Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૭૦ વર્ષના વૃદ્ધે ૨૬ વર્ષની માનસિક દિવ્યાંગ ભત્રીજીને હવસનો શિકાર બનાવી

    April 25, 2026

    Bhavnagar: કોઈ પણ સમસ્યા હોય તો હું અહીં બેઠો છું, Purushottam Solanki

    April 25, 2026

    Gandhinagar માં ઘ-૦ બ્રિજ પાસે અકસ્માત, બે યુવકોના કરુણ મોત, એક ગંભીર

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૭૦ વર્ષના વૃદ્ધે ૨૬ વર્ષની માનસિક દિવ્યાંગ ભત્રીજીને હવસનો શિકાર બનાવી
    • Bhavnagar: કોઈ પણ સમસ્યા હોય તો હું અહીં બેઠો છું, Purushottam Solanki
    • Gandhinagar માં ઘ-૦ બ્રિજ પાસે અકસ્માત, બે યુવકોના કરુણ મોત, એક ગંભીર
    • Kheda માં કોંગ્રેસ ઉમેદવારે મત માટે વિદેશી દારૂ મંગાવ્યો,૩ આરોપીની ધરપકડ
    • Mehsana માં મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારના ભાણિયાની હત્યા
    • ગુજરાતમાં થોડાક જ દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે
    • ભારતના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરમાં મુખ્ય ખેલાડી Salim Dola ની તુર્કીમાં ધરપકડ
    • બંગાળના બે અગ્રણી વ્યક્તિઓ નીતિ આયોગમાં જોડાયા, અશોક લાહિરી ઉપાધ્યક્ષ તરીકે, Govardhan Das as Member
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ત્રીજી વનડે મેચમાં South Africa ની 9 વિકેટથી કારમી હાર, ભારતે 2-1થી સીરિઝ જીતી
    ખેલ જગત

    ત્રીજી વનડે મેચમાં South Africa ની 9 વિકેટથી કારમી હાર, ભારતે 2-1થી સીરિઝ જીતી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.06

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણીની અંતિમ મેચ આજે(6 ડિસેમ્બર) વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું છે. આ સાથે ભારતે 2-1થી સીરિઝ જીતી લીધી છે. ભારતે બે વર્ષમાં પહેલી વાર ટોસ જીત્યો અને કેએલ રાહુલે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 47.5 ઓવરમાં 270 રન બનાવ્યા હતા. ભારતને જીત માટે 271 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતે 39.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને 271 રન બનાવીને ભવ્ય જીત હાંસલ કરી છે.લુંગી એનગિડીની 40મી ઓવરના પહેલા બોલ પર યશસ્વી જયસ્વાલે ચોગ્ગો ફટકાર્યો, બીજા બોલ પર તેમણે એક રન લીધો. ઓવરના ચોથા અને પાંચમાં બોલ પર વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકારીને ભારતને જીત સુધી પહોંચાડ્યું. ભારતે નિર્ણાયક મુકાબલો 9 વિકેટથી જીતી લીધો છે.39મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને વિરાટ કોહલીએ પોતાની અડધી સદી પૂર્ણ કરી. કોહલીએ 40 બોલમાં તેને પૂર્ણ કરી. કોહલીએ 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારીની મદદથી અડધી સદી પૂર્ણ કરી છે. તેણે પોતાની 76મી ODI ફિફ્ટી સ્ટાઇલમાં પૂર્ણ કરી. તેમણે અડધી સદી ફટકાર્યા બાદ આ મેચમાં પોતાનો ત્રીજો છગ્ગો ફટકાર્યો.યશસ્વી જયસ્વાલે પોતાની ચોથી ODI મેચમાં પહેલી સદી ફટકારી. કોર્બિન બોશની ઓવરમાં એક રન લઈને તેણે પોતાની સદી પૂર્ણ કરી. તેણે 111 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી છે, જેમાં 1 છગ્ગો અને 10 ચોગ્ગા સામેલ છેરોહિત શર્માએ ત્રણ છગ્ગા, સાત ચોગ્ગા સાથે 73 બોલમાં ધુંઆધાર 75 રન ફટકાર્યા. આજે રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 20 હજાર રન પૂર્ણ કર્યા. 20 હજારથી વધુ રન બનાવનારો તે ભારતનો ચોથો ખેલાડી છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર પ્રથમ, વિરાટ કોહલી દ્વિતીય, રાહુલ દ્રવિડ તૃતીય, રોહિત શર્મા ચોથા જ્યારે સૌરવ ગાંગુલી પાંચમા સ્થાને છે. આ સિવાય રોહિત શર્માએ ભારતમાં 5000 ODI રન પણ પૂરા કર્યા છે.આજે પ્રસિધ કૃષ્ણા અને કુલદીપ યાદવે દમદાર બોલિંગ કરીને તરખાટ મચાવ્યો. સાઉથ આફ્રિકાએ અર્શદીપ સિંહની ઓવરમાં માત્ર 1 રનના સ્કોર પર જ પહેલી વિકેટ ગુમાવી. ક્વિન્ટન ડિકૉક અને ટેમ્બા બાવુમાએ 112 રનની પાર્ટનરશિપ કરી. બાદમાં રવીન્દ્ર જાડેજાએ બાવુમાને પવેલીયનભેગો કર્યો. ભારતીય બોલર્સે સાઉથ આફ્રિકાની ટીમને 270 રનમાં સમેટી નાંખી.

