Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ
    • કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI
    • China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Upleta કોન્ટ્રાકટર પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી
    સૌરાષ્ટ્ર

    Upleta કોન્ટ્રાકટર પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી

    Vikram RavalBy Vikram RavalMay 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    રૂ. 30 હજારની સામે રૂ. 60,300 ચૂકવ્યા છતાં વધુ 40 હજારની ઉઘરાણી કરનાર બેલડી વિરુદ્ધ ગુનો
    Upletaતા.26
    ઉપલેટાના લેબર કોન્ટ્રાકટરને રૂ. 30 હજાર વ્યાજે આપી દર સપ્તાહે રૂ. 1500 વ્યાજ પેટે પડાવતી બેલડીને રૂ. 60,300 ચૂકવી દીધા છતાં વધુ 40 હજારની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો ઉપલેટા પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
    મામલામાં ઉપલેટાના આશાપુરા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય વિજયસિંહ બળવંતસિંહ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં વ્યાજખોર તરીકે રોહિત કિશોર કાંબરીયા અને રવિ મકવાણાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ લેબર કોંટ્રાકટર તરીકેનો વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૨૩માં મારે લોનના હપ્તા ભરવાના હતા અને પૈસાની જરૂરત હોય જેથી ઉપલેટા વી-આંગડીયા પેઢીમાં કામ કરતો રવિભાઇ મકવાણા તેના માણસ રોહીત કિશોરભાઈ કાંબરીયા મારફતે વ્યાજનો ધંધો કરે છે તેમ જાણવા મળેલ હતું. જેથી હું રોહીતને ઉપલેટા વડલી ચોકમાં મળેલ હતો. ત્યારે રોહીતએ જણાવેલ કે અમે વ્યાજે પૈસા આપીએ છીએ પરંતુ દર અઠવાડીએ તમારે વ્યાજ આપવુ પડશે. મારે પૈસાની ખુબ જ જરૂરત હોય જેથી મેં રૂ.૩૦ હજાર વ્યાજે લેવાની હા પાડતા રોહીતએ કહેલ કે  હું મારા શેઠ રવિભાઇ મકવાણા સાથે વાત કરીને તમને કહીશ પછી તમે પૈસા લઈ જજો.
    બાદ તા.૦૨/૦૯/૨૦૨૩ ના બપોરના આશરે એક વાગ્યા આજુબાજુ હું વડલી ચોકમાં ગયેલ ત્યાં મારે અગાઉ વાત થયેલ હતી તે રોહીત કિશોરભાઈ કાંબરીયા તથા રવિભાઈ મકવાણા ભેગા થયેલ હતા. ત્યારે રૂ. 30 હજારનું દર સપ્તાહ રૂ. 1500 વ્યાજ ચૂકવવું પડશે તેમ જણાવી રૂ. 10 હજાર ગુગલ પેથી અને રૂ. 18,500 રોકડા આપ્યા હતા. રૂ. 1500 પ્રથમ સપ્તાહનું વ્યાજ કાપી લીધું હતું.  બાદ રૂ. 30 હજારની સામે દર સપ્તાહ રૂ. 1500 હિસાબે આજદિન સુધી રૂ. 60,300 ચૂકવી દીધેલા છે.
    તેમ છતા રોહીત અને રવિ મને તા.૨૯/૦૪/૨૦૨૫ ના રોજ ઉપલેટા વડલી ચોકમાં આવેલ કનૈયા ફાયનાંસ પાસે ભેગા થયેલ હતા અને કહેલ કે, તુ અમારા વ્યાજ સહીત રૂ.૪૦ હજાર આપી દેજે નહિતર સારા વાટ નહિ રહે અને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ હતી. જે બાદ યુવકે મિત્રોને વાત કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
    મામલામાં ઉપલેટા પોલીસે વ્યાજખોર બેલડી વિરુદ્ધ મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
    Upleta Upleta NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ, ચારના મોત, બેની હાલત અતિ ગંભીર

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh ગિરનાર પર ૧૨ વર્ષના બાળકનો શિકાર કરનારો નરભક્ષી સિંહ પાંજરે પુરાયો

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    ઓમાનના દરિયામાં ગુજરાતનું માલવાહક જહાજ ડૂબ્યુંઃ ૨ Gujarati ખલાસીઓના મોત, ૧૨નું સફળ રેસ્ક્યૂ

    July 10, 2026
    સૌરાષ્ટ્ર

    Unjhaના ઉનાવાથી ૧.૯૬ લાખની ભેળસેળવાળી વરિયાળી ઝડપાઈ

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.