Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો
    • Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત
    • Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું
    • Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો
    • Rajkot: તહેવારમા છરી સાથે સાત અને નસામા વાહન ચલાવતા આઠ ઝડપાયા
    • બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»સૌરાષ્ટ્રની વર્ષો જૂની માંગણીઃ હાઇકોર્ટ બેંચની લડત માટે આજે Bar Association દ્વારા રણનીતિ ઘડાશે
    રાજકોટ

    સૌરાષ્ટ્રની વર્ષો જૂની માંગણીઃ હાઇકોર્ટ બેંચની લડત માટે આજે Bar Association દ્વારા રણનીતિ ઘડાશે

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026Updated:July 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સૌરાષ્ટ્રભરના Bar Associationના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ફુલછાબ ચોક ખાતે હોટલ નોવા વિસ્ટા ખાતે મહાબેઠક

    Rajkot તા.૨૪ઃ

    સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને હાઇકોર્ટ બેચનું સ્વપન સમગ્ર માટેની જૂની માંગણી સંબંધે રાજકોટ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્રભરના બાર એસોસિયેશનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તા. ૨૫ને શનિવારે સવારે ૧૦ કલાકે શહેરના ફુલછાબ ચોક ખાતે હોટલ નોવા વિસ્ટા ખાતે મહા બેઠક યોજાશે જેમાં હાઇકોર્ટની બેંચ રાજકોટને મળે તે માટે રણનીતિ ઘડી અને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેમજ જરૂર પડે તે માટે આંદોલાત્મક કાર્યક્રમો આપવામાં આવશે સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે રાજકોટને હાઈકોર્ટ બેંચ માટે વર્ષોથી વકીલોના આંદોલનો ચાલી રહયા છે.

    પૂર્વ પ્રમુખ પરેશભાઈ મારુંએ હાઇકોર્ટ મેચ માટે પ્રયત્ન કરેલા હતા જે અધૂરા કાર્યને બાર એસોસિએશના પ્રમુખ સુમિત વોરા અને તેમની ટીમ દ્વારા ફરી હાઇકોર્ટ બેંક મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે તેમાં કચ્છ, પોરબંદર, દ્વારકા, ઉના જેવા શહેરોથી લાંબા અંતરથી હાઈકોર્ટ જનારનો આખો દિવસ વ્યર્થ જાય છે અને ખૂબ લાંબી મુસાફરી થાય છે અને તેમાં સમય, શકિત તથા નાણાનો ઘણો ખર્ચ થાય છે.આ ઉપરાંત જૂનાગઢ, વેરાવળ રાજકોટ, જામનગર, મોરબી સહીતના વકીલોને અમદાવાદ હાઈકોર્ટ ખાતે ધક્કા ન અને વકીલો રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચમાં પોતાની રજુઆત કરી શકે તેમ છે.

    સમયની તથા ખર્ચની બચત થાય તેમ છે. આ તમામ હકીકતોને ધ્યાને લઈ હાઈકોર્ટ બેંચની અગ્રતા સમજી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર એસો.ના પ્રતિનિધિઓની ખાસ મીટિંગ તારીખ ૨૫/ ૭/ ૨૦૨૬, શનીવારના રોજ સવારે ૧૦. કલાકે શહેરના ફુલછાબ ચોક હોટલ નોવા વિસ્ટા, ગ્રાઉન્ડ ફલોર ખાતે રાખવામાં આવી છે. તેમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ એસોસિએશનના પ્રતિનિધિઓને ખાસ ઉપસ્થિત રહેવાના છે. જેમાં રાજકોટ બાર એસો. ના હોદ્દેદારો અને ટીમ દ્વારા બેઠક અનુસંધાને તડામાર ત્યારી કરવામાં આવી રહી છે બાર એસો.ના પ્રમુખ સુમિત વોરાએ જણાવ્યું છે.

    Bar Association
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot નજીક હત્યાની કોશિશના ગુનામા સાહિદ વરદરિયાના જામીન રદ
    Next Article Jamnagar: જામજોધપુર ત્રણ લોકોને પીઆઈની કારે ઠોકરે લેતા બેના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું

    September 7, 2026
    રાજકોટ

    Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,250
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,390
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,110
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 04:37
    Categories
    Latest News

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું

    September 7, 2026

    Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.