    9-wickets India won the series 2-1 South Africa suffered a crushing third ODI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    ગુજરાતમાં થોડાક જ દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે

    April 25, 2026
    રાષ્ટ્રીય

    ભારતના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરમાં મુખ્ય ખેલાડી Salim Dola ની તુર્કીમાં ધરપકડ

    April 25, 2026
    રાષ્ટ્રીય

    બંગાળના બે અગ્રણી વ્યક્તિઓ નીતિ આયોગમાં જોડાયા, અશોક લાહિરી ઉપાધ્યક્ષ તરીકે, Govardhan Das as Member

    April 25, 2026
    મુખ્ય સમાચાર

    Russia ના પક્ષે લડતા ૧૦ ભારતીય નાગરિકો માર્યા ગયા, કેન્દ્ર સરકારે Supreme Court ને માહિતી આપી

    April 25, 2026
    અન્ય રાજ્યો

    UP: માઉમાં ભયાનક માર્ગ અકસ્માત, સ્કોર્પિયો-ટ્રેલર ટક્કરમાં પાંચ લોકોના મોત

    April 25, 2026
    મુખ્ય સમાચાર

    પક્ષપલટા વિરોધી કાયદાના વર્તમાન માળખાનું ઘણી રીતે અર્થઘટન કરી શકાય છે,Prakash Ambedkar

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૭૦ વર્ષના વૃદ્ધે ૨૬ વર્ષની માનસિક દિવ્યાંગ ભત્રીજીને હવસનો શિકાર બનાવી

    April 25, 2026

    Bhavnagar: કોઈ પણ સમસ્યા હોય તો હું અહીં બેઠો છું, Purushottam Solanki

    April 25, 2026

    Gandhinagar માં ઘ-૦ બ્રિજ પાસે અકસ્માત, બે યુવકોના કરુણ મોત, એક ગંભીર

    April 25, 2026

    Kheda માં કોંગ્રેસ ઉમેદવારે મત માટે વિદેશી દારૂ મંગાવ્યો,૩ આરોપીની ધરપકડ

    April 25, 2026

    Mehsana માં મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારના ભાણિયાની હત્યા

    April 25, 2026

    ગુજરાતમાં થોડાક જ દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૭૦ વર્ષના વૃદ્ધે ૨૬ વર્ષની માનસિક દિવ્યાંગ ભત્રીજીને હવસનો શિકાર બનાવી

    April 25, 2026

    Bhavnagar: કોઈ પણ સમસ્યા હોય તો હું અહીં બેઠો છું, Purushottam Solanki

    April 25, 2026

    Gandhinagar માં ઘ-૦ બ્રિજ પાસે અકસ્માત, બે યુવકોના કરુણ મોત, એક ગંભીર

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.