Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો
    • Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા
    • Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ
    • Morbi શંકાસ્પદ યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો
    • Morbi ઉદ્યોગોને પરવડે એવા ભાવે ગેસ મળશે
    • Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો
    • રાજ્યપાલ કાલે Junagadh માંઃ છાત્રોને પદવી એનાયત કરશે
    • માંગરોળના ઇન્દિરાનગરમાં મુસ્લિમ પરિણીતાને દહેજની માંગણી સાથે પતિએ લાકડીથી ફટકારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Smriti – Palash નું પેચઅપ ? પરિવારના સભ્યો સાથે દેખાયા
    ખેલ જગત

    Smriti – Palash નું પેચઅપ ? પરિવારના સભ્યો સાથે દેખાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 9, 2026Updated:April 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા. 9
    ગયા વર્ષે નવેમ્બર 2025માં ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલના લગ્ન થવાના હતા. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. પ્રી-વેડિંગ ફંક્શન પૂરા થઈ ગયા હતા. પરંતુ લગ્નના એક રાત પહેલા સંબંધ તૂટી ગયો. સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત બગડવાની વાત સામે આવી. પછીથી જાણવા મળ્યું કે પલાશને લગ્ન પહેલા સ્મૃતિએ છેતરતા પકડ્યો હતો. હવે બંને પરિવારો વચ્ચે બધું બરાબર થઈ ગયું છે.

    ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. તેમાં સ્મૃતિ મંધાનાના પિતાને પલાશની બહેન પલક મુચ્છલ અને તેમના પતિ મિથુન સાથે જોવામાં આવ્યા. વીડિયો જોઈને લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો. તેમાં સ્મૃતિના પિતા અને પલક મુંબઈના એક રેસ્ટોરન્ટની બહાર દેખાયા.

    પલક તેમને પગે લાગે છે. તેઓ સિંગરને આશીર્વાદ આપીને નીકળી જાય છે. વીડિયો જોઈને બધા સરપ્રાઈઝ થઈ રહ્યા છે. યુઝર્સનું માનવું છે કે બંને પરિવારો વચ્ચે બધું બરાબર થઈ ગયું છે.

    કેટલાક યુઝર્સે તેને ફેક તો કોઈએ જૂનો વીડિયો ગણાવ્યો. હવે પલક અને સ્મૃતિના પિતાનો આ વીડિયો જૂનો છે કે નવો.. તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે આ વીડિયો ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી રહ્યો છે.

    પલાશ અને સ્મૃતિ 25 નવેમ્બર 2025ના રોજ લગ્ન કરવાના હતા. તેઓ આદર્શ યુગલ બની ગયા હતા. લગ્ન તૂટ્યા ત્યારે સામે આવ્યું કે સિંગરને અન્ય કોઈ મહિલા સાથે જોવામાં આવ્યો હતો. સ્મૃતિ સાથે રહેતા તે ઘણી મહિલાઓ સાથે સંબંધમાં હતો. જોકે, પલાશે છેતરપિંડીના આ આરોપોને હંમેશા નકાર્યા છે. ત્યારે પલાશને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો.

    Indian cricketer Music composer Palash Muchhal Smriti Mandhana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    નસીબના બળિયા ટાઈગરને Dhoom 3 ના ડાયરેક્ટરની ફિલ્મ મળી

    April 17, 2026
    મનોરંજન

    VFXમાં વિલંબ થતાં નાગઝિલ્લા છ મહિના પાછળ ઠેલાઈ

    April 17, 2026
    મનોરંજન

    ‘લગન લાગી રે’માં Rasha Thadani વીરની હિરોઈન બનશે

    April 17, 2026
    મનોરંજન

    Jr NTR-Shahid Kapoorની ડ્રેગનમાં Alia Bhattની પણ એન્ટ્રી

    April 17, 2026
    મનોરંજન

    Jubin Nautiyalએ બાળપણની પ્રેમિકા સાથે પ્રાઈવેટ સેરેમનીમાં લીધા સાત ફેરા

    April 17, 2026
    મનોરંજન

    Samay Rainaએ જાણીતા કોમેડિયનને તતડાવ્યો, કહ્યું – ‘તેમની પાસે માનસિક શાંતિ જ નથી…’

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026

    Morbi શંકાસ્પદ યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો

    April 17, 2026

    Morbi ઉદ્યોગોને પરવડે એવા ભાવે ગેસ મળશે

    April 17, 2026

    Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.