Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે
    મહિલા વિશેષ

    Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે

    Vikram RavalBy Vikram RavalMay 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે. પરંતુ બદલાતા સમય અને ઉંમર પ્રમાણે તમારી સ્કિન કેર બદલાઈ જાય છે. વધતી ઉંમર સાથે લોકો પોતાની સ્કિનની કેર અલગ-અલગ રીતે કરે છે. નાના બાળકો અને યુવાનો પોતાની સ્કિનને સ્વચ્છ અને હેલ્ધી રાખવાનો પ્રયાસ કરે છે. મિલેનિયલ્સ ઈચ્છે છે કે તેમની સ્કિન પર વધતી ઉંમરના નિશાન ન દેખાય. આ સાથે જ જનરેશન X ના લોકો પોતાની સ્કિનને સુંદર અને ચમકદાર બનાવી રાખવા પર ખાસ ધ્યાન આપે છે.

    1965થી 1980ની વચ્ચે જન્મેલા લોકો ‘જેન એક્સ’ કેટેગરીમાં આવે છે. આવા લોકો પોતાની સ્કિન કેર દરમિયાન કરચલીઓ અને ઉંમરની ફોલ્લીઓ ઘટાડવા પર પણ ફોકસ કરે છે. તેમણે રોજ સૂર્યના તેજ કિરણોથી બચવા માટે સનસ્ક્રીન લગાવવું જોઈએ, પોતાની સ્કિન સ્વચ્છ રાખવી જોઈએ અને તેને હાઈડ્રેટ કરવા માટે મોઈશ્ચરાઇઝર લગાવવું જોઈએ. તેઓ એવા ફૂડ્સ પણ ખાય છે જેમાં રેટિનોલ, પેપ્ટાઈડ્સ અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે વૃદ્ધત્વની અસરો ઘટાડે છે. આજકાલના ટ્રેન્ડમાં એવા પ્રોડક્ટ્સ આવે છે જે સ્કિનની ઈલાસ્ટિસિટી બનાવે છે અને ફાઈન લાઇન્સ ઘટાડે છે, જેનાથી તેમની સ્કિન યુવાન અને સ્વસ્થ હેલ્ધી દેખાય છે.

    1981થી 1996ની વચ્ચે જન્મેલા મિલેનિયલ્સ પોતાની સ્કિન પર વૃદ્ધત્વની પ્રારંભિક અસરને રોકવાનો પ્રયાસ કરે છે. તેમણે દરરોજ સનસ્ક્રીન લગાવવું જોઈએ, પોતાનો ચહેરો સાફ કરવો જોઈએ અને મોઈશ્ચરાઇઝર લગાવીને પોતાની ત્વચાને હાઈડ્રેટ રાખવી જોઈએ. આ લોકોએ એવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ જેમાં વિટામિન સી, હાયલ્યુરોનિક એસિડ અને રેટિનોલ હોય, જે સ્કિનને ચમકદાર અને નરમ બનાવે છે.1997થી 2012ની વચ્ચે જન્મેલા જેન જીને પોતાની સ્કિનને સ્વચ્છ અને હેલ્ધી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ લોકોએ દરરોજ સનસ્ક્રીન લગાવવું જોઈએ, દિવસમાં બે વાર ચહેરો ધોવો જોઈએ અને વારંવાર ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. તેમણે નિયમિતપણે હળવા ક્લીન્ઝર, મોઈશ્ચરાઇઝર અને સનસ્ક્રીન જેવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.

    જોકે, એવા ઘણા લોકો છે જે પોતાની ઉંમર પ્રમાણે સ્કિન કેર પસંદ કરવામાં નિષ્ફળ જાય છે. જો તમે પણ તેમાંથી એક છો, તો આજે અમે તમને જણાવીશું કે દરેક ઉંમર પ્રમાણે સ્કિન કેર કેવી રીતે બદલાય છે અને તમે તમારી સ્કિનની સંભાળ કેવી રીતે રાખી શકો છો.

    Skin Care Tips
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    કોઈપણ સંસ્થા મહિલાને તેના Maternity Leaveના અધિકારથી વંચિત ન કરી શકે: Supreme Court

    May 23, 2025
    લાઈફ સ્ટાઇલ

    સરસવના તેલ ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે

    May 23, 2025
    મહિલા વિશેષ

    ભારતની નારીશક્તિ વ્યોમિકા સિંહ

    May 9, 2025
    લાઈફ સ્ટાઇલ

    ઉનાળામાં Glowing Skin માટે એલોવેરાનો ઉપયોગ કરીને ડેડ સ્કિન પણ થશે દૂર

    April 24, 2025
    હેલ્થ

    ચહેરા પર પણ લગાવી શકાય છે Gond Katira

    April 21, 2025
    હેલ્થ

    ઘરે બનાવેલ આ તેલના ઉપયોગથી Black Hair White

    April 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.