Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો

    April 27, 2026

    Japan માં Earthquake નો જોરદાર આંચકો, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, તીવ્રતા ૬.૧ ની

    April 27, 2026

    Bangladesh માં એક હિન્દુ યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તે ત્રણ દિવસથી ગુમ હતો

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો
    • Japan માં Earthquake નો જોરદાર આંચકો, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, તીવ્રતા ૬.૧ ની
    • Bangladesh માં એક હિન્દુ યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તે ત્રણ દિવસથી ગુમ હતો
    • Iran હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની અને યુદ્ધવિરામ માટે સંમત થવાની ઓફર કરે છે
    • Sanju Samson ને આઇપીએલમાં ૫,૦૦૦ રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય બન્યો
    • Punjab ની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી, માથું નમાવ્યું અને આશીર્વાદ માંગ્યા
    • Ruturaj Gaikwad ધોની અને રૈના જેવા દિગ્ગજોના ક્લબમાં જોડાયા,કિંગ્સ માટે ૧૦૦ છગ્ગા ફટકાર્યા
    • Akshay Kumar ની ‘ભૂત બંગલા’ની એક સપ્તાહમાં ૧૩૫ કરોડની કમાણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Suryakumar Yadav લેવા આવવું પડશે કપ , એસીસી ચીફ મોહસીન નકવીનું નવું નાટક
    ખેલ જગત

    Suryakumar Yadav લેવા આવવું પડશે કપ , એસીસી ચીફ મોહસીન નકવીનું નવું નાટક

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૧

    એશિયા કપ ૨૦૨૫ની ફાઇનલમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવ્યું. ફાઇનલ પછી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. ભારતીય ટીમે એશિયા કપ જીત્યો, પરંતુ ટ્રોફી વિના ઉજવણી કરી. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ મોહસીન નકવી એશિયા કપ ટ્રોફી સાથે પોતાની હોટલ પરત ફર્યા. ભારતીય ખેલાડીઓએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં અને માંગ કરી હતી કે તે અમીરાત ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ દ્વારા તેમને સોંપવામાં આવે. જોકે, નકવીએ આ શરત સ્વીકારવાનો ઇનકાર કર્યો. મેચ જીતવા છતાં ભારતીય ખેલાડીઓએ લગભગ એક કલાક રાહ જોઈ. આખરે, તેઓ ટ્રોફી વિના ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા.

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે  મોહસીન નકવીને સ્પષ્ટપણે કહ્યું કે ટ્રોફી ભારતને સોંપવી જોઈએ. જો કે, મોહસીન નકવી એકનો બે ના થયો. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, નકવીએ બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાની અપીલને પણ ફગાવી દીધી. શુક્લાએ ૩૦ સપ્ટેમ્બરે એસીસીની બેઠકમાં એશિયા કપ ટ્રોફી ભારતને સોંપવાની જોરદાર માંગ કરી હતી, પરંતુ નકવીએ આગ્રહ કર્યો હતો કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્રોફી સ્વીકારવા માટે છઝ્રઝ્ર ઓફિસમાં આવવું પડશે.

    બીસીસીઆઇના સચિવ દેવજીત સૈકિયાએ મોહસીન નકવીના વર્તનને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને રમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, “અમે મોહસીન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે ટ્રોફી અને મેડલ લઈને ભાગી જવું જોઈએ. આ શરમજનક છે અને અમને આશા છે કે કપ ટૂંક સમયમાં ભારતને સોંપવામાં આવશે.”

    આ મુકાબલા પછી બીસીસીઆઇના અધિકારીઓએ આગ્રહ કર્યો કે એશિયા કપ ટ્રોફી ભારતને સોંપવામાં આવે. મીડિયા અહેવાલ મુજબ, એસીસીની બેઠકમાં આ મુદ્દા પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આનો અર્થ એ છે કે ભારતે એશિયા કપ ૨૦૨૫ જીત્યો છે, પરંતુ ટ્રોફી હજુ પણ મોહસીન નકવી પાસે છે. આ મામલો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સુધી પહોંચી શકે છે.

    ACC Chief Mohsin Naqvi' Suryakumar Yadav
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Sanju Samson ને આઇપીએલમાં ૫,૦૦૦ રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય બન્યો

    April 27, 2026
    ખેલ જગત

    Punjab ની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી, માથું નમાવ્યું અને આશીર્વાદ માંગ્યા

    April 27, 2026
    ખેલ જગત

    Ruturaj Gaikwad ધોની અને રૈના જેવા દિગ્ગજોના ક્લબમાં જોડાયા,કિંગ્સ માટે ૧૦૦ છગ્ગા ફટકાર્યા

    April 27, 2026
    ખેલ જગત

    ટી-20 ક્રિકેટ: હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi ભવિષ્યની T20 બેટિંગનું ‘નવું મોડલ’

    April 27, 2026
    ખેલ જગત

    Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો

    April 27, 2026

    Japan માં Earthquake નો જોરદાર આંચકો, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, તીવ્રતા ૬.૧ ની

    April 27, 2026

    Bangladesh માં એક હિન્દુ યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તે ત્રણ દિવસથી ગુમ હતો

    April 27, 2026

    Iran હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની અને યુદ્ધવિરામ માટે સંમત થવાની ઓફર કરે છે

    April 27, 2026

    Sanju Samson ને આઇપીએલમાં ૫,૦૦૦ રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય બન્યો

    April 27, 2026

    Punjab ની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી, માથું નમાવ્યું અને આશીર્વાદ માંગ્યા

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો

    April 27, 2026

    Japan માં Earthquake નો જોરદાર આંચકો, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, તીવ્રતા ૬.૧ ની

    April 27, 2026

    Bangladesh માં એક હિન્દુ યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તે ત્રણ દિવસથી ગુમ હતો

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.