Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»આપણી પરંપરાગત Six-Layered Saree જેટલું સેક્સી પરિધાન દુનિયામાં બીજું કોઇ નથી
    મહિલા વિશેષ

    આપણી પરંપરાગત Six-Layered Saree જેટલું સેક્સી પરિધાન દુનિયામાં બીજું કોઇ નથી

    Vikram RavalBy Vikram RavalFebruary 4, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વૈશ્વિક રેડ કાર્પેટ પર ચાલતી ભારતીય સેલિબ્રિટીને જોઇને ગર્વનો અનુભવ થાય. તેમાંય જો આ રેડ કાર્પેટ પર કોઇ મહિલા સેલિબ્રિટી ડગ માંડતી હોય તો ગર્વ બમણો થઇ જાય. અત્યાર સુધી આપણે આંતરરાષ્ટ્રીય લાલ જાજમ પર ચાલતી ભારતીય સેલિબ્રિટીઓને માત્ર ડિઝાઇનર ગાઉનમાં જ સજ્જ થયેલી જોઇ છે. ચાહે તે પ્રિયંકા ચોપરા,ઐશ્વર્યારાય બચ્ચન હોય કે મલ્લિકા શેરાવત. ઓફ શોલ્ડર કે વન સોલ્ડર ગાઉનમાંથી થતું ‘વક્ષદર્શન’ જોઇને એકવાર તો એમ વિચારવું પડે કે રેડ કાર્પેટ પર ચાલી રહેલી સેલિબ્રિટી ખરેખર ભારતીય માનુની છે કે વિદેશી સેલિબ્રિટી. પણ વાસ્તવમાં તે પશ્ચિમી રંગે રંગાયેલી ભારતની સેલિબ્રિટી જ હોય છે.

    આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય ફલક પર આપણા દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ ત્યારે આપણો સદીઓથી ચાલ્યો આવતો સેક્સી પોશાક, એટલે કે સાડીને બદલે ગાઉન શા માટે પહેરીએ છીએ? શું સાડી પહેરવાથી આપણે જુનવાણીમાં ખપી જઇશું? શું કોઇ આપણી એમ કહીને મજાક ઉડાવશે કે આપણે દાદી-નાનીના જમાનાનો પહેરવેશ ધારણ કરીને લાલ જાજમ પર ચાલી રહ્યાં છીએ. સાડી પહેરવામાં આપણને શું નડે છે?

    આ બધા સવાલો ટચૂકડા પડદે રેડ કાર્પેટ પર ચાલતી ઐશ્વર્યા રાય બચ્ચનને જોનારો સામાન્ય દર્શક નહીં પણ ફેશન ડિઝાઇનર અને રાજકરણી શાઇના એન.સી. પણ પૂછે છે. વાસ્તવમાં વિવિધ સ્ટાઇલમાં સાડી પહેરાવવામાં પારંગત આ ડિઝાઇનર પશ્ચિમી પહેરવેશને બદલે સાડીનો મહિમા કરતાં કહે છે કે આપણી પરંપરાગત છ વારની સાડી જેટલું સેક્સી પરિધાન દુનિયામાં બીજું કોઇ નથી. સાડીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સીવેલી ન હોવાથી આપણે તેને જે સ્ટાઇલમાં ઇચ્છીએ તે સ્ટાઇલમાં પહેરી શકીએ છીએ. તમે તેનો પાલવ ડાબે રાખો, જમણે રાખો, દુપટ્ટાની જેમ ગળે વીંટાળો કે અન્ય કોઇ રીતે પહેરો, તે દરેક રીતે સુંદર-આકર્ષક જ લાગવાની છે. આપણા દેશમાં જ  વિવિધ રાજ્યોમાં સાડી પહેરવાની જુદી જુદી સ્ટાઇલ જોવા મળે છે.

    https://csync-global.smartadserver.com/3356/CookieSync.html

    સાડીની બીજી ખાસિયત એ છે કે તે સ્થૂળકાળ માનુનીના આડાઅવળાં અંગઉપાંગ સુપેરે ઢાંકી દે છે. જ્યારે એકવડા બાંધાની માનનીનો દેહ તો સાડીમાં એટલો સુંદર લાગે છે કે તેનું વર્ણન  કરવા શૃગાંર રસભર્યું કાવ્ય લખવું પડે. સાડીને તમે ક્યારેય ‘ડેટ’માં બાંધી ન શકો, એટલે કે તે ક્યારેય આઉટડેટેડ ન થાય. સાડીને સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવા મેદાને પડેલી આ માનુની કહે છે કે  આપણા મોટાભાગના ડિઝાઇનરો પણ પશ્ચિમી પોશાક પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કરે છે. બહુ ઓછા ફેશન ડિઝાઇનરોએ સાડી પ્રત્યે ધ્યાન આપ્યું છે. પરંતુ એક પણ પોશાક સાડીની તોલે નથી આવતો. સાડીમાં  મેળવી શકાતી રંગોની વિવિધતા, સંખ્યાબંધ પ્રકારના ફેબ્રિક, અસંખ્ય જાતની પ્રિન્ટ, વિવિધતાસભર વર્ક, સાડી સાથે પહેરવા મળતાં અનેક પેટર્નના બ્લાઉઝ, સાડી સાથે શોભી ઉઠતી પરંપરાગત તેમ જ આધુનિક જ્વેલરી, આ બધું દુનિયાના બીજા કોઇ પોશાક સાથે જોવા મળે છે ખરું?

    જો છ વારની સાડીની આટલી બધી ખાસિયતો અને વિશેષતાઓ હોય, તે નારીના સૌંદર્યને બખૂબી પેશ કરી શકતી હોય તો શું આપણે એ દિવસની રાહ જોઇ રહ્યાં છીએ, જ્યારે જેમીમા ખાન કે એલિઝાબેથ હર્લી સાડી પહેરીને લાલ જાજમ પર ચાલશે? સાડીમાં સજ્જ થયેલી વિદેશી સેલિબ્રિટીને જોયા પછી જ આપણું ગુલામ માનસ આપણા પોતીકા પહેરવેશનો મહિમા સમજશે?

    six-layered saree
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મહિલા વિશેષ

    Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે

    May 30, 2025
    રાષ્ટ્રીય

    કોઈપણ સંસ્થા મહિલાને તેના Maternity Leaveના અધિકારથી વંચિત ન કરી શકે: Supreme Court

    May 23, 2025
    લાઈફ સ્ટાઇલ

    સરસવના તેલ ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે

    May 23, 2025
    મહિલા વિશેષ

    ભારતની નારીશક્તિ વ્યોમિકા સિંહ

    May 9, 2025
    લાઈફ સ્ટાઇલ

    ઉનાળામાં Glowing Skin માટે એલોવેરાનો ઉપયોગ કરીને ડેડ સ્કિન પણ થશે દૂર

    April 24, 2025
    હેલ્થ

    ચહેરા પર પણ લગાવી શકાય છે Gond Katira

    April 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.