Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ
    • Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે
    • Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત
    • Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી
    • Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત
    • Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો
    • Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે
    • Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»તમે ધર્મગુરુ બનો, રાજકારણી નહીં: Iran મુદ્દે પોપ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ
    આંતરરાષ્ટ્રીય

    તમે ધર્મગુરુ બનો, રાજકારણી નહીં: Iran મુદ્દે પોપ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 13, 2026Updated:April 13, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.13

    ઇરાન મુદ્દે અમેરિકાની નીતિઓની ટીકા કરનાર પોપ લિયો XIV પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વળતો પ્રહાર કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક લાંબી પોસ્ટ લખીને પોપની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. ટ્રમ્પના મતે, પોપ લિયો વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને સમજવામાં નિષ્ફળ રહ્યા છે.ટ્રમ્પે આક્ષેપ કર્યો કે પોપ ઈરાન પ્રત્યે નરમ વલણ ધરાવે છે, જે અમેરિકા માટે જોખમી છે. તેમણે વેનેઝુએલા પરના હુમલાનો પણ બચાવ કરતા કહ્યું કે જે દેશ અમેરિકામાં ડ્રગ્સ અને ગુનેગારો મોકલે છે તેની સામે કાર્યવાહી જરૂરી હતી. ટ્રમ્પે પોપને આડેહાથ લેતા કહ્યું કે, મારે એવો પોપ નથી જોઈતો જે ઈરાનના પરમાણુ હથિયારોને મંજૂરી આપે.ટ્રમ્પે આ વિવાદમાં પોપના પરિવારને પણ ખેંચ્યો છે. તેમણે કહ્યું કે તેમને પોપ લિયો કરતા તેમના ભાઈ લુઈસ વધુ ગમે છે, કારણ કે લુઈસ ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ના ખરા સમર્થક છે. ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે પોપની પસંદગી પણ તેમની પ્રમુખપદની સત્તાને આભારી છે. આ નિવેદને વેટિકન અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ પેદા કર્યો છે.

    Donald Trump Iran Pope Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં છેલ્લા ૩ વર્ષમાં પાંચ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને પાંચના રહસ્યમય મોત

    April 17, 2026
    મુખ્ય સમાચાર

    Lok Sabhaમાં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhiના ભાષણથી લોકસભામાં હોબાળો

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ વહીવટીતંત્રને ઝટકો: હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026

    Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત

    April 18, 2026

    Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.