મેષ (અ, લ, ઇ): જીવનસાથી સાથે કોઈ વાદ-વિવાદ થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો. ધીરજથી કામ લેવું.
વૃષભ (બ, વ, ઉ): અચાનક ધનલાભ થવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનકારી યોજનાઓથી ભાગ્યવૃદ્ધિ થશે.
મિથુન (ક, છ, ઘ): ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને ગહન ચિંતનમાં સમય પસાર થશે. માનસિક શાંતિ જળવાશે.
કર્ક (ડ, હ): પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે. વેપાર કે નોકરીમાં સામાન્ય સ્થિતિ રહેશે.
સિંહ (મ, ટ): આત્મવિશ્વાસ સારો રહેશે. અધૂરા કાર્યો પૂરા કરવા માટે આજનો દિવસ સારો છે.
કન્યા (પ, ઠ, ણ): રચનાત્મક કાર્યોમાં મન લાગશે. વિવાદિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.
તુલા (ર, ત): સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વધશે. માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
વૃશ્ચિક (ન, ય): સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.
ધન (ભ, ફ, ધ, ઢ): અચાનક ભાગ્યવૃદ્ધિ અને ધન પ્રાપ્તિના યોગ છે. શત્રુઓ પર વિજય મળશે.
મકર (ખ, જ): આર્થિક ક્ષેત્રે સંયમ અને ધૈર્યથી કામ લેવું. સ્વાસ્થ્ય સુધારણાના કાર્યો પર ધ્યાન જશે.
કુંભ (ગ, શ, સ, ષ): પ્રતિષ્ઠા અને ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોતો ઊભા કરવા માટે યાત્રા થઈ શકે છે.
મીન (દ, ચ, ઝ, થ): સર્જનાત્મક ક્ષેત્રે પ્રગતિ થશે. ભાગ્યનો સાથ મળવાથી અટકેલા કાર્યો પૂરા થશે.
Trending
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!
- Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
- Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો
- Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત
- Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત
- Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ

