કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ

    November 16, 2026
    મનોરંજન

    Mumbai છોડતા પહેલાં સ્ટાર્સે પોલીસને પ્રવાસની વિગતો આપવી પડશે

    November 16, 2026
    મનોરંજન

    ફેક તસવીરો વાયરલ કરનાર આરોપીને Court ગેરકાયદેસર અટકાયત બદલ મુક્ત કર્યો

    November 16, 2026
    મનોરંજન

    ગણેશ આચાર્યે નમો ઘાટ પર લોન્ચ કર્યું બાયોપિકનું ‘Bam Bam’ ગીત

    November 16, 2026
    મનોરંજન

    Mumbaiથી પટના પહોંચી મૌનીએ દીઘા ઘાટ પર કરી છઠ્ઠ પૂજા

    November 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,423
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,560
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹144,315
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-11-2026 18:52
    Categories
    Latest News

    Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ

    November 16, 2026

    ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી

    November 16, 2026

    Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

    November 16, 2026

    Indore કોન્સર્ટમાં રાહત ઈન્દોરીનો શેર સંભળાવી દિલજીતે વિરોધીઓને આપ્યો જવાબ

    November 16, 2026

    Mumbai છોડતા પહેલાં સ્ટાર્સે પોલીસને પ્રવાસની વિગતો આપવી પડશે

    November 16, 2026

    ફેક તસવીરો વાયરલ કરનાર આરોપીને Court ગેરકાયદેસર અટકાયત બદલ મુક્ત કર્યો

    November 16, 2026
    Search
    Main News

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    Sheikh Hasinaનું પ્રત્યાર્પણ એક કાનૂની બાબત છે,અમે નિયમો મુજબ નિર્ણય લઈશું,ભારત

    November 14, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Trumpના પસંદગીના ઇદ્ગઝ્ર અધ્યક્ષને હટાવવા પાર્ટીમાં વિરોધ તેજ

    November 16, 2026

    ત્રીજા દિવસે પણ Americaમાં ૧૦ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ અને મોડી

    November 16, 2026

    Car પર ફાયરિંગની ઘટના બાદ ટાઈગરે જાહ્નવી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

    November 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.