Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026

    Manoj Bajpayee ની ભુલથી અલ્લુ અર્જુનને મોટી શિખામણ મળી હતી

    April 29, 2026

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી
    • Manoj Bajpayee ની ભુલથી અલ્લુ અર્જુનને મોટી શિખામણ મળી હતી
    • Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?
    • Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો
    • Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું
    • Suigamમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ: થરાદ સેશન કોર્ટનો ચુકાદો
    • Dwarka, Somnath and Dangમાં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’
    • Himmatnagar Highway પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હાલની વ્યવસ્થામાં કોઇ ફેરફાર નહી: Supreme Court
    રાષ્ટ્રીય

    વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હાલની વ્યવસ્થામાં કોઇ ફેરફાર નહી: Supreme Court

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 14, 2026Updated:April 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મંદિરના મેનેજમેન્ટ અને પૂજારીઓએ સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટીના ધાર્મિક વિધિને લગતાં વિવાદાસ્પદ નિર્ણયને પડકાર્યો હતો

    New Delhi, તા.૧૪

    વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં હાલ જે કાંઇ ધાર્મિક વિધિઓ ચાલી રહી છે તેને સુસંગત હોય એવા માળખામાં હાલ તે કોઇ ફેરફાર કરાશે નહીં તેવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ શ્રી જોયમલ્લા બાગ્ચીની બેંચે કોર્ટના સીનિયર એડવોકેટ શ્યામ દિવાન અને વકીલ તન્વી દુબે દ્વારા કરાયેલી લેખિત રજૂઆતની નોંધ લીધી હતી અને આદેશ કર્યો હતો કે તાજેતરમાં ફાઇલ કરાયેલા સ્ટેટસ રિપોર્ટનો પ્રતિભાવ આપવા માટે પક્ષકારોને મંજૂરી આપવા બે સપ્તાહ બાદ આ કેસને બોર્ડ ઉપર નોંધવામાં આવશે.ઠાકુર શ્રી બાંકેબિહારીજી મહારાજના મંદિરની મેનેજમેન્ટ કમિટિ અને મંદિરના પૂજારીઓ દ્વારા કરાયેલી અરજીની કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઉચ્ચ સત્તાધારી કમિટિની નિયુક્તિ કરાઇ હતી અને આ કમિટીએ મંદિરની સદીઓથી ચાલી આવતી ધાર્મિક વિધિઓ અંગે વિવાદાસ્પદ નિર્ણય લીધો હતો. જે મંદિરના પૂજારીઓ અને મેનેજમેન્ટ કમિટીને માન્ય નહોતા જેના કારણે તેઓ અરજદાર બનીને આ કમિટીના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.આ અગાઉ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જારી કરાયેલાં બાંકેબિહારીજી ટેમ્પલ ટ્રસ્ટ વટહુકમની કેટલીક જોગવાઇઓના અમલ સામે સ્ટે ઓર્ડર મૂક્યો હતો અને અલ્હાબાદ હાઇકોર્ટના નિવૃત્ત જજ અશોક કુમારના અધ્યક્ષપદે ૧૨ સભ્યોની ક ઉચ્ચસત્તાધારી કમિટિની નિમણૂંક કરી હતી અને તેને બાંકે બિહારીજીના મંદિરના રોજ-બરોજના કામકાજ અને વહીવટ ઉપર દેખરેખ રાખવાની ફરજ સોંપી હતી.દિવાને કોર્ટને કહ્યું હતું કે તેમને રવિવારે સાંજે સ્ટેટસ રિપોર્ટ સોંપવામાં આવ્યો હોઇ આ રિપોર્ટનો જવાબ આપવા માટે તેમને બે સપ્તાહનો સમય અપાવો જોઇએ. તેમની દલીલના જવાબમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે અમે મંદિરની હાલની સદીઓજૂની પરંપરાઓ કે વિધિઓમાં કોઇ ફેરફાર કરવા માંગતા નથી. કોર્ટે આ મુજબની સ્પષ્ટતા કર્યા બાદ સુનાવણી મોકૂફ રાખી હતી.

    Banke Bihari temple Supreme Court Vrindavan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026
    રાષ્ટ્રીય

    Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026
    ગુજરાત

    Dwarka, Somnath and Dangમાં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’

    April 29, 2026
    ગુજરાત

    Himmatnagar Highway પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના મોત

    April 29, 2026
    અન્ય રાજ્યો

    Noida: Water parkની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ, ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત

    April 29, 2026
    મુખ્ય સમાચાર

    Nitin Gadkariની ઓટો કંપનીઓને ચેતવણી: Petrol-Diesel સિવાયના પાંચ ઈંધણથી ચાલશે ગાડીઓ

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026

    Manoj Bajpayee ની ભુલથી અલ્લુ અર્જુનને મોટી શિખામણ મળી હતી

    April 29, 2026

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026

    Suigamમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ: થરાદ સેશન કોર્ટનો ચુકાદો

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026

    Manoj Bajpayee ની ભુલથી અલ્લુ અર્જુનને મોટી શિખામણ મળી હતી

    April 29, 2026

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.