Browsing: Vinodbhai Machhi Nirankari

શ્રીમદ ભગવદ ગીતા(૨/૬૨-૬૩)માં ભગવાન કહે છે કે વિષયોનું ચિંતન કરનારા મનુષ્યની તે વિષયોમાં આસક્તિ જન્મે છે,આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે.કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે.ક્રોધથી મોહ (મૂઢતા) આવે છે.મૂઢતાથી સ્મૃતિ…

મોહરૂપી કાદવ અને શ્રુતિવિપ્રતિપ્રત્તિ (સાંભળવાથી થયેલ વિપરીત જ્ઞાન) દૂર થવાથી યોગને પ્રાપ્ત થયેલા સ્થિર બુદ્ધિવાળા પરમાત્મામાં સ્થિત સ્થિતપ્રજ્ઞ પુરૂષનું લક્ષણ…

ઉજ્જૈનનું પ્રાચિન નામ અવંતિકા હતું.અવંતિકા સપ્તપુરીમાંની એક નગરી છે.અહીયાં જ્યોતિર્લિંગની સાથે સાથે ક્ષિપ્રા નદીના કિનારે શક્તિપીઠ આવેલું છે જ્યાં માતા હરસિદ્ધિ બિરાજે…

એકવાર સર્વશક્તિમાન સૃષ્ટિ નિર્માતા પરમપિતા પરમેશ્વર ઇશ્વર ઘણી જ દુવિધામાં પડી ગયા કે મનુષ્ય જ્યારે પણ કોઇ મુસીબતમાં પડી જાય…

ભારતીય વિચારધારા કર્મ અનુસારના જીવન-મરણ-આવાગમનના સિધ્ધાં તને સ્વીકારે છે.શાસ્ત્રોમાં ચૌરાશી લાખ યોનિયો(ઇંડજ પિંડજ સ્વેદજ અને ઉદભિજ)નું વર્ણન છે તથા દેવ…

પ્રત્યેક દેશના પોતાના સામાજીક ધાર્મિક અને રાષ્ટ્રિય ૫ર્વ હોય છે. કોઇ૫ણ દેશના ૫ર્વ તે દેશની સંસ્કૃતિ એકતા ભાઇચારો ૫રં૫રા અને…

ધર્મભૂમિ કુરૂક્ષેત્રના મેદાનમાં એક તરફ કૌરવો અને એક તરફ પાંડવોની સેના ઉભી છે.બંન્ને સેનાઓના મધ્યભાગમાં સફેદ ઘોડાઓથી યુક્ત એક મહાન…