Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    • Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે
    • Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ
    • બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું
    • વન-ડે રેન્કીંગમાં 53 માસ બાદ ફરી કોહલી નં.1 : રાહુલને પણ ફાયદો
    • Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»હા અમે જ હુમલા રોકવા ભારતને આજીજી કરી હતી: પાકિસ્તાનની કબુલાત
    આંતરરાષ્ટ્રીય

    હા અમે જ હુમલા રોકવા ભારતને આજીજી કરી હતી: પાકિસ્તાનની કબુલાત

    Vikram RavalBy Vikram RavalJune 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Pakistanતા.20
    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે પાકિસ્તાને પણ સ્વીકાર્યુ છે કે, ઓપરેશન સિંદુર સમયે યુદ્ધ વિરામ માટે તેણે જ ભારતને આજીજી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા જ જે રીતે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને સ્પષ્ટ કહ્યું હતું કે ભારત-પાક વચ્ચેના યુદ્ધવિરામમાં ત્રીજા દેશની કોઈ ભૂમિકા નથી અને પાકિસ્તાનની વિનંતીથી જ અમે હુમલા રોકયા હતા.

    તે બાદ ટ્રમ્પે પણ સ્વીકાર્યુ કે, બંને દેશોએ જ યુદ્ધવિરામ નકકી કર્યુ હતું. હવે તે બાદ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક દારે પણ સ્વીકાર્યુ છે કે અમારા એરબેઝ પર ભારે હુમલા અને બે એરબેઝને નુકશાનીના પગલે જ અમે ભારતને હુમલા રોકવા આજીજી કરી હતી.

    પાકિસ્તાનના નાયબ વડાપ્રધાનનું આ નિવેદન મહત્વનું છે અને ઘરઆંગણે પણ રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ જે રીતે ભારતે ટ્રમ્પના દબાણથી યુદ્ધવિરામ કર્યુ તેવા વારંવાર આક્ષેપો કરે છે તેને પણ જવાબ મળી ગયો છે. વાસ્તવમાં ભારતના આકરા હુમલા બાદ પાકિસ્તાન એ સાઉદી ક્રાઉન પ્રિન્સ ફૈઝલનો સંપર્ક કર્યો હતો.

    અને એવી વિનંતી કરી કે તે ભારત પર હુમલા રોકવા માટે દબાણ લાવે બાદમાં ક્રાઉન પ્રિન્સે આ મુદે વિદેશમંત્રી એસ.જયશંકર સાથે વાતચીત કરી હતી અને પાકિસ્તાનની વિનંતી પહોંચાડી હતી. ખાસ કરીને ભારતને એ કહેવા પ્રયાસ કર્યો કે તે હવાઈ હુમલા રોકી દે, પાકિસ્તાન એરફોર્સના નુરખાન, કે જે ચકાલાલા રાવલપીંડીની નજીક આવ્યો હતો.

    પાટનગર ઈસ્લામાબાદથી 10 કી.મી. જ દુર હતું તેને થયેલું નુકશાન એ પાકિસ્તાન માટે મોટો ફટકો બની ગયું અને તેથી તેણે ભારત હુમલા રોકે તે જરૂરી હોવાનું સાઉદી પ્રિન્સ પર દબાણ લાવ્યુ હતું. ભારતે ફકત 45 મીનીટમાં જ નુરખાન ઉપરાંત સોરકોટ એરબેઝને પણ તબાહ કર્યુ હતું.

     

    confession Deputy Prime Minister Ishaq Dar Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026
    રાષ્ટ્રીય

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026
    ગુજરાત

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026
    અન્ય રાજ્યો

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026
    મુખ્ય સમાચાર

    Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા

    January 15, 2026
    ગુજરાત

    સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા

    January 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026

    બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.