Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»Winter માં ઠંડી સામે રક્ષણ સાથે હોટ લૂક મેળવો
    મહિલા વિશેષ

    Winter માં ઠંડી સામે રક્ષણ સાથે હોટ લૂક મેળવો

    Vikram RavalBy Vikram RavalDecember 7, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફેશનની પરિભાષા દરરોજ બદલાતી રહે છે, પણ જેટેકની ફેશન ક્યારેય બદલાતી નથી. જેકેટની ફેશન ક્યારેય જૂની પણ નથી થતી. યુવાનોમાં હંમેશા જેકેટ હોટ ફેવરિટ રહ્યાં છે. જેકેટ લેધરનું હોય, ડેનિમનું હોય કે પછી ઊનનું હોય, શિયાળામાં દરેક પ્રકારનાં જેકેટ ઠંડી સામે રક્ષણ આપવાની સામે તમારા વ્યક્તિત્વને આકર્ષક લૂક પણ આપશે. ફેશનની દ્રષ્ટિએ જોઈએ તો જેકેટથી જ તમે પરફેક્ટ વિન્ટર લૂક મેળવી શકશો. જો બ્રાન્ડેડ જેકેટ હોય તો તેને પહેરવાની મઝા જ કંઈક અલગ હોય છે. દરેક વર્ષે જેકેટમાં નવી ડિઝાઈનનો સમાવેશ થાય છે. એટલે જો તમે  સીઝન   પહેલાં નવા ફેશન ટ્રેન્ડ વિશે માહિતી મેળવી લો તો તમે સ્ટાઈલિશ લૂકવાળું જેકેટ ખરીદી શકો. ફીમેલ જેકેટનો લૂક જેન્ટ્સ જેકેટના લૂકથી અલગ હોય છે. ફીમેલ જેકેટમાં ફર, ફ્રીલ કે પછી અન્ય કાપડથી   બનાવેલ ડિઝાઈનર કોલર નાંખવામાં આવે છે જે ખૂબ ડિસન્ટ લૂક આપે છે.

    અત્યારે જાડા ફેબ્રિકવાળા જેકેટ ટ્રેન્ડમાં નથી. પાતળા મટીરિયલવાળા જેકેટની ફેશન છે. અત્યારે ફેશનમાં છે તેવા પાતળા ફેબ્રિકમાં લાઈક્રા, વૂલન, આર્ટિફિશિયલ લેધરનો સમાવેશ થાય છે.

    ડેનિમ જેકેટ્સ

    ડેનિમ જેકેટ્સ બહુ કેઝ્યુઅલ લૂકના હોય છે. તે સિવાય સિમ્પલ, સ્ટાઈલિશ અને રફ એન્ડ ટફ લૂક માટે પણ યંગસ્ટર્સ તેને પસંદ કરે છે. ડેનિમ જેકેટમાં બ્લૂ, ઓફ વ્હાઈટ અને બ્લેક સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે. ડેનિમ જેકેટ્સને સ્ટોન વોશ અને બ્લિચ લૂકવાળા કોઈ પણ જિન્સ સાથે કંબાઈન કરી પહેરી શકાય છે.

    ડેનિમ જેકેટ અને જિન્સનું કોમ્બિનેશન પરફેક્ટ કેઝ્યુઅલ લૂક આપે છે. જેકેટની નીચે કોન્ટ્રાસ્ટ કલરની ટી-શર્ટ તમારા લૂકને વધુ આકર્ષક બનાવશે. તમે ડેનિમ જેકેટ સાથે ચેરી, બ્રાઉન, પિંક, ગ્રીન વગેરે જેવા રંગોનું કોમ્બિનેશન ટ્રાય કરી શકો છો. જેકેટ જિન્સ સાથે સ્પોર્ટ્સ શૂઝ વધારે સારા લાગશે.

    લેધર જેકેટ

    પુરુષ કરતાં મહિલાઓમાં લેધર જેકેટનું ચલણ વધારે છે. સિમ્પલ ટેક્સચરમાં  લેધર જેકેટ ક્લાસિક લાગે છે. આમાં મેટ એટલે કે ચમક વિનાના અથવા શાઈન-ચમકદાર ફિનિશનો ઉપયોગ પણ કરી શકો છો. ક્રોકોડાઈલ સ્કિન, ફિશ સ્કેલ્સ અથવા સેલ્ફ ડિઝાઈનની ઈફેક્ટવાળા જેકેટ ગ્રેસફુલ લાગે છે. એક્રેલિક ટ્રાન્સફર્જ, પેચ, ચેઈન, બટન્સ, બકલ્સ, બકલ્સ અને સ્ટ્રેપ્સથી શણગારેલી ડિઝાઈન તમને વી શેપ અને હાઈનેકમાં મળી જશે. લેધર જેકેટ સાથે  ટાઈટ જિન્સ સાથે વધારે સારું લાગે છે. જેકેટની નીચે પહેરવાના  ટી-શર્ટ કોન્ટ્રાસ્ટ રંગના નહીં, મેચિંગ રંગના પહેરો. એની સાથે પગમાં લેધર શૂઝ પહેરવાથી પરફેક્ટ લૂક મળી જશે. તમે લોન્ગ બ્લેક શૂઝ  પણ ટ્રાય કરી શકો છો. તમે થોડો વધારે ગ્લેમરસ લૂક મેળવવા માટે ગળામાં મફલર કે સ્કાર્ફ પણ પહેરી શકો છો.

    પોલો જેકેટ

    જેકેટની સુંદરતા, તેના રંગ, કટ અને તેના ફિટિંગ પર હોય છે. જો તમે ફિટ ડ્રેસ પહેરવાનું પસંદ કરો છો તો પોલો જેકેટ તમારા માટે બેસ્ટ છે. બ્લૂ, રેડ, યલો, વ્હાઈટ, પર્પલ અને ઓરેન્જ કલર્સનાં આ જેકેટ તમારી પર્સનાલિટીમાં નિખાર લાવે છે. ડબલ શેડ્સ, સ્ટ્રાઈપ્સ અને પ્રિન્ટ્સમાં પણ પોલો જેકેટ સારો લૂક આપે છે. પોલો જેકેટ જિન્સ કે સ્કર્ટ, દરેક ગારમેન્ટ સાથે સારો લૂક આપે છે.

    WINTER
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મહિલા વિશેષ

    Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે

    May 30, 2025
    રાષ્ટ્રીય

    કોઈપણ સંસ્થા મહિલાને તેના Maternity Leaveના અધિકારથી વંચિત ન કરી શકે: Supreme Court

    May 23, 2025
    લાઈફ સ્ટાઇલ

    સરસવના તેલ ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે

    May 23, 2025
    મહિલા વિશેષ

    ભારતની નારીશક્તિ વ્યોમિકા સિંહ

    May 9, 2025
    લાઈફ સ્ટાઇલ

    ઉનાળામાં Glowing Skin માટે એલોવેરાનો ઉપયોગ કરીને ડેડ સ્કિન પણ થશે દૂર

    April 24, 2025
    હેલ્થ

    ચહેરા પર પણ લગાવી શકાય છે Gond Katira

    April 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.