Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026

    Morbi કારખાનામાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો

    April 20, 2026

    Morbi ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ
    • Morbi કારખાનામાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો
    • Morbi ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
    • Morbi નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 1.76 લાખના કોપર વાયરની ચોરી
    • Morbi પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે
    • Gondal ચાની કેબીન ધરાવતો યુવાન વ્યાજખોરીમાં ફસાયો
    • Morbi : રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત, એકને ઇજા
    • Morbi : હળવદના મયાપુર ગામે મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»બે – ત્રણ સપ્તાહમાં જ ઈરાન છોડી દેશું : US President Donald Trump
    આંતરરાષ્ટ્રીય

    બે – ત્રણ સપ્તાહમાં જ ઈરાન છોડી દેશું : US President Donald Trump

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.01
    ઈરાન સામેના યુદ્ધમાં સતત નવા નવા વિધાનો- આક્રમણ વલણથી સમાધાનની જાહેરાત કરનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાન પરના મીલીટ્રી ઓપરેશન અંગે વધુ એક મોટુ વિધાન કરતા જણાવ્યું હતું કે અમેરિકા આગામી બે ત્રણ સપ્તાહમાં ઈરાન છોડી દેશે.

    ટ્રમ્પે જાહેર કર્યુ કે, આ દરમ્યાન ઈરાની અધિકારીઓ સાથે વાતચીત ચાલુ રહેશે અને હુમલામાં પણ ચાલુ જ રહેશે. હોર્મુઝ જળમાર્ગથી ઈરાનના ઓઈલ મથક જેવા ખર્ગના ટાપુઓ પર કબ્જો કરવા અગાઉ એલાન કરી ચુકેલા ટ્રમ્પે હવે તેના પર મૌન સેવી લીધુ છે.

    વ્હાઈટ હાઉસમાં પત્રકારોએ ટ્રમ્પના પગલે ક્રુડતેલની સતત વધતી જતી કિંમત અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે મારે બસ ઈરાનથી નિકળવું છે, અને અમો બહું જલ્દી તેમ કરીશું તે બાદ કિંમત ધડામ દઈને નીચે આવી જશે.

    ટ્રમ્પે કહ્યું કે અમો અમારુ કામ ખત્મ કરી રહ્યા છીએ અને મને લાગે છે કે કદાચ બે સપ્તાહ અથવા કદાચ કેટલાક (હપ્તામાં) તે પુરુ થઈ શકે છે. તેઓએ કહ્યું કે ઈરાનનું ઓપરેશન પુરુ થવા અને આ દેશ સાથે સમાધાન વચ્ચે કોઈ સંબંધ નથી કે અમો તેના પર આધાર રાખતા નથી.

    તેઓએ અમારી સાથે કોઈ કરાર સમજુતી કરવાની જરૂર નથી. ટ્રમ્પે હવે હોર્મુઝ જળમાર્ગ ખોલવા જેને જરૂર હોય તે ખોલે જેને ક્રુડ જોઈતુ હોય તો અમારી પાસેથી ખરીદે તેવું વલણ અપનાવે છે.

    ખાસ કરીને `નાટો’ના દેશોએ મધ્યપુર્વમાં મદદ નહી કરતા ટ્રમ્પ ખુબજ ગુસ્સામાં છે. અમેરિકાના રક્ષા સચીવ પીટ હોંગસેથે પણ પત્રકાર પરિષદમાં કહ્યુ છે. આગળ જતા હોર્મુઝ વધારી સમસ્યા નથી. અમોએ આ જળમાર્ગ ખોલવા જેટલી કોશીશ થતી હતી તે કરી લીધી છે.

    Donald Trump US President
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait નજીક Indian Flagવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ Iranian રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026
    મુખ્ય સમાચાર

    મહિલા અનામત બિલ પર ‘વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’: PM મોદી

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી: Israelના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Chinaના President Xi Jinping Hormuz Stratના ખુલવાથીથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું: Trump

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી, કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે: RaviShankar Prasad

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે: ૧૦૦થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026

    Morbi કારખાનામાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો

    April 20, 2026

    Morbi ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

    April 20, 2026

    Morbi નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 1.76 લાખના કોપર વાયરની ચોરી

    April 20, 2026

    Morbi પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે

    April 20, 2026

    Gondal ચાની કેબીન ધરાવતો યુવાન વ્યાજખોરીમાં ફસાયો

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026

    Morbi કારખાનામાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો

    April 20, 2026

    Morbi ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.