Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક Indian Flagવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ Iranian રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક Indian Flagવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ Iranian રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર ‘વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’: PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી: Israelના વડાપ્રધાન નેતન્યાહૂ
    • Chinaના President Xi Jinping Hormuz Stratના ખુલવાથીથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું: Trump
    • Akshay Kumarની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી, ૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»શિક્ષકો પેનથી નહીં પણ Computer પર પેપર ચેક કરશે
    રાષ્ટ્રીય

    શિક્ષકો પેનથી નહીં પણ Computer પર પેપર ચેક કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિઝિકલ ચેકિંગ દરમિયાન ક્યારેક કોઈ પાના અજાણતામાં ચેક કર્યા વિના છૂટી જતા હતા અથવા માર્કસની ગણતરીમાં ગરબડ થઈ જતી હતી

    New Delhi,તા.૧૦

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ઝ્રમ્જીઈ)એ આગામી બોર્ડ પરીક્ષાઓ માટે મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ પારદર્શક, સચોટ અને આધુનિક બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. ૨૦૨૬ની ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષાઓના પેપર હવે પેન અને કાગળનો ઉપયોગ કરવાને બદલે ડિજિટલ સ્ક્રીન પર ચેક કરવામાં આવશે. ઝ્રમ્જીઈએ આ નિર્ણય મુખ્યત્વે પરિણામોમાં માનવીય ભૂલો ઘટાડવા અને મૂલ્યાંકન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે લીધો છે.

    આ ઝ્રમ્જીઈની નવી ડિજિટલ અસેસમેન્ટ પ્રક્રિયા છે, જે હાલમાં ૧૨માની બોર્ડ પરીક્ષાના પેપર ચેક કરવા માટે લાગુ અપનાવવામાં આવશે. તેનાથી ઉત્તરવહીઓને જૂના ફિઝિકલ મોડને બદલે કમ્પ્યુટર સ્ક્રીન પર ચેક કરવામાં આવશે. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ સ્કેન કરવામાં આવશે અને ડિજિટલ ફાઈલોમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ડિજિટલ ફાઈલને પરીક્ષકો અથવા શિક્ષકો પોતાના કમ્પ્યુટર સ્ક્રીન પર ઓપન કરીને ચેક કરી શકશે. આ પ્રક્રિયામાં સ્ક્રીન પર જ માર્કિંગ થશે, દરેક સવાલ માટે માર્ક્‌સ ઉમેરવામાં આવશે અને સિસ્ટમ ઓટોમેટિક ઓવર માર્ક ઉમેરી લેશે.દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે. ઘણીવાર એવું જોવા મળ્યું હતું કે ફિઝિકલ ચેકિંગ દરમિયાન ક્યારેક કોઈ પાના અજાણતામાં ચેક કર્યા વિના છૂટી જતા હતા અથવા માર્કસની ગણતરીમાં ગરબડ થઈ જતી હતી.

    સટીક પરિણામ

    ડિજિટલ સિસ્ટમ એ સુનિશ્ચિત કરશે કે, દરેક સવાલના માર્ક નોંધઈ. કોઈ પણ સવાલ ચેક કર્યા વિના છૂટી ન જાય.

    ઝડપી પરિણામ

    મેન્યુઅલ ડેટા એન્ટ્રીની જરૂર ન હોવાના કારણે બોર્ડ ઝડપથી પરિણામો જાહેર કરી શકશે.પારદર્શિતા

    પુનઃમૂલ્યાંકનની સ્થિતિમાં ડિજિટલ રેકોર્ડ હોવાથી પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે.

    શિક્ષકો માટે સ્પેશિયલ ટ્રેનિંગઆ નવી સિસ્ટમ લાગુ કરવા માટે ઝ્રમ્જીઈએ શિક્ષકો ટ્રોનિંગ માટેની યોજના પણ તૈયાર કરી છે. મૂલ્યાંકન કેન્દ્રો પર ઉચ્ચ-ક્ષમતાવાળા કમ્પ્યુટર્સ અને ઈન્ટરનેટની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષકોને સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવવામાં આવશે અને ડિજિટલ માર્કિંગ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ જણાવવામાં આવશે. બોર્ડનું માનવું છે કે, આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી સમયની બચત તો થશે જ પરંતુ મૂલ્યાંકનની ગુણવત્તામાં પણ સુધારો થશે. આ ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (દ્ગઈઁ) હેઠળ શિક્ષણ પ્રણાલીને ડિજિટાઈઝ કરવાની દિશામાં એક મોટું પગલું છે.

    Computers not pens Teachers will check paper
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait નજીક Indian Flagવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ Iranian રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026
    મુખ્ય સમાચાર

    મહિલા અનામત બિલ પર ‘વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’: PM મોદી

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી: Israelના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Chinaના President Xi Jinping Hormuz Stratના ખુલવાથીથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું: Trump

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી, કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે: RaviShankar Prasad

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે: ૧૦૦થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક Indian Flagવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ Iranian રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર ‘વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’: PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી: Israelના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક Indian Flagવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ Iranian રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.