Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું
    • Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર
    • બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
    • Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી
    • South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું
    • આ વર્ષે સુપર અલનીનો હશે : ઈંધણથી લઈ ખાતરની સ્થિતિ ચિંતા વધારશે
    • ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર Ajit Doval સાઉદી અરેબિયાના પ્રવાસે
    • Kashmir માં બસ ખાઈમાં ખાબકતા 20 ના મોત : અનેક ગંભીર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Singer Jasmine Sandlas હાલમાં બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’માં પોતાના ગીતોની સફળતાનો આનંદ
    મનોરંજન

    Singer Jasmine Sandlas હાલમાં બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’માં પોતાના ગીતોની સફળતાનો આનંદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.20

    પંજાબી અને બોલિવૂડ ફિલ્મોમાં ઘણાં ગીતો ગાનારી પ્લે બેક સિંગર જાસ્મિન સેન્ડલસ હાલમાં બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’માં પોતાના ગીતોની સફળતાનો આનંદ માણી રહી છે. તેણે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ પણ આપ્યો છે, જેમાં તેણે પર્સનલ લાઈફ અંગે ખુલીને વાત કરી છે. જાસ્મિને જણાવ્યું કે, ‘એક સમય એવો હતો જ્યારે હું દારૂના રવાડે ચડી ગઈ હતી. બાળપણમાં મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે હું સિંગર તરીકે તો પોપ્યુલર થઈ રહી હતી, પરંતુ કેટલીક સમસ્યાઓ એવી હતી જે ખતમ નહોતી થઈ રહી.’

    જાસ્મિને આગળ કહ્યું કે, બાળકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રેમની જરૂર હોય છે. તેણે સવાલ કર્યો કે માતા-પિતા પોતાના બાળકો સાથે આટલા સખત કેમ હોય છે. જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલીમાં આવે છે, ત્યારે લોકો સહારો શોધે છે. હું સ્વીકારું છું કે તે 2-3 વર્ષ દરમિયાન જ્યારે હું દારૂના રવાડે ચડી ગઈ હતી, ત્યારે મેં કેટલાક ખોટા નિર્ણયો લીધા હતા, જેનો મને અફસોસ છે.

    સિંગરે આગળ કહ્યું કે, ‘તે સમયે મારા જીવનમાં ઘણું બધું એક સાથે ચાલી રહ્યું હતું. એક તરફ હું ફેમસ હતી, બીજી તરફ હું અંદરથી પરેશાન હતી. મારો પરિવાર વિખેરાઈ ગયો હતો, મારા પિતાનું નિધન થઈ ગયું હતું, અને હું સફળ પણ હતી. મેં જરૂરતથી વધારે દારૂ પીધો હતો, જેનો મને અફસોસ છે, પરંતુ તે સમયે મને તે જ યોગ્ય લાગ્યું.’

    જાસ્મિન સેન્ડલસે એ પણ જણાવ્યું કે, ‘બાળપણમાં મને ઘણીવાર મારા માતાપિતા તરફથી દિલ તૂટવાનું દર્દ મળ્યું. તેઓએ અજાણતાં ઘણી વખત મારું દિલ તોડ્યું, તેથી મનમાં થોડી નારાજગી રહી. હું તેમને પ્રેમ કરું છું, પરંતુ જ્યારે એક બાળકનું દિલ તૂટે છે, ત્યારે તે ક્યારેય સંપૂર્ણપણે નથી રૂઝાતું. જ્યારે તમારી પાસે કોઈ સુરક્ષિત સ્થાન નથી હોતું, ત્યારે તમે દરેક જગ્યાએ પોતાનું ઘર શોધવાનું શરૂ કરો છો. મેં આખી જિંદગી આવું જ કર્યું છે.’

    તમને જણાવી દઈએ કે, જાસ્મિન સેન્ડલસનો જન્મ જલંધરમાં થયો હતો અને તેનો ઉછેર કેલિફોર્નિયામાં થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત 2008માં ‘મુસ્કાન’ ગીતથી કરી હતી. 2014માં જ્યારે તેણે સલમાન ખાનની ફિલ્મ ‘કિક’ માટે ‘યાર ના મિલે’ ગાયું અને લખ્યું ત્યારે તેને મોટી ઓળખ મળી.

    રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં વાત કરતા જાસ્મિને જણાવ્યું કે, ‘મેં ઘણો સંઘર્ષ કર્યો. મને લાગે છે કે મોટા થતાં, મેં મારા જીવનમાં કેટલોક એવો સમય જોયો, જ્યાં મારે મારી જાતે જ બધી વસ્તુઓ સમજવી પડી. તે સરળ નહોતું. જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. તે માતા-પિતા માટે પણ મુશ્કેલ હોય છે અને બાળકો માટે પણ.’

    Singer Jasmine Sandlas
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Sunny Deol ની ફિલ્મનું નવું ટાઈટલ બટવારા 1947 હોવાની ચર્ચા

    April 20, 2026
    મનોરંજન

    Salman and Nayanthara ની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ

    April 20, 2026
    મનોરંજન

    Allu Arjun રાકાના શૂટિંગ માટે થોડો સમય મુંબઈ શિફ્ટ થશે

    April 20, 2026
    મનોરંજન

    ગ્લેમરની દુનિયા અને ગૃહસ્થ જીવનનો ત્યાગ,જીવનનો નવો અધ્યાય શરૂ :Harsha Richaria

    April 20, 2026
    મનોરંજન

    પરશુરામ જયંતિ પર ફિલ્મ’Mahavatar Parshuram’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ

    April 20, 2026
    મનોરંજન

    Deepika-Ranveer ના ઘરે ફરી પારણું બંધાશે! પુત્રી દુઆની ક્યુટ તસવીર સાથે શેર કરી ગુડન્યૂઝ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026

    Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી

    April 20, 2026

    South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું

    April 20, 2026

    આ વર્ષે સુપર અલનીનો હશે : ઈંધણથી લઈ ખાતરની સ્થિતિ ચિંતા વધારશે

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.