Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi

    June 24, 2026

    સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે

    June 24, 2026

    પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi
    • સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે
    • પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal
    • Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું
    • Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા
    • CM Suvendu એ બંગાળમાં રસ્તાઓના નામ બદલવા માટે એક સમિતિની રચના કરી
    • કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ક્યારેય પાર્ટીમાં પાછા લેવા જોઈએ નહીં,Jairam Ramesh
    • ૯૪મા જન્મદિવસે જ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર Bob Blair નું ઇંગ્લેન્ડમાં અવસાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: રાજકોટ હાઇવે નજીક માસ્ક સાથે ચોરી કરતી ગેંગનો આંતક
    જામનગર

    Jamnagar: રાજકોટ હાઇવે નજીક માસ્ક સાથે ચોરી કરતી ગેંગનો આંતક

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026Updated:June 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪

    જામનગર-રાજકોટ હાઇવે રોડ પર આવેલ ઇસ્કોન મંદિર નજીક છેલ્લા ૨ દિવસ થી માસ્ક પહેરીને આવતી ગેંગ દ્વારા વાહન ની ચોરી કરી હતી. સમગ્ર મામલો સી.સી.ટી.વી માં કેદ થયો હતો.

    ઉલ્લેખનીય એ છે કે, જ્યાં ચોરી નો બનાવ બન્યો છે તે વિસ્તાર પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકના અંતરમાં છે. માસ્ક પહેરીને ચોરી કરતી ગેંગ થી સમગ્ર વિસ્તારમાં ભય નો માહોલ છવાયો હતો. આ વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર હરહત માં આવી ગયું છે. અને શકમંદો ને તપાસી રહયું છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Rajkot રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાતઃ કાયદો-વ્યવસ્થા અને મહોરમ બંદોબસ્ત અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા

    June 24, 2026
    Uncategorized

    Jamnagar: ધ્રોળ નજીક દેડકદડમાં હાર્ટ એટેક આવતાં ખેડૂતનું મૃત્યુ

    June 24, 2026
    Uncategorized

    Jamnagar: ચૈતર વસાવા અને આદિવાસી સમાજનો અવાજ દબાવવાના પ્રયાસો સામે ધારાસભ્ય હેમંત ખવાએ ઉઠાવ્યો અવાજ

    June 24, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડના ટોડા ગામમાં કૂવામાં પડી જતાં શ્રમિકનું મૃત્યુ

    June 24, 2026
    જામનગર

    Jamnagar: વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી

    June 24, 2026
    જામનગર

    Jamnagar: પ્રતિષ્ઠિત શ્રીજી શિપિંગ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi

    June 24, 2026

    સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે

    June 24, 2026

    પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal

    June 24, 2026

    Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું

    June 24, 2026

    Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા

    June 24, 2026

    CM Suvendu એ બંગાળમાં રસ્તાઓના નામ બદલવા માટે એક સમિતિની રચના કરી

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi

    June 24, 2026

    સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે

    June 24, 2026

    પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.