Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૧૮ લાખની રોકડ જપ્ત

    July 24, 2026

    Morbiમાં પોણા ચાર અને વાંકાનેરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો, નેતાઓ-અધિકારીઓ ગાયબ !

    July 24, 2026

    Jamnagarમાં લગ્નના પાંચ મહિનામાં જ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પરિણીતાને મોતને ઘાટ ઉતારી!

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૧૮ લાખની રોકડ જપ્ત
    • Morbiમાં પોણા ચાર અને વાંકાનેરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો, નેતાઓ-અધિકારીઓ ગાયબ !
    • Jamnagarમાં લગ્નના પાંચ મહિનામાં જ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પરિણીતાને મોતને ઘાટ ઉતારી!
    • Jamnagarમાં મધરાતે ટુ-વ્હીલર ચોરીનો પ્રયાસ, મકાનમાલિક પર ઈંટોથી હુમલો
    • Jamnagar: ચેક રિટર્ન કેસમાં પૂર્વ કર્મચારીને એક વર્ષની જેલ સજા
    • Jamnagar -રાજકોટ રોડ પર ’હિટ એન્ડ રન’ની દુર્ઘટના: બાઇકચાલકનું મૃત્યુ, કારચાલક સામે ફરિયાદ
    • Jamnagarમાં ચાંદીપુરા વાયરસનો ભયઃવધુ બે શંકાસ્પદ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ
    • Jamnagar: જામજોધપુર ત્રણ લોકોને પીઆઈની કારે ઠોકરે લેતા બેના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot નજીક હત્યાની કોશિશના ગુનામા સાહિદ વરદરિયાના જામીન રદ
    રાજકોટ

    Rajkot નજીક હત્યાની કોશિશના ગુનામા સાહિદ વરદરિયાના જામીન રદ

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ડબલ સવારી મોટરસાયકલનો કાર વડે અથડાવી ગંભીર ઈજા પહોચાડવામા ચાર સામે ગુનો નોંધાયો તો

    Rajkot તા.૨૪ઃ

    શહેરના મોરબી રોડ પર આવેલા હડાળાના પાટીયા પાસે જુના ઝઘડાનો ખાર રાખી પાડોશી ડબલ સવારી મોટરસાયકલ સાથે કાર વડે અથડાવી ગંભીર ઈજા પોચાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા સાહિદ વરદરિયાના જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરના મોરબી રોડ હડાળા ના પાટીયા પાસે આવેલ આસોપાલવ સોસાયટી મેઇન રોડ માં રહેતા અકબરભાઈ કરીમભાઈ પલેજા અને તેના મિત્ર સહિત બને મોટરસાયકલ લઈને મોરબી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે  ૩  ૪૪ ૨૩ નંબરની કારમાં એજાજ ગોવિંદ પાટીલ પ્રશાંત પાટીલ અને ગુલામ હુસેન વરદરીયા સહિતના શખ્સોએ મોટરસાયકલ નો પીછો કરી અને ઠોકરે ચડાવી ફરિયાદી તથા તેના મિત્રને ગંભીર ઈજા પહોંચાડ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે શાહિદ ગુલામ હુસેન ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. બાદ જેલ વાલે રહેલા સાહિદ વરદરીયા એ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી જે અરજીની સુનાવણી અધિક સેસન કોર્ટમાં ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ મૂળ ફરિયાદીના એડવોકેટ જે એલ બારૈયાએ લેખિત વાંધાઓ રજૂ કર્યા હતા.સરકારી વકીલ બિનલબેન રવેશિયા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં મેડિકલ પેપરો જોતા ગંભીર પ્રકારની ઈચ્છાઓ જોવા મળેલ છે.આથી ગુનાની ગંભીરતા જોવા અદાલતનું ધ્યાન દોર્યું હતું. તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે શાહીદ વરદીયાની જામીન અરજી ફગાવી દીધી છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotમાં બે પ્રૌઢના હદયના ધબકાર અટકી ગયા
    Next Article સૌરાષ્ટ્રની વર્ષો જૂની માંગણીઃ હાઇકોર્ટ બેંચની લડત માટે આજે Bar Association દ્વારા રણનીતિ ઘડાશે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Jamnagarમાં ચાંદીપુરા વાયરસનો ભયઃવધુ બે શંકાસ્પદ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ

    July 24, 2026
    રાજકોટ

    સૌરાષ્ટ્રની વર્ષો જૂની માંગણીઃ હાઇકોર્ટ બેંચની લડત માટે આજે Bar Association દ્વારા રણનીતિ ઘડાશે

    July 24, 2026
    રાજકોટ

    Rajkotમાં બે પ્રૌઢના હદયના ધબકાર અટકી ગયા

    July 24, 2026
    રાજકોટ

    Rajkot કોર્પોરેશનના સફાઈ કર્મચારીનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 24, 2026
    રાજકોટ

    Rajkotમાં એવરેસ્ટ પાર્કમાં બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત

    July 24, 2026
    રાજકોટ

    Rajkotમાં બાઇકમા દારુની હેરાફેરી કરતો રાજેશ રામાવત ઝડપાયો

    July 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,240
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹209,670
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-07-2026 20:30
    Categories
    Latest News

    Morbi: ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૧૮ લાખની રોકડ જપ્ત

    July 24, 2026

    Morbiમાં પોણા ચાર અને વાંકાનેરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો, નેતાઓ-અધિકારીઓ ગાયબ !

    July 24, 2026

    Jamnagarમાં લગ્નના પાંચ મહિનામાં જ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પરિણીતાને મોતને ઘાટ ઉતારી!

    July 24, 2026

    Jamnagarમાં મધરાતે ટુ-વ્હીલર ચોરીનો પ્રયાસ, મકાનમાલિક પર ઈંટોથી હુમલો

    July 24, 2026

    Jamnagar: ચેક રિટર્ન કેસમાં પૂર્વ કર્મચારીને એક વર્ષની જેલ સજા

    July 24, 2026

    Jamnagar -રાજકોટ રોડ પર ’હિટ એન્ડ રન’ની દુર્ઘટના: બાઇકચાલકનું મૃત્યુ, કારચાલક સામે ફરિયાદ

    July 24, 2026
    Search
    Main News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: ઉમા ટાઉનશીપના ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૧૮ લાખની રોકડ જપ્ત

    July 24, 2026

    Morbiમાં પોણા ચાર અને વાંકાનેરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો, નેતાઓ-અધિકારીઓ ગાયબ !

    July 24, 2026

    Jamnagarમાં લગ્નના પાંચ મહિનામાં જ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પરિણીતાને મોતને ઘાટ ઉતારી!

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.